________________
ટડ રાજસ્થાન
રંતન નિયમ શામાટે ઉપેક્ષિત થયે. તેનું કારણ મળી આવતું નથી. ગાથાકતાં ભટ્ટ લેકે પણ તે બાબતમાં બેલતા નથી. સુરજમલ સઘલા વિષયમાં પિતાને ઉપયુક્ત પુત્ર હતા, તેણે સત્તાવીશ વર્ષ મારવાડનું શાસન દક્ષતાથી ચલાવ્યું.
દિલ્લીના સિંહાસન માટે લોદી વંશના રાજાઓમાં ઘેર તકરાર ઉઠ. તે સમયે મારવાડનું સિંહાસન યવનની દષ્ટિથી દૂર હતું. ગૃહયુદ્ધમાં ગુંથાઈ તેઓ દેશ જયમાં કુરસદ પામતા નહોતા. પણ દુવૃત યવને હીંદુઓના પરમ શત્રુ, હીંદુઓને વિમળ શાંતિ ભેગવતા જોઈ તેઓના મનમાં અત્યંત દ્વેષ આવતે. સં. ૧૫૭૨ (ઈ. સ. ૧૫૧૬) ના શ્રાવણ માસમાં પીપા નગરમાં પાર્વતી તૃતીયાને એક મહત્સવ થયે. એ ઉત્સવમાં મારવાડના જુદા જુદા પ્રદેશની રજપુત સ્ત્રીઓ આવી. ભગવતી ગારીની પૂજા કરતી હતી.
તે દિવસે ત્યાં આવી પઠાણોએ ચાળીશ રજપુત કુમારીઓનું હરણ કર્યું, કઈ તેઓની ગતિ રેકી શકયું નહિ. એ શોચનીય અવસ્થાના સમાચાર થોડા સમયમાં સૂરજમલના કાને પહોંચ્યા. કેધ અને છઘાંસામાં તે માથાથી તે પગસુધી સળગી ઉઠે. દુરાચાર લેકેને શાસ્તિ આપી, રાજકુમારીઓને ઉદ્ધાર કરવા તે પુરી ખટપટમાં પડે, તે પિતાના શરીર રક્ષક દળ સાથે પાઠાણની વાસે પડાવાસે જતાં જતાં તેણે પઠાણને દૂર જોયા. તે કેધ અને છઘાંસાથી બમણે ઉતેજીત થે. પિતાના બચ્ચાંનું અપહરણ જોઈ જેમ કેસરીસીંહ અપહર્તા ઉપર કધથી પડે છે, તેમ તે કુમારહારક પઠાણે ઉપર પડે. થડા સમયમાં બને દળ વચ્ચે યુદ્ધ ચાલ્યું, યવને હણાયા, રજપુત કુમારીઓને ઉદ્ધાર થયે. સૂરજમલ્લ જયી થયે. પણ તે જય પિતાના હૃદય શેણિત આપી મેળવાયે, યવનોને સંહાર કરી તેણે કુમારીઓને ઉદ્ધાર કર્યો ખરે, પણ શત્રુઓએ તેને એવી રીતે જખમી કર્યો હતો. જે તે જખમોથી તે થોડો સમય પણ જીવિત રહ્યો નહી, રજપુત બાળકોને ઉદ્ધાર કરી થોડા સમય પછી તે રણ સ્થળે પડયે, ત્યારબાદ કારીઘાથી મરણ પામે. તે મરણ તેના પક્ષમાં આનંદદાયક હતું, જ્યારે એકસો ચાલીશ રજપુત કુમારીએ તેને વીંટાઈ તેની વીરગાથા ગાવા લાગી. ત્યારે તેને આનંદની સીમા રહી નહિ, તે અસીમ આનંદને ભેગ કરતાં કરતાં વિરવર સૂર્યમલને પવિત્ર આત્મા અનંતધામમાં પહોંચ્યા.
સૂર્યમલ્લના પાંચ પુત્ર તેની વસે. તેને પિત્ર ગાંગ તેની ગાદીએ બેઠે. જેષ્ટ પુત્ર ભાગને અકાળે દેહ ત્યાગ થયે હતે. સૂયજમલના બીજા પુત્ર ઉદના અગીયાર પુત્ર થયા, તેઓનાથી ઉદાવત સામંત સંપ્રદાય ચા. તેઓ મારવાડ અને મેવાડમાં અનેક ભૂમિ સંપતિ પામ્યા. ત્રીજા પુત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com