________________
મારવાડ
પણ તેમાં તે પરાજીત થયે. એ સમયે યવનેએ એક ઉત્કૃષ્ટ સાંઢને વધ કર્યો તેથી ક્રોધાવિણ થઈ ચંપાવત વીર મુકુંદદાસે તેના ઉપર હુમલો કર્યો. મુકુંદશીર નામના સ્થળે બને દળો એકઠા થયા. મુકુંદદાસે, જય મેળવ્યે તેણે ચંકના હાકીમને અને તેના સેના સામંતને કેદ કર્યો.
એ પરાજય મુસલમાનના કુહને અગ્ર દુત થયે, એમ કહીએ તો ચાલે. શાથી કે ત્યાર પછી થોડા દિવસ ઉપર સં. ૧૭૫૧ માં યવને એવા સંકટમાં આવ્યા કે અનેક પ્રદેશ તથા શહેરના અધિવાસીઓએ રાઠોડની વશ્યતા સ્વીકારી એ વર્ષમાં કાસીમખાં અને લશ્કરખાં અછતના વિરૂધ્ધ ઉતર્યો. અજીત તે સમયે વિજ્યપુરમાં હતું. તેને આકમણને પ્રતિરોધ કરવા દુગાદાસને પુત્ર દળ સાથે તેના વિરૂધ્ધ યુદ્ધ સ્થળે ઉતર્યો. તે સ્થળે યુદ્ધ થયું તેમાં ખાં સાહેબને પરા જય થયો. જેમ જેમ અછતને વયઃકમ વધતો ગયો તેમ તેમ રાઠોડની આશા વધતી ગઈ. ઔરંગજેબ, પિતાની પિત્રીની વયેવૃદ્ધિથી ઉદ્વિગ્ન થવા લાગે. તેણે યુદ્ધપુરના હાકીમ સુજેને લખી મેકહ્યું. “ જે સુજે તે ઉપાય કરી અકબરની દુહિતાને અજીતના હાથમાં આપવી.”
તે વર્ષમાં રાણુએ પોતાના નાના ભાઈ ગજસિંહની દુહિતા સાથે અજી તને વિવાહ સ્થિર કરી મુક્તામંડિત નાળીયેર મેકલ્યું. નાળીએ આદરથી ગ્રહણ થયું ત્યાર પછી જેષ્ટ માસમાં રાઠોડ રાજકુમારે ઉદયપુરમાં જઈ શિશે દીવ કુમારીનું પ્રાણી ગ્રહણ કર્યું તે વર્ષના અશાડ માસમાં તેણે દેવલમાં એક વિવાહ કયે.
સમ્રાટ ઔરંગજેબ પત્રીની વાત એક ક્ષણ પણ ભુલતે નહિ સુલતાનના ઊધ્ધાર માટે તે કાયમ ઉદ્વિગ્ન રહેતું હતું, સમયે સમયે અછતને પગ લખી મોકલતે, સમયે સમયે સુલતાનની મુક્તિ માટે પ્રતદ્વારા તેને કહેવરાવતે હતે, છેવટે સુલતાનને આપી અછત પિતૃ સિંહાસને બેઠે. સમ્રાટે દુગદાસને પાંચ હઝાર સેનાના ઉપરીને હદે આપવા ચાહું પણ દુગદાસે તે વાત સ્વીકારી નહિ અને કહ્યું “ દુગદાસ યવનની તાબેદારી કરશે નહિ, ”
સંવત ૧૭૫૧ ના પિસ માસમાં અછત પિતૃસિંહાસને બેઠે.
સંવત ૧૭૫લ્માં આજીમખાંએ જોધપુર ઉપર હુમલો, અછતને કારમાં હાસ કરવાની ફરજ પડી, તેના કેટલાક સરદારે શત્રુની પરિચયા કરવા લાગ્યા તે સમયે રાણે પણ વિપદમાં હતું, તે સમયે એકલિંગ શિવાય તેને કેઈને આધાર નહેતે અંબર પતિ પણ દક્ષિણય પ્રદેશમાં યવનની સેવામાં ગુંથાયે, અસુરના પાપનાચારે ચરણ સંપૂર્ણ રીતે પૃથ્વી ઉપર ચાલવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com