________________
થ૧૧
મારવાડ
પછી અકબરે પોતાના નામે સિક્કા ચલાવ્યા, આજ અકબર ભારતવર્ષના સ મ્રાટ, મોગલ સામ્રાજ્યના શ્રેષ્ટ સામતા તેને ભારતેશ્વર કહેવા લાગ્યા, અદિજના તેની કીર્તિ ગાવા લાગ્યા. એ સમાચાર અજમેરમાં આર’ગજેબના કાને પડયા. તે સાંભળી તેના હૃદયમાં નિદારૂણ આઘાત લાગ્યો. તેનુ' હૃદય વ્યથિત થયું. તેને કઈ સ્થળેથી શાંતિ મળી નહિ. વળી એવા સમાચાર આવ્યા જે રાઠોડ વીર દુર્ગાદાસ અકખરની સાથે મળી ગયા. આરગજેખની આશાલતા ઉત્પાટિત થવા લાગી. દેશના સઘળા રાઠોડા અકખરના વાવટા નીચે એકઠા થયા. ભારત સામ્રાજ્ય આજ અકખર અને આર’ગજેમના વચ્ચે વહેંચાઇ ગયું.
આજ આર’ગજેખની ભારી વિપદ, આજ તેનુ સિંહાસન ક`પવા લાગ્યું. તેના રાજમુગટ ભેાં ઉપર પડવાજેવું થયું. તે ભય પામ્યા જે, તે નિશ્ચય સિહાસન ભ્રષ્ટ થાશે, શાથી કે રજપુતાના રાષન્તુ વધારે સળગી ઉઠયેા. તેને ખચવાનો એક પણ ઉપાય રહ્યો નહિ. તેની પાંસે તેના બધુ બધા મિત્ર વીગેરે કાઇ રહ્યું નહિ, તેણે જાણ્યુ જે તેના અધઃપાત થશે, ઔર ગજેખ તેથી ઉત્સાહ વિનાના થયેા નાંહે, સઘળાએ તેને છેડયા. પણ આશાએ તેને છેડયા નહિ.
શઠતા અને કપરિતા આર’ગજેમની જીવન સહુચરી. જયારે તે સંકટમાં પડતા ત્યારે તે સહચરીઓની મદદ લઈ સકટમાંથી ઉદ્ધાર પામતા હતા. આજ તે સહચરીની મદદે વિપદમાંથી તે ઉદ્ધાર પામ્યા.
અગણ્ય રજપુતાની સાથે અકખર અજમેર તરફ ચાલ્યા. આરગજેએ જાણ્યું જે તેની અને અકબર વચ્ચે ભયંકર યુદ્ધ ચાલશે. તે યુદ્ધ માટે રગજેખ પ્રથમથી તઈયાર થયેલા હતા. પણ અકખર ટાઈબરમાંના હસ્તે સઘળા ભાર સોંપી સ્ત્રીના ટોળામાં વિલાસ કરતા હતે. ટાઈખર, વિશ્વાસઘાતકતાની કલ્પના કરતા હતા. તેની પાસે એવા સમાચાર આવ્યા જે, જો તે અકખરને સમ્રાટના હાથમાં સોંપી દે તે તેને પુષ્કળ મક્ષીસ મળે. એવા સમાચાર મેળવી તે રજની ચાગે આરગજેમને જઈ મન્યેા. અને તે સ્થાનથી તેણે રાઠોડને લખી જણાવ્યુ “ અકબરની સાથે તમારા સંધિબંધને હું ગ્રંથિ સ્વરૂપ હતા પણ આજ તે ગ્રંથિ હવે છુટી ગઈ '' શાથીકે પિતા પુત્ર આજ એક થઈ ગયા છે. એમ લખી તને પત્ર આપીને અક્ષીસની આશાએ સમ્રાટ પાસે આવ્યે. પણ દુવૃત્તની પાશવી વિશ્વાસઘાતકતાના ઉપયુકત ખલેા મળ્યું. સમ્રાટની પાસે આવતાંજ તે સમ્રાટના હાથમાં રહેલી તલવારે દ્વિખડિત થઇ ગયા. રાત્રીના મધ્યભાગમાં ટાઇખરખાંના ક્રુત રાઠોડની છાવણીમાં પહોંચ્યું. તેણે રાઠોડના હાથમાં તે પત્ર આપ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com