________________
મારવાડ
પલ
સરદારના સત્કાર ગ્રહણ કર્યો, ત્યાર પછી તે પ્રાભુરાવના નિવાસમાં ગયા. છેવટે સંવત્ ૧૭૪૪ નાં ભાદ્રપદની દશમે રાજકુમાર પાક પુરીમાં આત્મ્યો. દક્ષિણાય પ્રદેશમાંથી ત્યાં આવી દુર્ગાદાસે તેના દળની પુષ્ટિ કરી.
રાઠેડ રજપુત વીગેરેની ઉપર પ્રમાણેની તૈયારી જોઇ ઇનાયતખાં વિષમ રીતે ભય પામ્યા. રજપુતાના એ નવા દળબળને દમન કરવા તેણે એક વિશાળ સેના તૈયાર કરી પણ મૃત્યુએ તેના ઉપર હુમલા કરવાથી તેની સઘળી આશા નિષ્ફળ થઈ, તેથી યવનરાજ ઘણેા દુ:ખી થયેા. આ સમયે તેણે એક કોશલનુ અવલંબન કર્યું. મહમદશા નામના એક આશામીને તેણે રાજા યશેાવતના પુત્ર કડી મારવાડના આધિપત્ય ઉપર તેના અભિષેક કર્યાં. અને અજીતને પાંચ હઝારી મનસબદારીનું પદ આપવાનુ અને તેને તેની વસ્યતા સ્વીકારવાનુ તેણે કહેવરાવ્યુ'.
મારવાડના રાજ્ય ઉપર અભિષિક્ત થઇ એનશીખ મહમદશા તે રાજ સ માનના ભાગ કરી શકયા નહિ, ચેધપુર જતાં રસ્તામાં તે મરણ પામ્યા. ત્યારપછી ઈનાયતખાંના બદલામાં સુજૈતખાં મારવાડના શાસન કર્તૃત્વ ઉપર નીમાયેા. રાઠોડ અને હાર રજપુતેાએ એકતા સુત્રે બધાઇ યવના ઉપર હલ્લે કર્યા. માલપુરમાં અને પુરમાલમાં જે યવન સૈન્ય હતુ તે રજપુતાની તીક્ષણ તલવારથી કપાઈ ગયું. તે સમયે ગાળાના પ્રહારથી હાર રાજના પ્રાણ ગયા. એ રીતે સંવત્ ૧૭૪૪ નું વર્ષ વહી ગયું.
સંવત્ ૧૭૪પ ની શરૂઆતથી ઇન્તરો આપવા સુજાતખાએ, મારવાડવાસીએ પાસે દરખ્ખાસ્ત મુકી, દરખ્ખાસ્ત મુકતી વખતે તેણે પ્રતિજ્ઞા કરી જે રાઠેડ રજપુતા પાસેથી પણ કર લેવા. ત્યાર પછી ઇનાયત પુત્રે ચૈાધપુર છેડયું. તે દિદ્ધિ તરફ ચાડ્યા, તે રૈયત ખળ નામના સ્થળે આવી પહોંચ્યા, એટલામાં જોધહર તટે તેના ઉપર હુમલેા કરી તેની સાથેના ધન રત્ન લુટી લીધાં, ભયા ખા સાહેબ, આશ્રય માટે કુચ્છવાર રજપુતાને પ્રાથી થયે. તેને સંકટમાંથી મુક્ત કરવા, સુજાબેગ અજમેરમાંથી નીકળ્યે. તેને પણ દુશાગ્રસ્ત થાવું પડયુ, ચંપાવતના મુકુંદદાસે તેના ઉપર હુમલેા કરી તેને હરાયે.
સંવત્ ૧૭૪૭માં સુપ્રીખાં અજમેરના હાકીમ પદે નીમાયેા, દુર્ગાદાસે તેના ઉપર હુમલા કરવાનુ મનરથ કર્યું, સુફીખાં પહાડના એક પુરાભાગમાં દળ સાથે આવી ઉભો. દુર્ગાદાસે ત્યાંજ તેના ઉપર હુમલે કયે, તેને અજમેર તરફ હાંકી કહાઢયા. એ સઘળા સમાચાર યવનરાજના કાને પહેાંચ્યા તેણે મુફીખાંને લખી મેથ્યુ જે “ જે તમે દુદાસને જીતી શકશેા તેા રાજ્યના સઘળા ખંડના ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com