________________
મારવાડ
૪.૩
હાસને બેઠે।. ગજિસહુનો જન્મ લાહોર નગરમાં થયા. પિતાના મૃત્યુકાળે તે બુરહાનપુરમાં હતા. એટલામાં દેવારખાંએ સમ્રાટના પ્રતિનિધિ હોઇ તેના ત’બુમાં આવી તેના મસ્તકે મુગટ, લલાટે રાજતિલક અને કટિતટે તલવાર સજ્જીત કરી.
ગજસિંહના ડગના પ્રભાવે સમ્રાટે પુષ્કળ જનપદો જીતી લીધા. ગજસિહ સાથે તેને જેષ્ઠ પુત્ર અમરિસંહ રહેતા હતા તેણે પણ યુધ્ધમાં વિસ્મયકર
કાર્ય કરી દીધાં.
બહુ વિવાહ, જન સમાજમાં મોટા અનિષ્ટનુ મુળ છે, રાજા વિલાસ અને પૂર્વજની ચિરંતની પ્રથાને જશવર્તી થઇ જે ઘણી સ્ત્રીએ સાથે વિવાહ કરે છે. તેએ સઘળી પુત્રવતી થઈ રાજમાતા થવાની વાસના રાખે છે, પુત્રના વયની સાથે તેઓની વાસના વધે છે. તે વધેલી વાસનાની વશવર્તી થઇ. તેએ એકદમ જ્ઞાન સુન્ય થઇ પડે છે. રાજ્યનુ મંગળામ`ગળ વિચારવાના તેના રહેતા નથી. તેઓ પેાતાના સ્વાર્થ સાધન માટે ખુદ રાજાને પણ વિષપ્રયાગ કરી મારી નાંખે છે. સમ્રાટ જહાંગીરે, રાડેડ વંશની પુત્રી સાથે વિવાહ કર્યાં, તેમાં રાઠોડ વંશીય રાણીના પેટે પારખેજ પુત્ર જન્મ્યા. તેજ મોટા, તેજ ઉતરાધિકારિત્વનીપથાના અનુસારે રાજ્યના હકદાર.
સમય
અખર રાજકુમારીના ગભે સમ્રાટના એક પુત્ર નામે ક્ષુરમ થયા હતા, તે રાજ્યસિહાસન માટે પારખેજના માટે પ્રતિદ્રુદ્વિ થયેા. તે પોતાના અર્થ સાધવા ઉપર્યુક્ત અવસર જેવા લાગ્યા. ક્ષુરમ કનિષ્ઠ હતા. પણ પારખેજ કરતાં તેનામાં ગુણ અને દાઢ્ય વિશેષ હતું. તે એક સુદક્ષ અને સાહસી યેદ્ધા હતા. તે અનેક મેાહકર ગુણરાશિથી અલંકૃત હતા. તેથી કરી તે અધિક ભાગના લેાકેાના પ્રીતિભાજન થયેા. સારા ભાગ્યે તેને ઉપયુક્ત અને ગુણુશાળી મંત્રદાતા મળ્યા હતા, શિશેાદીય કુળના બીમિસંહે અને વિખ્યાત સેનાપતિ મહાબતખાંએ તેના અસીમગુણરાશિથી માહ પામી, તેના પક્ષ પકડયા હતા. અને તેના
સ્વા સાધનમાં બેહુદ મદદ આપવા તે હતપ્રતિજ્ઞ હતા. તેમેના ઉત્સાહે અને પરામશે ઉત્સાહિત થઇ હ્યુમ પેાતાની અભિષ્ટસિદ્ધિના પ્રધાન અંતરાય સ્વરૂપ પારખેજના સહાર કરવા ઉત્સુક થયે.
રાજકીય સંમાન પામી ક્ષુરમ તે સમયે દક્ષિણાચળે હતા, તે સમયથી તેનુ ભાગ્યગગન ધીરેધીરે પરિષ્કૃત થવા લાગ્યું, તેની અભીષ્ટસિદ્ધિના માના કાંટાએ એક પછી એક દૂર થતા ગયા, આ સમયે તે પ્રકૃત કાર્યક્ષેત્રમાં ઉતયે.
* મહાત્મા ટેડ સાહેબે કહેલ છે જે હેબતખાં શિરોદીય લાંગાર સાગરજીના પુત્ર પેાતાના ધર્મ ત્યાગ કરી તે ઇસ્લામ ધર્મમાં દીક્ષિત થઇ મહેબતખાં નામને પામ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com