________________
૫૧૮
ટડ રાજસ્થાન
પ્રાણ આપ્યા તે વિરેએ તેને જે પણ નહોતે, નિરંતર યુદ્ધક્ષેત્રમાં યુદ્ધમાં ગુંથાયાથી રાઠેડેને ભાવી ભૂપાળ અછતનું મુખ જેવાને અવસર આવ્યું નહોતું સંવત ૧૭૪૩ માં ચંપાવત, કુંપાવત, ઉદાવત, મેરતીય વીગેરે સામત સરદારે રાજકુમારને જેવા અધીર થયા, ખીચી વંશીય મુકુંદદાસે દુત મોકલી તેઓએ તેને કહેવરાવ્યું જે “ અમારે એકવાર અમારા રાજકુમારને જેવો છે. વિસ્વસ્ત મુકુંદે જવાબ આપે છે જેણે વિશ્વાસ રાખી રાજકુમારને મારા હાથમાં સંખે. છે તે હાલ:દક્ષિણ પ્રદેશમાં છે ” સામંત સરદારે તે ઉત્તર સાંભળી સતેષ પામ્યા નહિ, ખીચી વીરને એ ઉત્તર સાંભળી તેઓ સઘળા સમસ્વરે બેલ્યા “અમરા અધિપતિને જ્યાં સુધી અમે શું નહિ ત્યાં સુધીમાં અમારી અભિરૂચિ થાશે નહિ” તેઓને અતિશય આગ્રહ જોઈ મુકુંદ તેઓની વાસના પૂર્ણ કરી શક્યો નહિ, એમ નહિ, સરદારે આબુગિરિના તે પ્રદેશ તરફ ચાલ્યા કેટા રાજ્યને હાર રાજા દુર્જનશાલ, બે હઝાર સ્વાર લઈ તેઓની સાથે ચાલ્યો સંવત ૧૭૪૩ના ચૈત્ર માસના શેષ દિવસે, સરદારોએ, પોતાના ભાવી ભૂપાળનું દર્શન કરી નયન સાર્થક કર્યો. સૂર્યના કિરણથી જેમ પુંડરીક ખીલી ઉઠે તેમ રાજ કુમારના દર્શનથી તેઓ પ્રીતિથી વિકસિત થયા. તે સમયે તે સભા સ્થળે ઉદયસિંહ, સંગ્રામસિંહ, વિજયપાળ, તેજસિંહ, મુકુંદસિંહ, નાહેર રાજસિંહ જગતસિંહ, સામંતસિંહ, રામસિંહ, ફતેહસિંહ, કેસરીસિંહ, વગેરે હતા. તેમાં શ્રાવકપતિ જ્ઞાનવિજય, એ એકઠા થયેલ રાજમંડળને આવી ભાવતે હતો. અજીત શુભ ક્ષણે જગતને વિદિત થયા. પ્રથમ હારા રાજે નુતન રાજાને અભિનંદન કર્યું. ત્યાર પછી બીજા રાજા સામંત સરદાર વગેરેએ મણિમુક્ત વિગેરે ઉપહાર આપી, તેના દર્શન કર્યા.
ઇનાયતખાએ સઘળા સમાચાર ઔરંગજેબના કાને પહોંચડાવ્યા તેણે ખુદ ઔરંગજેબની પાસે આવી કહ્યું. મહારાજ ! માથે અધિપતિ ન હોવાથી પણું રજપુતો આપની સાથે પ્રાણ આપી લડયા, ત્યારે હવે અધિપતિને મેળવી હવે તેઓ શું કરશે તે કહી શકાતું નથી. હવે વધારે સેનાબળ આપણુ પાસે નહિ હોય તે તેઓની સામે થવાય તેમ નથી.
આનંદથી ઉફુલ થઈ જયનાદ કરતા રાઠોડ સરદારે, શિશુ રાજાને આ હેવમાં લઈ ગયા.આહેવનાં અધિપતિઓ તીઓ સાથે રૂડા ઘડાઓની ભેટ અછતને કરી તે આખેવના કીલ્લામાંથી વિદાય થયા, રસ્તામાં રાયપુર ભીલાર અને બારૂદ તેના કબજામાં આવ્યા. અને ત્યાંના સરદાર પાસે આવી તેને કીમતી ભેટ આપી, ત્યાર પછી તે આપના કીલ્લામાં ગયે. ત્યાં તેણે કુંપાવત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com