________________
ટૅડ રાજસ્થાન
પુરદીલખાંએ શિવાના અને નાહરખાંએ મેવાતી અને કુમારીને કબજે કર્યો. તેના ઉપર હુમલો કરવા ચંપાવતનું દળ મુકુલસર નામના સ્થાને એકઠું થયું. એવામાં ખબર આવ્યા જે નુરઅલી આશાની કુળની બે સ્ત્રીનું હરણ કરી તેને લઈ ગયે. એ સમાચાર સાંભળી ચંપાવત રજપુત રોષાકુળ થયા થડા સમયમાં રાઠેડ સેના લઈ તેઓ યુદ્ધક્ષેત્રે ઉતર્યા કુમારી પાસે આવી તેણે પુરીલખા ઉપર હુમલો કર્યો બનશીબ યવન સેનાપતિ છ સૈનીકે સાથે યુધ્ધક્ષેત્રમાં પડશે, તે દીવસે રાડેડ રજપુતેના એકસો સૈનીકે હણાયા એ પરાજયની વાત સાંભળી મીરજા આશાની તે બે રજપુત સ્ત્રીઓને લઈ ભયથી ચકીત થઈ તેડા નગર તરફ પલાયન કરી ગમે ત્યારપછી કુલની પાસે આવી ત્યાં તેણે છાવણી નાખી એ સમાચાર ઐશકના પુત્ર સુબળસિંહના કાને પહોંચ્યાં તે તરત યવનસેનાપતિને તરફ દે, યુદ્ધ થયું, પણ તેનું પરિણામ અનિશ્ચિત રહ્યું
છેડા સમયમાં રત્નસિંહ રાઠોડ સેના લઈ યુદ્ધક્ષેત્રમાં ઉતયે કુમારી પાસે આવી તેણે પુરીલખાં ઉપર હુમલો કર્યો, બેનશીબ યવન સેનાપતિએ તેઓના હુમલાને અટકાવ કર્યો નહિ, તે છસો સિની સાથે યુદ્ધક્ષેત્રમાં પડે તે દિવસે રાઠોડ રજપુતના સનીને યુદ્ધસ્થળે પડ્યા એ પરાજયની વાત સાંભળી મીરજા આશાની ભયચકિત નયને તેડા નગરમાં પલાયન કરી ગયે.
જોતા જોતામાં સં. ૧૭૪૧નું વર્ષ વીતી ગયું. તે પણ હીંદુ મુસલમાનનું ઘોર યુધ્ધ પતિ ગયું નહિ. ત્યારપછી સંવત ૧૭૪૨માં લાક્ષાવત અને આશાવત રજપુત શંબર પર હલે કરી યવનને સંહાર કરવા લાગ્યા. છેવટે મેરતા ક્ષેત્રમાં રાઠોડ રજપુતે એકઠા થયા ત્યાં તેઓએ યવન એના ઉપર હુમલે કર્યો. પણ તે યુદ્ધમાં યવને જયી થયા. એ પરાજયથી સંગ્રામસિંહને રેષાનળ વધી ગયો. તેણે દળ સાથે આવી મેધપુરના પડખાનાં ગામડાં બાળી નાખ્યાં ત્યારપછી તે ધનાર નામના સ્થળે આવ્યા. જ્યાં તેણે લશ્કર એકઠું કર્યું. તેના વિકટ ઉત્સાહ રાઠોડ તેના ઉત્સાહિત થઈ, તેણે ઝાલેર ઉપર હુમલો કર્યો. એવી શુદ્ર લડાઈઓમાં સંવત ૧૭૪૨નું વર્ષ વહિ ગયું.
ST
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com