________________
૪૮૮
ટંડરાજસ્થાન
તરફડીયા મારી અનંતધામમાં પહોંચ્યા. અમરસિંહના શોચનીય મૃત્યુના ખબર સાંભળી તેના અનુચર સરદારે દારૂણ પ્રતિહિંસામાં ઉમત થયા. તેના મૃત્યુને પ્રતિશોધ લેવા તેઓએ પ્રતિજ્ઞા કરી. તેઓએ પીળાં કપડાં પહેરી મોગલે ઉપર હુમલો કર્યો. છેવટે લાલ કિલ્લામાં મોટો પ્રતિઘાત થવા લાગ્યું. અસીમ મોગલ બળ પાસે તે રજપુત સરદારેએ વીરત્વથી લડી પ્રાણને અંત આણ્યે. અમરસિંહની પત્ની અમરસિંહને ખોળામાં લઈ ચિતા ખડકી બળી મુઈ,
અમરસિંહના અનુચરેએ તે સ્થળે વીરતા બતાવી પ્રાણને અંત આ ખરે, પણ તેઓની અપ્રતિમ રાજભકિત આત્મસગ અને શુરતાનું નિદર્શન આગ્રાના સ્તંભ ગાત્રે હાલ વિદ્યમાન છે. કાળના વિશાળ ઝપાટાએ પણ તે નિદ
ન ભુંસાડી નાખ્યું નથી. તે કીલ્લાના બારણાનું નામ “ અમરસિંહનું ફટક” એમ પી ગયું. તે દિવસ પછી અનેક દીવસ સુધી ફટક બંધ રહ્યું. છેવટે કેપ્ટન જી. એ. સ્ટીલે ઈ. સ. ૧૮૦લ્માં તે ખુલ્લુ કરી દીધું.
ra.
-
-
મહાત્મા ટોડને કેપ્ટન સ્ટીલે તે સંબંધે એક અદભુત વાત કહી તેને મર્મ નીચે પ્રમાણેસ્ટીલ સાહેબ જ્યારે અમરસિંહનું કટક ભાંગી નાખતું હતું ત્યારે પુરવાસીઓએ તેને તેમ કરવામાં વાર્યો અને કહ્યું “આપ તે ફટક ભાંગશો નહિ. તે એક ભયંકર અજગર રખેવાળ રૂપે રહે છે, આપ જે તે ભાંગશો તે આપ મોટી વિપદમાં પડશો.” અંગ્રેજે માણસના બેલવા ઉપર ભરૂસો રાખ્યો નહિ, ફટકને તેડી ભાંગ્યું. એક વિક્રાળ સર્પ તેમાંથી બહાર નસરી સ્ટીલ સાહેબ તરફ . સાહેબ અતિ કષ્ટ તેના દશ નમાંથી છુટી પલાયન કરી ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com