________________
રોડ રાજસ્થાન,
મારવાડ રાજ ગજસિંહ તેની પાસે જ રહેતો હતો. સુલતાન મુરમે તેને પિતાને મને ભાવ વ્યક્ત કર્યો અને પોતાની અભીષ્ટસિદ્ધિ માટે તેની મદદ મા’ ગજસિંહ અસલથી પારબેજને અનુરાગી હતી. તેણે કુરમની પ્રાર્થના છે. કપાત કર્યો નહિ, તેની અસંમતિ અને ઉદાસિત્વ જોઈ ભુરમ નિરાશ થયા નહિ પિતાની કાર્ય સિદ્ધિ જે ઉપાયથી થાય, તે ઉપાય શોધવા લાગ્યું, ગોવિંદદાસ નામને મારવાડને ભટ્ટી વંશીય રજપુત હતા, ગજસિંહ તેને વિશ્વાસ અને આદર કરતા હતા. સઘળા વિષયમાં તે તેની સલાહ લેતે હતે. સુરમે આ સમયે તેની મદદ ચાહી, ગજસિંહનું મન ફેરવી નાંખવા સુરમે ગોવિંદદાસને પ્રાર્થના કરી, પણ ગોવિંદદાસે તેની પ્રાર્થના ગ્રાહ્ય કરી નહિ, તેથી કરી મુરમ તેના ઉપર કોંધાવિષ્ટ થયે, સામાન્ય રજપુત સામંત હેઈ ગેવિંદદાસે શાહજાદા ભુરમની પ્રાર્થના ગ્રાહ્ય કરી નહિ, તે ભુરમના પક્ષમાં થોડા અપમાનને વિષય થયો નહિ, તે દિવસથી તે તે અપમાનને પ્રતિશોધ લેવા સુરમ તત્પર થયે, તેને મારી નાંખવા કિશનસિંહ નામના એક રજપુતને તેણે નીમે, કિષનસિંહ, પોતાને દુષ્ટ ઉદદેશ થોડા સમયમાં સા. તેમ થવાથી ગજસિંહ દારૂણ મમહત થયે, સુરમનાં આચરણ જોઈ તેના તરફ ગજસિંહની પાકી ઘણા થઈ વિકટ ઘણુ અને રેષના આવેશથી તેણે સમ્રાટને સેનાનિવેશ છે દીધે. અને તે પોતાના રાજ્યમાં આવ્યું.
એ ઘટના પછી થોડા દિવસઉપર દુર્ભાગ્યવાન પારબેજ, સુરમની જીવાંસાવલ્ડિમાં પતંગની જેમ પડ બળી મુઓ. ત્યાર પછી તેની અભીષ્ટસિદ્ધિમાં એક કંટક રહશે, તે કંટક તેને જન્મદાતા જહાંગીર હતો. તેને પદગ્રુત કર્યાથી સુરમની સઘળી બાધા ચાલી જાય તેમ હતું, કુરમ, તે દુષ્કિળ્યા સાધી દેવામાં કૃત સંકલ્પ થયે. અને ઉપયુક્ત સેનાબળ સંગ્રહી, તે કાર્ય કરી સારા અવસરવાળી રાહ જોવા લાગ્યો.
તેની તે અધમ દુરભિસંધિના સમાચાર સમ્રાટના કાને પહોંચ્યા. પુત્રને એવો દુરભિલાષ જાણી સમ્રાટ જહાગીર અત્યંત અભિતપ્ત થયું. સુરમ જે એવી રીતની પિતૃભક્તિને પરિચય આપશે, એવું તેણે સ્વપ્નામાં પણ વિચાર્યું નહોતું. આ ક્ષણે જહાંગીરનું વિષમ સંકટ, એક બાજુએ તેનું જીવન અને બીજી બાજુએ ભારતવર્ષના સુખશાંતિમાં વિઘ, એ સંકટમાંથી ઉદ્ધાર પામવા તેણે રજપુત રાજાઓની મદદ માંગી. તેની પાસે એક ઘોષણાપત્ર મે કહ્યું, તે ઘોષણાપત્ર મળ્યું કે મારવાડ, અંબર, કોટા, બુદીના રાજાએ, પિતપોતાના સેનાદળ લઈસમ્રાટની મદદે યુદ્ધ કરવા ઉતર્યા.
એ ભયંકર અતવિવાદ ઓલવી નાંખવા રાઠોડ રાજ ગજસિંહ સર્વ કરતાં વધારે ઉત્સાહવાળ દેખાયે. વિદ્રોહ દ પાસે આવતું જોઈ સમ્રાટ વિષમભીત થયે. પણ ગજસિંહના ઉત્સાહ અને આશ્વાસ વાકયે તે અશ્વાશ્ત થયે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com