________________
૫૧૫
ગુજરૃર પ્રદેશના હાકીમ જૈયદ મહમદ તેએની વાંસે પડયા. તેણે તેઓને રેણુપુરનાગિરિ પ્રદેશમાં ઘેરી લીધા. તે ત્યાં આખી રાત્રી શસ્ત્ર બાંધી ઉભા રહયા. બીજા દીવસે ઘાર યુદ્ધમાં તે પડયા.
મારવાડ
એ રીતે વિરામ યુદ્ધવિગ્રહ અને નહત્યા સાથે સં. ૧૭૩૯ની સાલ અનંતકાળ સાગરમાં ડુબી ગઇ. રાજચંદ્રનુ એક આવર્તન થયું. તેની સાથે રાઠોડ રજપુતાનુ ભાગ્યચક્ર પણ ઘણા દરજ્જે કરી ગયું. એ દીર્ઘકાળ વ્યાપી યુદ્ધમાં રજપુતેાનાં અને યવનેના પુષ્કળ લાડ્ડી પડયાં. અનેક રાઠોડ વીરે એ યુદ્ધસ્થળે મહાદુરી બતાવી પ્રાણ છેડી દીધા. રાઠોડના અતિમ વિક્રમે હંમેશ પુષ્કળ યવના યુદ્ધસ્થળે પડતા હતા. પણ યવન સેનાના ક્ષય થાતે નહેતા. શાથી કે ક્ષય પામેલ સેનાના ઠેકાણે બીજી સેના આવી ઉભી રહેતી હતી. રાડેડ રજપુતાને જે સૈનીકની ક્ષતિ થાતી તે પુરણ થતી નહિ.રાજસ્થાનના સઘળા રજપુતે એક સુત્રે બંધાયા હતા પણ એક દીલ થયા નહાતા જોતાજોતામાં સંવત ૧૭૪૦નુ નવું વર્ષ એહુ. ચવનાનેા ઉત્સાહ પણ નવા થયા. તેએ નવા નવા જય મેળવવાનું આયેાજન કરવા લાગ્યા. આજીમ અને આસદમાં દક્ષિણાવર્તમાં સમ્રાટની સાથે મળી ગયા. ઇનાયતખાં અજમેરના શાસન કર્તૃત્વે રહા. તે સમયે તેના ઉપર હુકમ આવ્યા. જે રાઠોડ રજપુતા સાથે યુદ્ધ બંધ કરવું નહિ. વર્ષાઋતુ પાસે આવી જાય તોપણ યુદ્ધ વ્યાપાર ચલાવવે. એ હુકમ પાળવાને સેનાપતિ ઇનાયતખાં તત્પર થયેા. મારવાડનાં સઘળાં ગામ અને નગરે યવનનાં કબજામાં હતાં યવનાના પદભારે મરૂસ્થળી કાપીત થઇ એ વિપુલ ચવન દળ વિરૂધ્ધ તલવાર લઈ ઘેાડા રજપુત વીશ શું એકરીતના સભય સ્થળમાં નિરાપદ રહે ખરા ! તે પર્યંત પ્રદેશમાં સંતાયા. સુયેગ પામી ચવના ઉપર તેઓ પડવા લાગ્યા. વઈશાકમાં મગરી નામના સ્થળે ઘેર યુદ્ધ થયું. તે યુદ્ધમાં રામસિ'હું અને સામસિંહે મોગલ સેનાના સંહાર કરી યુદ્ધસ્થળે પ્રાણ છેડયા. એક બાજુએ અનેાપસિંહૈ લુણી નદીના તીરે યવનાના સંહાર કર્યો. તેના બેહદ ભૂજ પરાક્રમે અષ્ટરા અને ગંગાની નામના કીલ્લામાંથી યવને પલાયન કરી ગયા. માક્ષમસિંહે પણ રજપુત વીરે સાથે રહી પુષ્કળ વિરત્વ ખતાબુ, યુદ્ધ સ્થગિત રહ્યું, સધીની પ્રસ્તાવના થઈ, રજપુત તથા યવના સંધી માટે એકઠા થયા, દુરાચાર યવને મેરતીય સપ્રદાયના અગ્રનાયકને વિશ્ર્વાસઘાતકતા કરી ગુપ્તભાવે મારી નાખ્યા. યવનની વિશ્વાસઘાતકતાથી રાઠોડ રજપુતાને ક્રોધાગ્નિ વધારે સળગી ઉઠયેા. તેઓ યવના ઉપર જ્યાં ત્યાં હુમલા કરવા લાગ્યા. હીન્દુ મુસલમાન વચ્ચે સંઘર્ષ વધારે વધી પડ્યા. જસિંહે રાઠોડ સેના લઈ દક્ષિણા વમાં કુચ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com