________________
પર
રાજસ્થાન
દુતે કહી સંભળાવ્યું કે ટાઈબરખાને વધ થયે. છાવણીમાં મેટે કેલાહલ થયે રાઠેડે પિતા પોતાના ઘોડા ઉપર બેસી અકબરની છાવણીમાંથી નીકળી ગયા, રાજકુમારની સેનામાં ખબર પ્રસરી ગયા. તે સેનાનાં માણસે ચારે દિશાએ પલાચન કરવા લાગ્યા. તે પણ અકબરની મેહનિદ્રા ભાંગી નહિ.
સઘળા સમાચાર સાંભળી રાજકુમાર અકબરની મેહનિદ્રા ભાગી, રાઠોડ રજપુતેએ તેની છાવણીને ત્યાગ કર્યો એમ તેણે સાંભળ્યું. પિતાના સૈનિકે પલાચન કરી ગયા એવા સમાચાર પણ તેના કાને પડયા. માત્ર પિતાના જ દેશે તેને વિપદમાં પડવાનું થયું, વિશ્વાસઘાતક ટાઈબરખાને ઉપયુકત બદલે મળે તે વાત જાણી તે પરમ આનંદિત થયે. તે સમયે હઝાર સૈનિકે તેની પાસે હતા, બીજા દિવસે રાજકુમાર પલાયિન સૈનિકેની પાસે આવી પહોંચે. તેઓને લઈ તે પિતાના મિત્ર રજપુતોની શોધ ચાલ્યું. તેણે તેઓને મળી તેઓને, પિતાને અને પિતાના પરિવાર વર્ગને અર્પિત કર્યા. અર્પિત કરી તેણે કહ્યું “ તમારી ઈચ્છા હોય તે મારે કે બચાવે” રાજકુમારના ઉપર દયા આવવાથી રજપુતે તેવી માગણી કબુલ કરી.
કવિ કર્ણધને પિતાના ગ્રંથમાં તે વર્ણન છત ભાવે વર્ણન કરેલ છે. દુર્ગાદાસ રાજકુમાર અકબરની સાથે મ. પિતાનું સેવાદળ લઈ તે અકબરની વાંસે ચાલ્યા. લુણી નદીના તીરે સમ્રાટ ઉપર હુમલે થાશે એમ તેણે મનમાં રાખ્યું. ચતુર ઔરંગજેબે ઈષ્ટ સાધનમાં ચતુરતા કરી, તેણે દુગદાસને પ્રલોભન આપી ખુટાડી દેવા પ્રયત્ન કર્યો. પહેલાં તેણે તેની પાસે આઠ હઝાર મહેર મોકલી. દુગદાસે તે લીધી નહિ. ઔરંગજેબને ઉદદેશ સફળ થયે નહિ. રજપુત વીર પ્રલેનમાં વશીભૂત થયે નહિ. તેણે વિદ્રહિ રાજપુત્રને હસ્તગત કરવા એક વિશાળ સેના મેકલી. અકબર બહુ ભય પામ્યું. તેણે જાણ્યું કે હવે પિતાના હાથમાં પડવાથી તેના અનુગ્રહની આશા નથી.
વિરવર દુગદાસ, રજપુત ચરિતનો એક આદર્શ સ્વરૂપ, તે વિજ્ઞ અને શુર હતા. ઘણું કરી તેના વીરત્વ અને વિજ્ઞત્વના પ્રભાવથી મારવાડભૂમિ અનંત વંસમાંથી રક્ષા પામી તેણેજ પુષ્કળ આત્મત્યાગને સ્વીકાર કરી રાડેડ રાજકુમાર અછતની પ્રાણ રક્ષા કરી. સમ્રાટ ઔરંગજેબ રાઠોડ વીર દુગદાસથી ભય રાખતે હતે.
રાજકુમાર અકબરની સાથે મળી જઈ વરવર દુગદાસ પિતાનું સેનાદળ લઈ ઔરંગજેબની વાંસે જવા અગ્રેસર છે. તેની વાસના હતી જે લુણ નદીના તીરની ઉંચી ભૂમિ ઉપર સમ્રાટના ઉપર હુમલે થાશે, પણ ચતુર ઔરંગજેબે પોતાના અભીષ્ટ સાધન માટે એક કોશલ પકડયું હતું, એ હકીકત ઉપરના પ્રસ્તાવમાં આપણે બતાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com