________________
મારવાડ
૪૯૭
જાળે ખાંધી કેદ કરી રાજધાનીમાં મેાકલી દીધા. જયસિંહે શિવજીને અભયદાન આપી આસ્વાસન આપ્યું જે, સમ્રાટ કઇ રીતે, તેને પ્રાણુ સંહાર કરશે નહિ. શિવજીએ ખ’દીભાવમાં આર’ગઝેબનાં આચરણ જેયાં. તેથી તેના મનમાં વિષમ સંદેહ ઉત્પન્ન થયા. રાજા જયસિંહે જોયું જે નિષ્ઠુર મોગલ સમ્રાટ મહારાષ્ટીય વીરના પ્રાણુ સંહાર કરશે. ત્યારે મહારાજ જયસિંહે, પોતાની પ્રતિજ્ઞા પાળવા ચેષ્ટા કરી. સુખના વિષય એટલા હતા જે ખુદ શિવજી, કેદખાનામાંથી પલાયન કરી જવા પ્રયત્ન કરતા હતા. અખરરાજ જયસિંહે તેના પલાયન કાર્યોંમાં મદદ આપી. દુવૃત્ત મોગલ સમ્રાટની દુરભિસ ંધિ બ્ય થયા. આરગઝેબે જે શાતા પકડી, શિવજીના વધ કરવા ચેષ્ટા કરી, તે શઠતાનું ઉપયુક્ત પ્રતિષ્ફળ આપી તેની આંખમાં ધુળ નાંખી શિવજી કારાગારમાંથી પલાયન કરી ગયા. ઔરંગઝેબે, જાણ્યુ જે જયસિંહના જાણવામાં તે વાત હતી છતાં તેણે શિવજીને જવા દીધા. તેથી તે અખરરાજ ઉપર અત્યંત વિરક્ત, અને કાપાવિષ્ટ થયેા. ફરી તેણે યશાવતને પેાતાના પ્રતિનિધિ નીમ્યું. સુયેગ પામી મારવાડ રાજ પોતાનું અભિષ્ટ સાધવા તત્પર થયા, તે સમ્રાટના વિરૂધ્ધે માજામની સાથે ષડયંત્ર કરવા લાગ્યો. તેની ભાવભંગી જોઇ ચતુર ઔર ગજેમના દીલમાં અત્ય ́ત સંદેહ ઉત્પન્ન થયા. છેવટે રાઠોડ રાજ યશેાવંતિસંહને તેણે પદ્યૂત કર્યાં.
ત્યાર પછી ઢેલહીરખાં, પ્રધાન સેનાનાયકના પદે નીમાઇ સમ્રાટની આજ્ઞા પાળવા બદ્ઘપરિકર થયું. ઉચ્ચપદ લાલે ગવિત્ત થઇ તેણે આર’ગાબાદમાં પ્રવેશ કર્યું. જે દિવસે તે, તે નરપ્રતિષ્ઠિત નગરમાં પેઠે તે દિવસેજ મોટી વિપદમાં તે પાયેા. જે તે સ્થળથી નીસરી ન ગયેા હત તા તે સ્થળેજ તેના પ્રાણ જાત. નગર છેડી પલાયન કરી તે ખચ્ચે ખરો પણ તે સકટમાંથી છુટચે નહિ. રાજા યશેાવતને અને માજામના રાષવન્તુિ તેની વાંસે વાંસે ચાલ્યા. તે પ્રાણ ભયે નર્માંદા તટે પલાયન કરી ગયા. માઝામ અને યશેવતસિંહ તેની પછવાડે પડી તેની પાસે આવી ગયા. પેાતાના સેનાપતિના એ સકટમાં ઉદ્ધાર કરવા ખીજે ઉપાય ન દેખતાં સમ્રાટે રાઠોડ નરપતિને સ્થાનાંતરિત કર્યો. તેને ગુજ્જર પ્રદેશના શાસનકર્તાની નેકરી ઉપર નીમ્યા. યશેવતસિહે તેના આદેશની ઉપેક્ષા ન કરી. તે ગુર્જર પ્રદેશમાં હુડ્ડા ઉપર ગયા પણુ અમદાવાદમાં આવી તેણે જોયું જે આર ગજેબે તેના તરફ શઠતા ખેલી. ચશેાવતે જાણ્યું જે નીજ દોષે તે વાચિત થયેા. તેણે જાણી સમજી ને કામ કયા હત તે તે પ્રતારિત થાત નહિ. પાતાના દોષની ચિ'તા કરતા કરતા તે સવત ૧૭૨૬ ( ઈ. સ. ૧૬૭૦)માં સ્વદેશ તરફ આવ્યા અને ત્યાં આવી આર ગજેખના કેટલાક કાર્યને પ્રતિશેાધ લેવા તે ઉપાય વિચાવા લાગ્યું. સુયોગ અને રૂડો અવસર આવ્યા વિના કરેલા
૬૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com