________________
મારવાડ
૪
વીર રત્નસિંહ રાઠોડ કુળમાં પેદા થયે, તે ઉદયસિંહના પાત્રનો પુત્ર. સ્વાધીનતા માટે રાઠોડકુળ સદા લડયા કરે છે, તે વિષય, રત્નસિ ંહે જગતના પરિચયમાં આપ્યાં. રાઠોડ રાજ યશે।વંતસિ’હુ યુદ્ધક્ષેત્ર છેડી ચાલ્યા ગયા ખરા, પણ તેથી તેના અપયશ થયા નહિ. શાથી કે માત્ર એક દિવસ ધેાર યુદ્ધ કરી ખન્ને પક્ષવાળાએ રણુ સ્થળ છેડયું'. અગર જો કે અન્ને પક્ષમાં જય પરાજ્યના ચિન્હ માલુમ ન પડયાં, પણ વિશેષ વિવેચના કરી જોવામાં આવેતા ૨૫ટ્ટ પ્રતીતિ પેદા થાય છે. જે આર ગજેખજ જયી થયે।, તેને દુરભિસંધિ બ્ય કરવા જતાં રજપુતાએ અધિક વીરત્વ દેખાયુ ખરૂ, પણ વિદ્રાહી રાજપુત્રની વિશાળ સેના પાસે તેનું વીરત્વ વિશેષ ફળદાયક નીવડયું નહિ, શાથી કે તેઓના વીર પુરૂષોના ઘાખરા ભાગ રણુસ્થળે પડયે હતેા. જે ખાકી રહ્યા, તેઓને લઇ રાજપુત્ર ઔર ગજેખ ઉપર હુમલા કરવાનુ રાજા યશાવંતે દુરસ્ત ધાર્યું નહિ, ચતુર ઔર ંગઝેબને તે વાત પસંદ પડી, તેણે સેના લઈ યશેાવતના તૃષ્ણાભાવ ભાંગ્યા નહિ, બન્ને પક્ષવાળા કાઇ પણ ક્ષેાભ કર્યા વિના રણુ સ્થળથી પાછા કા . રાજા યશેાવ'તસિંહ પાતાની રાજધાનીમાં ચાલ્યું ગયા એમ આપણે ઉપર કહી ગયા, પણ તે સહેજે ચેાધપુરમાં પેશી શકયા નહિ, તેના પેસવાના માર્ગમાંએક આશામીએ માટુ વિન્ન આપ્યું,તે આશામી તેની પ્રિયતમાપટ્ટરાણી.
રાજા યશેાવંતસિંહ શિશેાદીયકુળની એક રાજકુમારીનેપરણ્યા હતા. તેની પટ્ટરાણી જેમ ઉંચા કુળમાં પેદા થઇ હતી. તેમ ઉંચા ગુણ્ણાથી તે ભૂષિત હતી, તેણે ફતેહાબાદનુ યુદ્ધવિવરણ સાંભળ્યું, જ્યારે તેણે પોતાના પતિના સઘળા સૈન્યને નાશ અને ક્ષય થયા એમ સાંભળ્યુ, અને તે શત્રુને પરાજય ન કરી શકી રણુ સ્થળેથી ચાલ્યા ગયા, એમ સાંભળ્યુ ત્યારે તેના હૃદયમાં વિષમ ક્રોધ પેદા થયા. કયાં તે રણુશ્રાંત ભૂપતિને આશ્વાસન વાકયે આવસિત કરે, એમ વિચારી તેણે દુ દ્વાર બંધ કરવા આદેશ આપ્યા, તે આદેશ સાંભળી તેની સહચરીએ વિસ્મિત થઇ, પટ્ટરાણીનાં રક્તલેાચન અને ગંભીર મુખમંડળ નેઇ સઘળાના મનમાં દારૂણ ભય પેદા થયા, સાહસ કરી કેઇએ તેને તેમ કરવાનું કારણ પુછ્યું. જ્યારે તેણે ગર્જના કરી કરી કહ્યું. રજપુત વંશમાં પેદા થઇ,વીરપુજય શિશેાદીય કુળમાં વિવાહ કરી, જે આશામીમાં પ્રાણ હોય તે પણ શત્રુને પીઠ દેખાડે તે આશામી શું વીરપુચ ગણાય! ના,તે વીરપુરશ ગણાય નહિ, તે કાપુરૂષ ગણાય, કાપુરૂષમાં પણ ધમ. તે અધમ આશામીને હું મારા કિલ્લામાં પ્રવેશ કરવા દઇશ નહિ. તેને જઈ કહે કે હું એવા આશામીને સ્વામી કહેતાં લજવાઈ મરૂ છું. તે આશામીને યુધ્ધમાં જય મેળવવા જોઇતા હતા. નહિતા યુધ્ધમાં પ્રાણના અંત લાવવા હતા. પરાજય પામી ઘરમાં આવી મારૂં મુખ તેને જોવું નહિ, એમ ખેલતાં ખેલતાં પટ્ટરાણીનુ સુખ વિશેષ ગંભીર મૂર્તિ ધારણ કરી ગયું. વિશાળ નેત્રમાંથી અવિશ્વ ધારે મૃત્યુ
"L
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com