________________
મારવાડ
૪૮૧
રાઠોડની સેનાને અધિનાયક થઈ યુદ્ધ ક્ષેત્રમાં ઉતયે, બન્ને પક્ષ વચ્ચે ઘેર યુદ્ધ ચાલ્યું. અનેક રાઠેડ વીરે તે સ્થળે પ્રાણ તન્યા. છેવટે શુરસિંહ જયી થયે. મજકુર દારૂણ અપમાનિત અને પરાજીત થઈ રાજ્યપદથી વિચૂત થયે, તેનાં સતર હઝાર નગર વિજયી રાઠેડ વીરના હસ્તગત થયાં. તે નગરના ધન લુટી રેડેડ વીરે દિલ્લીમાં મોકલ્યા, એ જયથી અકબર તેના ઉપર અત્યંત સંતુષ્ટ થયે. તેની તેણે પદવૃદ્ધિ કરી તેને એક ઉમદા તલવાર અને નવી ભૂમિ સંપતિ આપી.
જે દિવસે રાઠોડ વીર સૂરસિંહે પિતાના વિકમ પ્રભાવે મજકુરના વિષદંત ભાંગી નાંખી તેને હરા, તે દિવસે તેને યશભાવ રાજસ્થાનમાં ચારે તરફ ફેલાયે, સમ્રાટે તેને વળી એક કઠોર સાધનામાં નીમે, નર્મદા તિરે અમર બલેચા નામને એક તેજસ્વી રજપુત વસતા હતા, તેણે સમ્રાટની વસ્યતા સ્વીકારી નહતી. અકબરની આજ્ઞાથી શુરસિંહે તે રજપુતરાજ વિરૂધે યુદ્ધ યાત્રા કરી, તેર હઝાર અશ્વારોહી દશ મટી તે પિ અને વીશ રણમાતંગ તેની સાથે હતા. રાઠોડરાજેતે વિશાળ સેના લઈનર્મદા તીરે ચોહાણ વીર અમરના રાજ્ય ઉપર હુમલો કર્યો. અમર પાંચ હઝાર સરદારે લઈ તેની ગતિ રોકવા આગળ વધે, પિતાના દેશની સ્વાધીનતા માટે તે રાઠેડ વીરની સામે ઉત્સાહથી યુદ્ધમાં ઉતર્યો. બન્ને દળ વચ્ચે ત્રણ યુદ્ધ થયાં. ત્રીજા યુદ્ધમાં અમર બલે રાઠોડ વીરના હાથથી રણ યુદ્ધમાં પડે. તેનું સઘળું રાજ્ય વિજયી શુરસિંહના હાથમાં આવ્યું. એ જયના સમાચાર દિલ્લીશ્વરના કાને પહોંચ્યા, સમ્રાટ, શુરસિંહ ઉપર અતિશય આનંદિત થયે, તેણે ધારા વગેરેને પ્રદેશ તેને બક્ષીસ કી.
શુરસિંહના અતિ પરાક્રમના પ્રભાવે મોગલ સમ્રાટે નવાં નવાં રાજ્ય મેળવ્યાં, એટલામાં કરાશકાળે આવી તેના ગ્રાસ કર્યો. તે પિતાના પુત્ર જહાંગીરના હાથમાં સામ્રાજ્યને ભાર સોંપી આલોકમાંથી પરલેકમાં વિદાય થયે, નવીન સમ્રાટ ગાદીએ બેઠે કે શુરસિંહ પોતાના મોટા તનય અને ભાવી ઉમરાધિકારી ગજસિંહને લઈ, સમ્રાટની સભામાં આવ્યો. તરણવીર ગજસિંહ ને જહાંગીર અત્યંત આનંદ પામ્યા. રાઠોડ રાજકુમાર ગજસિંહ, શુરસિંહને ઉપયુક્ત પુત્રબિડાંગીરને તેના વીરત્વને ઝાલેર ક્ષેત્રમાં સંપુર્ણ પરિચય પડયો હતે.
ઝાલેર ક્ષેત્ર, તરણવીર ગજસિંહના વીરત્વ પુરણનું પ્રથમ રંગસ્થળ તે સાધન ભૂમિથકી તેની ભાવી ઉન્નતિને પંથ નિષ્કટક અને સાફ થયો, ગુર્જર રાજ્યને પઠાણ પાસેથી લઈ સમ્રાટના રાજ્યનું અંતભુક્ત કર્યું. જે બાબત ભટ્ટ લોકો તેના ચરિતનું વીરરસાદી વર્ણન કરે છે “વિહારી પઠાણના વિરૂધ્ધ યુદ્ધ યાત્રા કરવા માટે ગજસિંહને આજ્ઞા થઈતેનું રણુતુર્ય વિનાદિત થયું. આખું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com