________________
મારવાડ
૫૦૯
~~~~ ~ ~ ~~~~ ~ ~ ~ તે પાંચ દિવસ રહે ત્યાર પછી તેણે ચિતોડ ઉપર યાત્રા કરી. ચિતડ પડ્યું, શચનીય રૂપે પડ્યું શિશુ કુમાર અજીતનું રાણાએ રક્ષણ કર્યું રાઠોડ સૈનિકે યુદ્ધ કરવામાં અગ્રેસર થયા, યવનેનું બળાધિકય જોઈ, તેઓએ શિશુ રાજકુમારને નિર્મિત સ્થળે સંતાડી દીધે દિલિલશ્વર દેવાવીતી પાસે આ કુંભ, ઉદે, અગ્રસેન વિગેરે રાઠોડ વીર લેકે તે ગીરીમાર્ગમાં આવી ઉભા. તેઓએ એરંગજેબની પ્રચંડ ગતિ રોકી તે ગિરિમાર્ગમાં થઈ જ્યારે ઔરંગજેબે ઉદયપુર ઉપર હુમલો કર્યો ત્યારે આજીમ ચિતડમાં હતા. તે સમયે સમાચાર આવ્યાજે દુગદાસે ઝાલેર રાજ્ય ઉપર હુમલો કર્યો. એ સમાચાર સાંભળી સમ્રાટ ઔરંગજેબ જય લક્ષ્મીની પ્રસન્નતા છે અજમેરમાં આવ્યું, અજમેર જતી વખતે તેણે મકટાંખાને હુકમ કર્યો જે તેણે ઝાલોર ક્ષેત્રમાં વિહારીની મદદ કરવી, દુગદાસ યુદ્ધ કરતો કરતે યોધપુરમપહ, ગર્વથી રંગશાહનું મસ્તક ગગનમાં અટકયું. તેણે પ્રતિજ્ઞા કરી જે દેશમાં એકજ ધર્મ ચલાવ જોઈએ, તે ધર્મ મુસલમાની ધર્મ. એ પાશવી પ્રતિજ્ઞા તેણે ઘણા દરજે પાળી તેણે રાજકુમાર અકબરને ટાઈબરખાંની પાસે મોકલ્ય, લુટ ફાટા વીગેરેના જુલમના કાર્ય મારવાડમાં થવા લાગ્યાં, ભારત સંતાનને પુરૂં પીડન આપવાને વિધાતાને દુરાગ્રહ હોય નહિ એમ લાગ્યું, નાદોએ ધપુરને અધિકાર કર્યો, પણ કંપાવત સંપ્રદાયવાળાઓએ તેઓને સંહાર કર્યો.
આરાવલી પ્રદેશ રાઠોડ રજપુતોને આશ્રય આપે. તે દુર્ગમ પ્રદેશ માંથી તેઓ વારંવાર નિસરી મુસલમાન લેકેને તેઓ ઘાસની જેમ કાપવા લાગ્યા. ઔરંગજેબને તે જોઇ શાંતિ વળી નહિ. રાઠોડ રજપુતેને સ્વામી ધર્મ પ્રતિદિન વધતો ગયે. પ્રતિદિન તેઓ સ્વદેશના ઉધ્ધાર માટે સારે ત્યાગ સ્વીકાર કરવા લાગ્યા, તેઓના એક દળે ઝાલેર ઉપર હુમલે કે બીજા દળે શિવાનર ઉપર હુમલો કર્યો ત્યારે તેણે રાણુ સાથે યુદ્ધ કરવું છે દઈ પિતાનું લશ્કર મારવાડમાં મે કહ્યું, અછતને અશ્રય આપી વીરકેસરી રાજસિંહ સમ્રાટને વિરાગભાજન થયો. પિતાના દીકરા ભીમને શિશેદિય સેના આપી તેને રાઠેડની મદદે મોકલ્યું. તે સમયે ઇંદ્રભાણ અને દુગદાસ રાઠોડ સેના લઈ ગદવારમાં હતા, શિશદીય વીર ભીમસિંહ, પોતાની સેના સાથે તે સ્થળે આવે તે ત્યાં રાઠેડ સેના સાથે મળી ગયે, રાજકુમાર અકબર અને ટાઈબરખાં પિતાની વિશાળ સેના લઈ તેઓની સામે થયા. થોડા સમયમાં નાંદેદ નગર પાસે એક યુદ્ધ થયું, શિશુદિય રજપુત સેનાને જમણે ભાગ રક્ષતા હતા
* જે સઘળા સ્થળે એ વીર પુરૂષેએ પ્રાણ ત્યાગ ર્યા તે સઘળા સ્થળે હાલ તેઓને એક એક વેદિકા જોવામાં આવે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com