________________
૫૦૬
ટાડ રાજસ્થાન
સામત સરદાર। અત્યંત ક્રોધાધિષ્ટ થયા પણ તેવી રીતનાં સંકટ સમયમાં ક્રોધથી અધીર થઈ સઘળી ખાજુએ અગાડી દેવી નહિ એમ તેઓએ નિશ્ચિત કર્યું, તેઓએ ધીરજ પકડી, રાજકુમારના જીવન રક્ષણ માટે ચેાજના કરી. તે ચાજના સદુપાયવાળી હતી. સરદારોએ રાજધાનીના હીંદુઓનેમિષ્ટાન્ન મેકલવાનુ શરૂ કર્યું, પકવાનેા મોટા મોટા કડીચામાં વાહિત થયાં. એક કડીયામાં રાજપુત્ર અજીતને રાખ્યા એ સમયે રાઠોડાએ સ્વજાતિનું સમાન જાળવવા સકલ્પ કર્યાં
""
નિયમિત પૂજાવિધાન સમાપ્ત કરી સઘળાએ સારી રીતે અીણની સેવા કરી, પાતપાતાના રણતુરંગ ઉપર બેશી પ્રાણ આપી રાઠેઠ કુળનું ગૈારવ જાળવવા તૈયાર થયા, એકદમ પાંચવીર વનચર ગોવિંદદાસ, રઘુપુત્ર દારાવતચંદ્ર ભાણ અને નિર્ભીક ઉદાવત ભરમલ વીગેરેએ આવી ઉંચા સ્વરે કહ્યું. આવા વીરે! આવે ! આપણે સમરસાગરમાં સતરણ કરીએ, આવેા ! અસુરકુળને આજ આપણે નિર્મૂળ કરીએ, એમાં જે આપણે પ્રાણ વિષેગ થાય તા કાંઈ હાની નથી, આપણને અપ્સરાએ વરી દેવલેાકમાં લઈ જાશે ” એ ગભીર વાકયે સાંભળી ભટ્ટ કવિ સુર્જા ગ ́ભીર સ્વરે ઉત્સાહ સાથે ખાલી ઉચે! “ રાઠોડ વીર ! તાએ આજ સુધી જે રાજાનુગ્રહ ભાગળ્યે, તેના ખદલે આપી અમારૂ સાર્થક કરવાના આજ સમય છે, આજના દિવસે તમારા રાજાના રક્ષણ માટે અને દેશના ઉદ્ધાર માટે ખડગની ધાર વેઠી દેહના ત્યાગ કરી ” આવે ! અગ્રસર થાઓ, મૃત્યુને ભય રાખ્યા વિના રણક્ષેત્રમાં ઉતરા ! રજપુત સ્ત્રીએ જહુરત્રત કરી ખળી મુઈ, રાઠોડ કુળના ઉત્તરાધિકારી અજીતના બચાવ થયા. હવે રણક્ષેત્રમાં મરણ પામવા રજાપુતાની કશી ખીક રહી નહિ, એક વિશ્વસ્ત હખશી સાથે પકવાનનાં કીયામાં રાજપુત્ર અજીતસિંહને પ્રથમથીજ રાઠોડ સરદારોએ મોકલી દીધા. હવે સઘળા નિશ્ચિતભાવે યવનોની સાથે યુદ્ધમાં ઉતયા એ ભીષણ યુદ્ધ સંવત્ ૧૬૩૬ ના શ્રાવણની સાતમે થયું.
જીવન
ખાળક અજીત, આર’ગજંખના કરાળગ્રાસમાંથી ખચ્ચેા. નિમકહલાલ હંમશીના હાથમાં રહી અછત સારી કુશળતાથી રહા, વીરવર દુર્ગાદાસ કેટલાક સરદારો સાથે અભય સ્થળે તે હશીખને મળ્યે, તે એકલે કેટલાક સરદાર સાથે યવન દળની મધ્યમાં થઇ તે સ્થળે આવી પહેાંચ્યા. 'દાસનું સઘળું અંગ ક્ષત વિક્ષત થયું, તે રૂધિરાક્ત હતા. તેપણ તે શ્રાંત અને કલાંત થયા. નહિ. છેવટે તે અજીતને મારવાડના સિહાસને બેસારી શકયેા.
રાજકુમારને લઇ વીરવર દુર્ગાદાસ, કેટલાક રજપુત સરદારા સાથે અદ પ્રદેશમાં ગયા. ત્યાં એક મઠમાંહે તેણે આશ્રય લીધે, મઠમાં તે રાજકુમારને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com