________________
૪૮૨
ટડ રાજસ્થાન
દગિરિમાં તેને અવાજ સંભળાય. તે ગિરિ અને તેના પાસેના પ્રદેશનું સવાગ કંપિત થયું. જેને અલ્લાઉદીને ઘણા વર્ષે સમાપન કર્યું. તેને ગજસિંહે થોડા માસમાં સમાપન કર્યું.
| મુસિંહના ભયથી મુજપુરનું વંશ તરૂ ઉત્પાદિત થયું. ગુરસિંહ તેની રાજધાનીમાં રહેવા લાગે. શુરસિંહને જે પુત્ર ગજસિંહ સમ્રાટની આજ્ઞાથી યુદ્ધ યાત્રામાં ઉતર્યો.
- ઝાલરના જય પછી તરતજ સમ્રાટના આદેશથી ગજસિંહ મેવાડના અધિપતિ અમરસિંહના વિરૂધ્ધ યુધ્ધ યાત્રામાં ચાલ્યો. એ સમયે શિહોટ કુળની ગરવદીપ્તિ ધીમે ધીમે ઝાંખી પડતી જાતી હતી, છેવટે રાણે કર્ણ સમ્રાટની સેવા કરવા સમંત થયે. ગજસિંહ તારાગઢમાં પાછા આવ્યા.
સવત્ ૧૯૭૬ (ઈ. સ. ૧૬ર૦ ) માં રાઠોડ રાજશુરસિંહ, દક્ષિણાપથમાં સ્વર્ગવાસી થયો. તે ગત રાઠેડ કુળનો એક ઉપયુક્ત રાજા હતા. ઉદયસિંહની કાપુરૂષતાથી રાઠોડ વંશની કીતિ પ્રભા જે ઝાંખી પડી ગઈ હતી. તે ગુરસિંહના પરાક્રમે તેજસ્વી થઈ, રાજા શુરસિંહ આદરણીય વીર પુરૂષ હતા. તેના વિચિત ચરિતથી સમ્રાટ અકબર વિમેહિત થયે હતો. તેના ભયે દક્ષિણાપથ વાસી પિકે સર્વદા કપિત રહેતા, તેના છેવટના જીવનમાં એક વિચિત્ર પ્રતિષ્ઠાનું વિવરણ જોવામાં આવે છે. એમ કહેવાય છે જે તેણે નર્મદા તીરે એક થંભ સ્થાપવાની આજ્ઞા કરી અને તેના ગાત્રે અભિશા૫ વચન લખાવ્યું છે. તેને કઈ વંશધર નર્મદા તીરે આવશે તે અભિશયને પાત્ર થાશે. એવી રીતના વચનવાળો લેખ લખાવી જવાનું પ્રયોજન શું ! તે કાંઇ માલુમ પડતું નથી. તેણે જન્મભૂમિનો શિતળ છાયે ભગવ્યો નહોતો, સમ્રાટની પ્રીતિ માટે તે વિદેશમાં જ રહેતે હતું. તેણે મારવાડ રાજ્ય માટે શું કર્યું ! તાબાદાર લોકોના હાથમાં મારવાડને શાસનભાર સોંપી તે સમ્રાટની આજ્ઞાનું પ્રતિપાલન કરવા વિદેશમાં આથડત હતે. છેવટે દૂર દેશમાં સ્વર્ગવાસી થયે.
રાજા શુરસિંહે દિલ્લીશ્વર માટે અસીમ આત્મત્યાગ સ્વીકા, સમ્રાટ તેનાં તે ચરિત ભૂલી ગયે નહિ. સમ્રાટે રેડેડ રાજને સેળ જહાંગીર આપી. સમ્રાટના એવા સંમાનથી મારવાડનું શું સુધર્યું. રાજા શુરસિંહ જેવો શુર તેવો પ્રતિ ટાવાળે, રાજા હતા. તેણે યોધપુરનું સૌભાગ્ય સંદર્ય વધાર્યું. તેણે પોતાના નામે અનેક મંદિર વિગેરે સ્થાપ્યા. તેણે સુરસાગરની પ્રતિષ્ઠા કરી. પણ તે તલાવથી મારવાડની ઇષ્ટસિધી થઈ નહિ.
મહારાજ શુરસિંહ. છ પુત્ર અને સાત પુત્રીને રાખી પરલકવાસી થયે. તેના મૃત્યુ પછી તેને મેટો પુત્ર ગજગસિંહ ઈ. સ. ૧૯૨૦ માં મારવાડના સિં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com