________________
ટેડ રાજસ્થાન
પડવા લાગ્યા, તે ગાંડીની જેમ રેવા લાગી, રતાં રેતાં તેણે એક મોટી ચિતા ખડકવા આજ્ઞા આપી, તે સ્વામીને હઝારે ધિકાર આપવા લાગી, સ્વામીને મળવા તેને પહેલાં વિચાર નહોતે, છેવટે તેની માએ ત્યાં આવી તેને દીલાસો આપે, અને કહ્યું, રાજા શ્રાંતિ દૂર કરી ફરી યુદ્ધ કરવા જાશે, અને ઔરંગજેબને પરાજય કરી નાશ થયેલ ગારવ મેળવશે.
એ વિવરણ સંપૂર્ણ સત્ય છે, તે ફેરીસ્તા કર્તાએ અને બનયરે સ્વીકાર્યું છે. બર્નીયર ખુદ તે સમયે હાજર હતા. પટ્ટરાણીને કે પાગ્નિ, માના કહેવાથી પ્રશમિત થયે. રાજા યશવંતસિંહ રણશ્રાંતિ દૂર કરી રાજ્યકાર્યમાં ધ્યાન દેવા. • લાગે. એરંગજેબે માંદ નગરમાં પિસી કેટલાક દિવસે આમોદ પ્રમોદમાં કહાઢયા, ત્યાર પછી જય મેળવવા ઉત્સુક થઈ જલ્દીથી રાજધાની તરફ અગ્રેસર થયે, તેને અગ્રસર થતો જોઈ વૃદ્ધ શાહજહાનનું હૃદય કંપિત થયું. તેને રાજમુકુટ ખલિત થઈ એકદમ ભૂમિળે પડયે, વળી તેણે પરમ વિવિહત રજપુતેને બોલાવ્યા. તેના બેલાવવામાં કેઈએ અનાદર કર્યો નહિ. રજપુતે વૃદ્ધ સમ્રાટનું સંમાન અને ગૌરવ રાખી ફરીથી વિદ્રોડી ઔરંગજેબની વિરૂધે ઉતર્યા. આગ્રાથી પંદર કોશ ઉપર જાજે નામના સ્થળે રજપુત ઔરંગજેબના સંમુખીત થયા, થોડા સમયમાં યુદ્ધને આરંભ થયે. તેથી જરાજીણું સમ્રાટે કઠેર ભવિતવ્યતા સ્થિર કરી. ભારતવર્ષને રાજમુકુટ તેના ઉપરથી ઉપડી ગયે, તેનું મયૂરસિંહાસન તેના હાથથી ગયું, તે દીનહીન શોચનીય અવસ્થામાં કારાગારમાં પુરાયા.
: વૃદ્ધ શાહજહાનની સાથે તેના પ્રિય પુત્ર દારાને પણ અધઃપાત થયે. તેને એરંગજીએ દર હાંકી કહાઢ, ત્યાર પછી પિતૃદ્રોહી આરંજેબ, પિતા, ભ્રાતા, અને આત્મીય સ્વજનના આંસુ પાડતે રાજસિંહાસને બેઠે, તેની દઢ પ્રતિજ્ઞા એવી હતી જે તેના ઉન્નતિ માર્ગમાં પ્રતિરોધ સ્વરૂપ પિતા, માતા, પુત્ર, વિગેરે હરકેઈ હોય તેને તેણે અધઃપાત કરજ, સિંહાસને બેઠે કે તરત તેણે પિતાના ભાઈ સુજાનું દમન કરવા એક મોટી સેના સજીત કરી અને અંબરના રાજકુમારદ્વારા ક્ષમા જાહેર કરી, યશવંત રાજાને તેણે કહેવરાવ્યું જે “હું તમારા સઘળા અપરાધ ક્ષમા કરીશ, તમો જલદી આ રી સુજાના વિરૂધે ખડગ ધારણ કરે. રાજકુમાર સુજે, પિતાનું વત્વ દઢ કરવા માટે તે સમયે આગ્રા તરફ જતું હતું યશવતસિંહને તે હકીકત જાણવામાં આવી, તેણે તે વિપ્લવને પિતાના અભિષ્ટ સાધન માટે ઉપયુકત અવસર જાયે, તે ઔરંગજેબને હુકમ પાળવા સંમત થયે. સુજાને પિતાને અભિસંધિ જાહેર કર્યો. - થડા સમધમાં યુદ્ધને આરંભ થશે, અલાહબાદથી પાદર કેશ ઉત્તરે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com