________________
ટાર રાજસ્થાન
શકયા નહિ, તેનું જીવન આનુપૂર્વક ઘટના પૂર્ણ નદાની તીરભૂમિ ઉપર જે દિવસે, તે વૃદ્ધ શાહજહાનના સ્વાર્થ રક્ષાથે રાઠેડ વીરેશને લઇ ઔર ગજેમની વિરૂધ્ધ ઉતયે હતા, તે દિવસથી તે તેના જીવના કાળના શેષ દિવસ સુધી ઘટના ઉપર ઘટનાએ આવી તેને દૂર ફેકી દીધી. તે પોતાની જીંદગીમાં લક્ષ્યભ્રષ્ટ થયે નહિ. હઝારો ખાધા અને વિઘ્ને તેને તેના લક્ષ્યથી ભ્રષ્ટ કર્યાં નહિ. તેણે સુજે તેવી અવસ્થામાં પેાતાના ઉદ્દેશ સાધ્યા, શાહજહાનના સઘળા પુત્રામાંથી દારા ઉપર તેની પ્રીતિ હતી. તે સઘળી મુસલમાન જાતિને તિરસ્કારથી શ્વેતા, મુસલમાના હીંદુના પ્રચંડ વૈરી છે, એમ યશેવંતસિ' વિલક્ષણ જાણતા હતા.
૫૦૦
મેગલ સિ’હાસન માટે જે જે સમયે શાહજહાનના પુત્રા વચ્ચે તેાફાન થયું હતું તેતે સમયે ચતુર યશે વંતસિહે તેમાંથી કોઇ પણ એકના પક્ષ લીધા હતા. નર્મદા યુધ્ધે તે ખળમદે મત્ત થઇ ન્ય રીતે કાળહરણ ન કરત તા મેગલના અધઃપાત કરવાની તેની ધારણા સફળ થાત. પોતાની ધારણા સફળ ન થઇ તેથી યશેવતસિ‘હુ નિરૂત્સાહ થયા નહિ, નર્મદા યુદ્ધમાં પરાજ્ય ભાગવીને પણ તે હૃદય પ્રચંડ ઉત્સાહથી જાગૃત થયુ' તેની તીવ્રતા ખમણી વધી, પેાતાની પ્રચંડવૃત્તિનું સાકત્વ કરી દેવા તે ઉપયુક્ત અવસર જોતા હતા. છેવટે કાન્હા ક્ષેત્રે પ્રતિદ્વંદ્વી મોગલ રાજકુમારે પોત પેાતાના અટષ્ટની પરિક્ષા કરવા પરસ્પરના વિષે યુદ્ધમાં આવી મળ્યા. તે ઘટનનાને રાઠોડ રાજે પેતાની અભીષ્ટ સિદ્ધિના ઉપયુક્ત અવસર જાણ્યા, પણ દારાની દી સૂત્રતાથી તે અવસર સારા ચેાગવાળા નીવડયે નહિ, તેનું સઘળુ કૈાશળ નિરર્થક થયું હતું. આરગઝેખ ઉપર તે ઘણાની દષ્ટિએ જોતા હતા.
પ્રતિશેાધ પિપાસા દારૂણ રીતે વધી પડી, એરગજેબે જે પદવાળી તેને નોકરી આપી, તે પદવાળી નાકરીમાં તેણે પોતાની ભુદ્ધિના સારા ઉપયાગ કર્યો. શિવજી સાથે ષડયંત્ર કરી તેણે ઔરંગજેબને ઠીક રીતે પરીશાંતિમાં આણ્યા હતા, સાચેસ્તાખાનું અજખ રીતે મૃત્યુ લાવી તે આર ગજેમને કટકરૂપ થઇ પડયા હતા. દેલહીરખાં ઉપર હુમલા કરી તેણે એર’ગજેબની મતિ સુઝવી દીધી હતી. પિતૃ વિરૂદ્ધ માઝામને ઉ-તેજીત કરી તેણે આરાજેમને ઘણે હેરાન કરી દીધા હતા.
યશાવંતસિંહની એ શુદ્ધ પ્રચંડ પ્રવૃતિને વિષય સમ્રાટ આર ગજેખ સારી રીતે જાણતા હતા, યશેાવંતના વિદ્વેષાગ્નિથી તે દૂર રહેવા ચાહતા હતા, તે યશેવંતથી હૃદયમાં ડર ખાતા હતા, આરજેએ, યશેાવતસિંહને ઉંચા ઉંચા પદે અભિષિક્ત કર્યાં. ગુર, માલવા, દક્ષિણાત્ય કાબુલ વિગેરે પ્રદેશમાં તેણે સબ્રાટના પ્રતિનિધિનું કામ કર્યું, સમ્રાટ ઔર ગજેમ હી દુઆના પરમ શત્રુ, હીંદુ જાતિના તે ધાર વિરાધી તેના અપવિત્ર ગ્રાસ થકી સ્વજાતિના ઉદ્ધાર કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com