________________
મારવાડ
૫૧૩ગયા છીએ, જે હકીકતથી દુર્ગાદાસને આત્મત્યાગ સ્વદેશદ્વાર અને રાજપુત્રની રક્ષાને ઉત્સાહ માલુમ પી આવે છે.
દુગદાસ અને રાજકુમાર અકબર સમ્રાટની વિરૂધ્ધ થયા. સમ્રાટના સૈનિકે એ રાઠોડ રજપુતને ચારે તરફથી ઘેરી લીધાં. પણ દુર્ગાદાસ તેઓની પછવાડે પડે. દગદાસ સાથે એક હજાર સૈનિકો હતા, ઔરંગજેબ ઝાલેર પાસે આવી પહોંચે, દુર્ગાદાસ ઝાલેર તરફ ગયે નહોતા, પણ તે ગુર્જર પ્રદેશને દક્ષિણમાં અને ચંપનને ડાબી બાજુમાં રાખી રાજકુમાર સાથે નર્મદા તીરે આવ્યું. ઔરંગના કોધની હદ રહી નહિ, નિદારૂણ ક્રોધથી મૂઢ થઈ તે ધર્મ કર્મ ભૂલી ગયે. તેણે કુરાનને હાથમાં લઈ ફેંકી દીધું. ત્યારપછી તેણે આમને હુકમ કર્યો જે તું દુદાંત રાઠોડ રજપુતોને નિગ્રહ કરી તારા દુરાચારી ભાઈ અકબરને હસ્તગત કર ! આજીમની યાત્રા પછીના દશ દિવસમાં એધપુર અને અજમેરમાં પિતાનું સેવાદળ રાખી સમ્રાટ ખુદ અકબરની સામે અગ્રેસર થયે.
ઔરંગજેબ અને રાઠોડ રજપુતે વચ્ચે અજમેરથી રડાર કોશ દુરે સંવત ૧૭૩૭ ના આષાઢ માસની સાતમના દિવસે ભયંકર યુદ્ધ થયું. શુરવીર શેની ગે પિતાને પ્રચંડ ખડગ અને અન્યાસ્ત્ર ચારે તરફ ચલાવ્યાં ઔરંગજેબ આગળ વધી શક્યો નહિ ઓરંગજેબ એક સ્થળે ઉભો રહયે, હસ્તક અને કર્ણસિંહ સુગના તરફ અગ્રેસર થયા. ત્યારપછી એક ભયાવહ યુદ્ધ થયું. તે યુદ્ધમાં યવનેને સેનાનાયક પડે. એ ભયાવહ યુદ્ધ ઇ. સ. ૧૭૩૮ માં બન્યું. તે સમયે મહામારીના ગે દેશને ઉત્સન્ન કરી દીધું.
વરવર શેનીંગ તે ભયંકર ક્ષેત્રમાં ભીમાકાર હદની જેમ વિચરણ કરવા લાગ્યો. તેના વીરાનુણાને આગ્રા અને દિલ્લીનગર કંપિત થયા. તે સમ્રાટને ક્ષીણ ચંદ્રમાની જેમ જોતા હતા. સાટે તેની પાસે દૂત કલ્ય, દૂતની સાથે સંધિ કરવાની સમાટે પ્રાર્થના કરી. તેણે રાજકુમાર અજીતને સાત હઝારી મનસબના પદ ઉપર ને તેને સજાતીય ભાઈઓને અજમેર આપી તેને શાસન કૃતવે શેનિંગને ની. તે સંધિપત્રમાં લખેલ હતું જે રજપુતો મારવાડમાં સ્વતંત્રતા ભોગવે, સંધિ પત્ર લઈ દિવાન આસદમાં મધ્યસ્થ રૂપે આવ્યું. તેણે કસમ અને પ્રતિજ્ઞાથી કહ્યું જે સંધિપત્રના લેખના અનુસારે ચાલવામાં આવશે. સંધિપત્ર પ્રમાણે અમલ થવા લાગે. ઔરંગજેબ અકબરને ભુલી ગયે નહોતો.
અકબરની ચિંતા, સાપની જેમ તેના હૃદયને દર્શન કરવા લાગી. છેવટે તે દક્ષિણવર્તમાં ગયે. આસદખા અજમેરમાં અને શોનગ મેરતામાં રહ્યા. શનીંગના વિનાશ માટે તેણે બ્રાહ્મણોને લાંચ આપી. બ્રાહ્મણે મારણમંત્રને પાઠ ૬૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com