________________
ટાઢ રાજસ્થાન
આમીરખાં તે મુસમાન માંહેલા એક-આમીરખાં, પહેલાં માનસિહના ભીષણ શત્રુ હતા. જે અપનૃપતિ, તેની પ્રતિદ્વંદ્વીતામાં ઉતયેા હતેા. તેના પક્ષમાં આમીરખાં હતા.પણ પાપી આમીરખાંએ અલિપ્સાની વશવર્તી થઈ.તે અપનૃપતિને પક્ષ છોડયા. તેણે માનિસંહનો પક્ષ પકડચેા. દુર્ગંત આમીરખાં એવા દૃશસ હતા જે તેના સ'મા નકારક અપનૃપતિને સ નાશ કરવાને તૈયાર થયે.. અપનૃપતિ પણ તેના અનુચ રાના સહાર કરવા તત્પર થયા, પાખડી આમીરખાંએ તેની મુલાકાત ચાહી, એમ મસ્જીદમાં અપનૃપતિની મુલાકાત થઈ. ત્યાં અન્ને વચ્ચે દોસ્તીની સ્થાપના થઇ. તેણે તેને પક્ષ પકડવા સ‘મતી આપી, તેનાં સઘળાં કાયે કપટતાથી પૂર્ણ હતાં. તે અપનૃપતિના જાણવામાં આવ્યું. નહિં. આમીરખાની દોસ્તી મેળવી તે અત્યંત આનદિત થયા. તેના કપટ શબ્દને તેણે ઈશ્વરાનુગ્રહ ગણ્યા. તેણે પોતાની છાવ ણીમાં નૃત્યગીત કરવાને હુકમ આપ્યા. થોડા સમયમાં તર્કના કોકિલ કંઠના જેવા મધુર અવાજો નીકળ્યા. સઘળા લેાકેા નૃત્યગીત આત્માદ પ્રમાદમાં નિમગ્ન થયા. એટ લામાં ધ્રુત્ત આમીરખાં દળ સાથે તેના ઉપર આવી. પડયા છાવણીનાં દોરડાં તેણે તેાડી નાંખ્યાં. અને તેઓ સઘળાને તખ઼ુએમાં ગોળી મહારથી મારી નાંખ્યાં.
૪૦૨
એ રીતે રાજસ્થાનની રંગભૂમિ ઉપર એક વીયેાગાંત નાટકનો એક અભિનય થયા. રજપુત જાતિના એક જધન્ય, નાશકર ચક્રાંતનો અંત આણ્યે. પણ ત્યાર પછી એક ભય કર કાય ની ઘટના થઇ. તે સાંભળવાથી પાખ`ડીનુ હૃદય પણ ફાટીજાય. રાજ્યકુમારી કૃષ્ણકુમારીએ, પેાતાના જીવનનું વિસર્જન કર્યું. મારવાડ અને અખર વચ્ચે ભયંકર યુદ્ધ બંધ પડયું ખરૂ પણ કૃષ્ણકુમારીના નિમિત્તે તેના વચ્ચે વિદ્વેષભાવ દારૂણ રીતે પેદા થયેા. કૃષ્ણકુમારીને પરણવાની આશા, મારવાડરાજે અને અખરરાજે છેડી નહિ. એટલેકે તેથી બન્ને વચ્ચે દારૂણ કલહાનળ જાણ્યે. તે કલહા નળ ઘેાડામાં એલવાય તેમ નહોતા. તે કલહાનળ એલવવામાં તે સુકુમારી ખાળિકાના પવિત્ર હૃદયના રૂધિરનો ખપ પડયો. જે નરપિશાચ આમીરખાંથી, અપનૃપતિના સર્વ નાશ થયા. તે નપિશાચ આમીરખાં ખાળા કૃષ્ણકુમારીનાં જીવાંતક થયા. સ્વર્ગીય સરલ પવિત્ર રાજબાળાના જીવન પ્રદીપ, તેની પરોચનાથી એલવાઇ ગયા, એનસીખ રાણા ભીમસિંહ તેના હાથમાં પુતલાં જેવા હતા. ભીમસિંહમાં પોતાનું સામર્થ ન હતું. શીશાદીયકુળમાં તે અવીર પુરૂષ પેદા થયા,
તેણે પોતાની પુત્રી કૃષ્ણકુમારીના પ્રાણ લેવાની સ‘મતિ આપી. તેણે પોતેજ મેવાડનુ સુખ દુઃખ ન જોઇ સુકુમાર રાજકુમારીના જીવનને નાશ કરવા તજવીજ કરી, તે શિશેાદીથકુળના અયોગ્ય પુત્ર. ખાપારાએળના અચેાગ્ય વંશધર ! રજપુત કુળના અયેાગ્ય રાજા વાંચનાર જો તે સુરસુંદરી કૃષ્ણકુમારીના માટે બે ચાર આંસુ પાડવા ઈચ્છતા હોતા, અને તેની એનશીય્ માના હૃદયવિદારક રદન સાથે હૈયુ મેળવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com