________________
મારવાડે
૫૦૭
પરમ વત્ન અને આદરથી લાલનપાલન કરવા લાગ્યું, તેના અસીમ યને પિતૃ હીન રાજકુમાર માટે થયે. તેને અત્યાચારી ઔરંગજેબના વિદ્વેષાનળમાંથી બચાવવા દુદાસ નાઈથી વાસ કરવા લાગે. એ રીતે કેટલેક સમય નીકળી ગયે. અગ્નિકણ કયાં સુધી કપડાના અંચળામાં છાને રહે. રજપુત સમાજમાં થડા સમયમાં એવા ખબર ચાલ્યા જે યશવંતને એક પુત્ર જીવિત છે. વિરવર દુગદાસ અને કેટલાક રજપુત સરદારે તેના રક્ષણ વિક્ષણમાં ગુથાયા છે. રજપુત ટેળે મળી રાજપુત્રને શોધવા લાગ્યા. તેઓએ સહુના પહેલાં દુદાસને શોધ કર્યો. શોધ કરતાં કરતાં તેઓ આબુગિરિની તળેટીના પ્રદેશમાં આવી પહોંચ્યા, રજપુતેએ રાજકુમારને શોધી કહા, તેને મારવાડના સિંહાસને અભિષિક્ત કરવા તેઓ દઢ પ્રતિજ્ઞ થયા.
એ શાંતિમય મહાશ્રમ વીરરસની આવાસભૂમિ થઈ પડી, તે સ્થળે રાઠોડ રજપુતો રાજકુમારનું સ્વત્વ દ્રઢ કરી રાખવા પરસ્પર સૂત્રથી બંધાયા ! એ સમયે તેઓને એક પ્રચંડ જાતિને આક્રમણ અટકાવવાને અવસર આવ્યું. અતિ પ્રાચીન કાળે ઈદે નામની એક રજપુત જાતિ મરૂભૂમિમાં રાજ્ય કરતી હતી. ઈદે પ્રસિદ્ધ પુરીહર વંશની એક પ્રધાન શાખા રાડેડ રજપુતના અભિગમનથી તે જાતિ પિતાના રાજ્યથી વિચૂત થઈ, રાઠોડ વીર ચડે મારવાડમાંથી તેઓનું વંશતરૂ ઉત્પાદિત કર્યું, રાજ્યaણ પુરીહર રજપુતે દીન ભાવે તે પ્રદેશમાં રહેતા હતા.
પુરીહર રજપુત, પિતાના રાજ્યને ઉદ્ધાર કરવા એક ઘી પણ નવરાશથી બેઠા નહિ, આ ક્ષણે સુગ મેળવી તેઓ તેઓની આશા સફળ કરવા તૈયાર થયા થોડા સમયમાં તેઓને સંકલ્પ સિદ્ધ થયે, પ્રાચીન મંદવાર ઉપર તેઓને વાવટો ઉડવા લાગ્યું.
પુરીહર રજપુતેની કૃતકાયતાથી ઉત્સાહીત થઈ. રત્ન નામના એક રડે ચોધપુરને કબજે કરવા ચેષ્ટા કરી, રાઠેડવંશીય જે અમરસિંહ પિતાના આત્ય અને પ્રચંડ @ાવથી રાજસિંહાસનથી વંચિત થઈ પિતાના બાપથી નિવસિત થ હતો અને જે સમ્રાટ શાહજહાનની હત્યા કરવા જતાં સભાસ્થળે શેચનીય અવસ્થાથી હણ. તે અમરસિંહનો પુત્ર રત્નસિંહ થાય. ઔરંગજેબે તે રત્નસિંહને તે કામ કરવા ઉત્તેજીત કર. ટુંકામાં રત્નસિંહની ચેષ્ટા સફળ થઈ નહિ. વિશ્વસ્ત રાઠોડ સરદાર બાળક રાજ કુમાર અજીતનું સ્વત્વ મજબુત રાખવા અને તેનું રક્ષણ કરવા રતનસિંહની સામે યુદ્ધમાં ઉતર્યા તે યુદ્ધમાં રત્નને પરાજ્ય થયે, તે નાગોરના કિલ્લામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com