________________
મારવાડ
૪૯૧
અભ્ય
વેલા કાજવા નામના સ્થાને પ્રતિદ્રઢિ બને રાજપુત્રો પિતાનું સેવાદળ લઈ પરસ્પરના સંમુખીત થયા, રાજ સવંતસિંહ પિતાની રાડ સેના લઈ અંહી તહી થોડો સમય ભટકવા લાગે. તે એકદમ રાજકીય સેનાદળના પૃષ્ટ ભાગ ઉપર પડયે, ત્યાં તેણે જોયું જે રાજકુમાર મહમદ તે પ્રદેશને રક્ષક થઈ ઉભો છે. રાડેડરાજ એકદમ અતકિત ભાવે તેને એનાદળ ઉપર પડયે. તેના ભીષણ પ્રહારથી રાજકુમારની સેના છિન્નભિન્ન થઈ ગઈ, ત્યાર પછી યશવંતસિંહ તીવ્ર વેગે સમ્રાટની છાવણી તરફ દોડશે. તેનું સઘળું દ્રવ્ય લુટીને પિતાના નગરમાં મોકલાવી દીધું. પ્રતિદ્રઢિ રાજપુત્રના યુદ્ધ સંઘર્ષથી જે ભયંકર અગ્નિ પેદા થયે તેમાં બન્ને રાજપુત્ર પતંગની જેમ બળી જાય એવી યશવંતની વાસના, તે વાસનાની સિદ્ધિ માટે તે એકવાર આગ્રાની પાસે આવે. આગ્રામાં આવ્યા પહેલા તેણે એક જનકૃતિ સાંભળી હતી, જે રંગજેબ હાયે. એ વાતની ખબર સાંભળી ઔરંગજેબના સૈનિકોના મનમાં અધિક ભયને સંચાર થયે, વળી તે સમયે યશવંતસિંહને દળ સાથે ત્યાં આવેલ જેમાં તેના મનમાં અધિક ભયને સંચાર છે. જે તે સમયે આરંગજેબના સૈનિકોને શરણે થવા યશવંતસિંહ કહી દેત તો તેઓ તત્કાળ શરણે થાત. જેથી શાહજહાન કારાચારમાંથી મુકત થાત. પણ યશવંતસિંહને એવી સુમતિ સુજી નહિ. તે આગ્રા પાસે આવ્યું કે તરત ત્યાંથી ચાલી ની .
રાજા યશવંતસિંહ આગ્રા નગરીમાં આવી તરત તેની બહાર નીકળ્યો. તેનું વિશેષ કારણ છે. તેણે જાણ્યું જે ઔરંગજેબ જીત્યું હોય અને આગ્રા નગરીમાં તે તેને દેખે તે વિપદની સંભાવના. તેને નગરનમાં રહેવું અને શત્રુથી દબાઈ જવું યુક્ત ગણ્યું નહિ. એ સિવાય તેને ગુઢ અભિસંધી હતી. તેણે અગાઉ દારા સાથે ષડયંત્ર કર્યો હતો. સિંહાસનને ઉપયુક્ત અધિકારી દારા હતો. તેને સ્વાર્થ સિદ્ધ થાય તેના માટે તેણે દારાને યુદ્ધક્ષેત્રમાં ઉતરવા સલાહ આપી હતી. રાજધાનીથી બહાર નિસરી તે ઔરંગજેબની વાંસે વાસે રહેતા હતું. જે સ્થાને દારને આવવાનું હતું તે સ્થાને રહી તે દારાની આવવાની પ્રતિક્ષા કરતા હતા. પણ દારા આ નહિ. ત્યારે મારવાડના દક્ષીણ પ્રાંતમાં રહી આશા વૈતરણીના તરંગ ગણવા લાગ્યા. પણ તેની સઘળી આશા નિષ્ફળ થઈ. તેની સઘળી ચેષ્ટા વ્યર્થ ગઈ. શાથી કે સુજાને દલિત કરી ચતુર ઔરંગજેબ તેની પાસે આવ્યા. અદ્ભવ અસિબળ કટનો તે કૌશલ અને કુટનિતિને અધીક આદર કરતો હતો. શાથી કે તેની દઢ ધારણા હતી જે કેશલ અને કુટ, નિતિથી સઘળાં કાર્ય સિદ્ધ થાય છે. એ ધારણાથી તેણે ખડગની મદદ ન લેતાં કેશલ અને કુટ નિતિની મદદ લીધી. મેરતા નગરની પાસે આવી તેણે દૂત દ્વારા થશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com