________________
૪૯૮
ટાઢ રાજસ્થાન,
ઉપાયા જે ચાયા હોય તેા નિષ્ફળ જાય છે. પ્રકૃતિ દેવી, ચાગ્ય ઋતુએજ ફળ આપે છે. ચેાગ્ય મેાસમ આવ્યા વિના જે ફળ લેવાની આકાંક્ષા કરેછે, તે હાનિમાં પડે છે.
શશ્રેષ્ઠ નિષ્ઠુર આરજેએ સઘળા વિષયમાં રાઠેડરાજની પ્રતારણા કરવાની ચેષ્ટા કરી, પણ દૈવયોગે તે પ્રતારણા આ કથઇ નહિ, તેના વિદ્વેષને પાત્ર થઇ અનેક સમય યશેાવંતિસંહ અનેક :વિપદમાં પડયા, પેાતાના સામત સરદારોની મદદથી તે તે વિપદેમાંથી બચ્યા હતા. આરગઝેબ વિશ્વાસઘાતકતાથી તેને મારી શકયા નહિ. છેવટે કૃત્રિમ ખંધુતાની પાશ તેના ગળામાં નાંખી તેણે તેને અટકના પરપારે મરવાને મેકલ્યા.
આર ગોખ જાણી ગયા હતા જે રાજા યશેવતસિહ તેના પરમ શત્રુ, તેને હણવા માટે તે કઠાર ઉપાયે યેાજતા હતા, પણ સઘળા ઉપાયે ન્ય થઈ ગયા. આ સમયે તેણે તેને એવા સ્થળે મોકલવાનું મનમાં કર્યું હતું. જે તે સ્થળે યશેાવંતની ખચવાની હજારા ચેષ્ટા નિષ્ફળ થાય, સમ્રાટે તેના માટે ઉપર્યુક્ત સ્થાન શેખ્યુ. તે સમયે દૂધ અજ્ઞાન લેાકાએ કાબુલમાં માઢું તાફાન ઉડ્ડાવ્યું. તે તોફાનનું દમન કરવા તેણે રાજા યશોવ'સિ’હને મોકલ્યા. યશોવ ત સિંહું તેના વાકય ઉપર ભરૂસા રાખી અજ્ઞાનનું તોફાન દબાવવા કાબુલમાં ગયો, તે સમયે યશેાવંતસિ’હે પાતાના રાજ્યના ભાર પોતાના જે પુત્ર પૃથ્વીસિહને સોંપ્યા. તે કાબુલમાં પોતાની સ્રી અને પરિવાર વર્ગ સાથે આન્યા. હાય ! તે મહાયાત્રામાંથી તે ફરીથી પેાતાના દેશમાં પા આન્યા નહિ.
મારવાડના ભટ્ટ ગ્રંથામાં વિવરણ માલુમ પડે છે, જે યશાવંતના ઉતરાધિકારીને રાજસભામાં આવવાના એર ઝેબે હુકમ આપ્યા. પૃથ્વીસિ'હ તેના આદેશના અનાદર કરી શકયા નહિ. તે આદેશના અનુસારે સમ્રાટની સભામાં આળ્યે, સમ્રાટે મોટા આદરથી તેને ગ્રહણ કયે, સભામાં આવી વંદના કરી. તે નિયમિત આસન ગ્રહણ કરવા જતા હતા. એટલામાં થોડુ હસી આરગઝેબે તેને પાસે લાવ્યા. ત્યાર પછી રાઠોડ રાજકુમાર હાથ જોડી તેની પાસે આવી ઉભા રહયા. સમ્રાટે દૃઢ રીતે તેના જોડેલા હાથ પકડી કહ્યું. રાઠોડ ! મેં સાંભળ્યું છે જે તમે, આ ભુજે તમારા પિતાના જેવું બળ ધારણ કરે છે. ખેર ! તમે તમારા પિતાના જેવા કાર્ય કરી શકે ! પૃથ્વીસિંહ સારા અદબથી એલ્યેા. ઇશ્વર !. દિલ્લીશ્વરનુ` મ`ગળ કરો ! સમ્રાટે જ્યારે આ સેવકના હૃઢ રૂપે હાથ પકડયા ત્યારે સેવક જાણા જે તે પેાતાના ભુજબળે આખું વિશ્વ જીતી શકે, આર’ગઝેબ રાજકુમારનાં સાહસ યં જક વચના સાંભળી સંતુષ્ટ થયે, તેણે સતુષ્ટ થઇ તે સમયે તેને એક મેઘા પાષાક આપ્યા. તે મોંઘા પોષાકમાં સૂત્રે સૂત્રે કાળપુટ ઝેર હતું. તે પૃથ્વીસિંહે જાણ્યુ નહિ. ચાલતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com