________________
મારવાડ
૪૮૭
સરદારોની સાથે રહી, મારવાડથી બહાર નીસરી સમ્રાટની સભામાં જઈ પહે, સમ્રાટે નિરાશ્રય રાજકુમારને આશ્રય આપે, સમ્રાટે તેને સેનાપતિના હદદા ઉપરનીયે, અમરસિહ વીર્યશાળી અને રણકુશળ હતો,ડા દિવસ ગયા પછી ત્રાટ તેના ઉપર વિશેષ સંતુષ્ટ થ, સમ્રાટનું સંમાન પામી, રડવીર અમરસિંહની મને વેદના કમ થઇ પણ તેની ઉગ્ર અને ઉદ્ધત પ્રકૃતિ તેની કાળ સ્વરૂપ થઈ તે પ્રકૃતિએ શેચનીય અને અકાળ મરણ કરી દીધું, પદોન્નતિ મેળવી તે પોતાના કાર્યમાં અમનસત રહ હતો. એકવાર કર્તવ્યની અવહેલા માટે સમ્રાટે તેને મારી તેને સખ્ત દંડ કર્યો. તેજસ્વી અમરસિંહ તેથી ભય પામે નહિ, તે પિતાની તલવારનો સ્પષ કરી . “ આપ મારે દંડ કરવા ચાહે છે, દંડ કરે એ તલવાર મારી એકજ સંપતિ છે. ”
અમરસિંહનાં તે ઉદ્ધત અને દુર્વિનીત વાક્યો સાંભળી સમ્રાટ અતિશય ભ પામ્યા. અને કરેલ દંડ લેવા માટે સાલવતખાને તેની પાસે મોકલ્યા. સાલવતખાં અમરસિંહની પાસે ગયે અને રૂઢ સ્વરે દંડની તલબ કરવા લાગ્યું. સાલવતખાંના અક્તિક વ્યવહારે અમરસિંહ બહુ વિરક્ત થયું. તેણે સાલવતખાંને પિતાથી દૂર જવા કહ્યું. પણ તેણે દંડના પૈસા આપવા સ્વીકાર્યું નહિ.કમ ચારી તરફ થયેલ અપમાનના, પિતાની અપમાનના થઈ છે એમ જાણ સમ્રાટે તક્ષણ અમરસિંહને બોલાવી લાવવા આદેશ કર્યો. સમ્રાટના બેલવવા પ્રમાણે અમરસિંહ પિતાના ઘેરથી બહાર નિસયે. આમખાસમાં આવી ઉભું રહી તેણે દરથી સમ્રાટના રક્ત નેગે જયાં, તેણે જોયું કે સાલવતખાં હાથ જોડી સમ્રાટની પાસે ઉભો છે. અકસ્માતે અમરસિંહનું હૃદય દારૂણ ક્રોધાવેશથી આલોડિત થયું, તેની દરેક શિરામાં ઉક્ત લેહી વહેવા લાગ્યું, સમ્રાટે તેને ગાલે આપે, તેના માટે કઠેર નિવસન દંડ અનુમોદન કર્યો. તેથી તે ઉમરાવમાંથી ઉભે છે અને ત્વરિત વેગે ચાલ્યો. તે એકદમ સમ્રાટની પાસે આવી ઉભો રહ્યો. તે કુદકો મારી સાલવતખાં ઉપર પડયે. અને તેની છાતીમાં તેણે છરી વીંધી દીધી. ત્યારપછી તલવાર ખુલ્લી કરી બળથી સમ્રાટ ઉપર ફેંકી. તલવાર સ્તંભગાત્ર ઉપર પી. ભયથી સમ્રાટ સિંહાસન ઉપરથી ઉઠી જનાનખાનામાં પલાયન કરી ગયે. રાજ સભામાં મેટો ક્ષોભ થઈ ઉઠે. અમરસિંહની સંહાર મૂતિ જોઈ સઘળા ચારે દિશાએ પલાયન કરવા લાગ્યા. તેને પ્રચંડ ખડગ ચારે તરફ ઘુમવા લાગ્યો. તેને હવે કઈ રતને વિચારરહ નહિ. સંમુખે જે મળે તેના ઉપર હુમલો કરવા લાગે. ઉંચા અધીકારવાળા પાંચ મેગલ સેનાની તેની તલવારથી હણાયા, લેહીના પ્રવાહથી સભાસ્થળ લાલ થઈ ગયું. છેવટે તેના સાળા અર્જુનસિંહથી તે સાંધાતક થયે. તેના પ્રહારથી અમરસિંહ ભૂમિ ઉપર પડયે. તે શેડો સમય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com