________________
મારવાડ
૫૦૧
યશેાવતસિહ સારી મહેનત લીધી. આર’ગજેએ વિશ્વાસ રાખી કોઈ પણ મેહુ કામ ચોવ’સિહુને સોંપ્યુ' નહિ, આર‘ગજેમના જાણવામાં હતુ. જે રાઠોડરાજ ચશેાવત રૂડા અવસર મેળવી તેનું અનિષ્ટ કરશે, તેને કરાપત કરવા માટેજ તેણે તેને ઉંચી ઊંચી પદવી આપી. યશાવ'તની સાવધના અને સતર્કતાથી, આરજેમના તેના ઉપરના ઘણા દગા નિષ્ફળ થયા.
રાઠોડ વીર યશેાવતસિહના પરલેાકવાસ પછી તેના શાકાત પરિવાર વર્ગ ઉપર આર’ગજેએ બેહદ જુલમ ગુજાયે. તે જુલમનું અને તેની આનુષંગિક ઘટનાવળીનુ વષઁન કા અગાઉ તેના પરમ વિશ્વસ્ત રાઠોડ સરદારને વૃત્તાંત વાંચનારની સમક્ષ મુકવા યુક્ત છે. જે સઘળા સામતસરદારે યશાવતના માટે આત્માત્સર્ગ કરવા તૈયાર હતા. તેમાં નાહુરરાવની જીવનીનું ચરિત આ સ્થળે ઉલ્લેખ કરવા ચેાગ્ય છે. નાહુરરાવ પ્રસિદ્ધ કપાવત સંપ્રદાયમાં શિામણિ, રાઠોડ સરદારામાં તે શ્રેષ્ટ, તેની આભૂિમિ સંપતિ આશેપ, તેનું આદિ નામ મુકુંદદાસ, સમ્રાટે તેનું નામ નાડુરખાં આપ્યું હતું. તેશી રીતે તે નામને પામ્યા, તેનું વિવરણ નીચે પ્રમાણે—
એકવાર તે પેાતાના ઔદ્ધત્યથી સમ્રાટના વિરાગપાત્ર થયા. આર ગજેએ તેના દંડ રૂપે, એક પ્રચંડ વાઘના પાંજમાં અન્ન વિના પેસવાની તેને આજ્ઞા આપી, તે કઠોર દંડાત્તા સાંભળી તેજસ્વી થુંનાવ ભય પામ્યા નહિ. તે હાસ્ય કરતા કરતા તે ભયકર વાઘના પાંચરાન થયો. તેણે જોયુ તે પ્રચ’ડ વાઘ પાંજરામાં મેાટા સ્વરથી પગલાં ભરે છે, તે વાઘ જ સમયે તેની સંમુખે આવ્યે ત્યારે રાઠોડ સરદારે તેને ગવ સહિત સબૈાધન કરી બેલા, તેણે કહ્યું. ચવનના શાર્દૂલ ! આવ, યશાવંતના સાલ સામે આવ ! મુકુદદાસની બે આંખમાંથી અગ્નિના અંગારા ઝરવા લાગ્યા, તેની તે અશ્રુત પૂર્વ અભ્યર્થના સાંભળી બ્યાઘ્ર ચકિત થયા. તે પુડું પછાડી વિકટ ગર્જના કરી પોતાના પ્રતિદ્વિનીસામે ચાલ્યે. ચાર નેત્ર પરસ્પર મળી ગયાં પરક્ષણે વ્યાઘ્ર મુકુંદદાસને પીઠ બતાવી ચાલ્યા ગયા. વાઘને પીઠ દેખાડી જતા જોઇ મુકુંદદાસ મેલ્યા. જુઓ આ વાઘ સાહસ કરી મારી સાથે યુદ્ધ કરી શકતા નથી, રણવિમુખ શત્રુ ઉપર હુમલા કરવા તે રજપુતેાને ધર્મ નહિ, એ દ્રષ્ટપૂર્વ વ્યાપાર જોઈ જોનારા ચકિત થઈ ગયા.
નિષ્ઠુર આર’ગઝેબનુ પાષાણ હૃદયવિસ્મય રસે ગળી ગયું તેણે તેનું નાડુરખાં એવું નામ આપ્યું.
નાહુરખાં, એક સમયે શાહજાદાના વિરાગભાજન થયે.. રાજકુમારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com