________________
४६८
ટૅડ રાજસ્થાન
~~ ~ ~~ ~ ~ ~~~~~ ~~~~~~~~~~~~~ માલદેવ જે પ્રતાપશાળી રાજા છે ત્યાં સુધી તે નિષ્કટક રાજ્ય કરી શકશે નહિ, એ વિષમયી ચિંતાનો વિષમ દંશને નિરંતર પીડિત થઈ શેરશાહમાલદેવને પરાસ્ત કરવા વિચારવા લાગ્યા, તે વિચાર સફળ કરવા માટે તેણે એંશી હઝાર સૈનિકને લઈ મારવાડ ઉપર હમલે કયે , માલદેવને વિચાર તેના વિરૂધે ઉતરવાને પહેલાંથી હતા. માલદેવે પહેલાં તે તેને કેઈપણ જાતને પ્રતિરેધ કર્યો નહિ. યવનસેના કેઈ પણ પ્રતિરોધ શિવાય મારવાડમાં પેઠી. ત્યારે રાઠોડ રાજ માલદેવે યવનસેનાને પ્રતિરોધ કરવા પચાશ હઝાર રજપુત સૈનિકે એકઠા કર્યા. પચાસ હજાર રાઠોડ વિરેની તલવાર આજ એકઠી થઈ. જે દેશરી ચવનેને તલ કરી દેવા તત્પર થઈ પણ રણ વિશારદ માલદેવ ક્ષિપ્રકારિતને વશવર્તી થયે નહીં. પણ તે અત્યંત પરિણામ દશિતાથી અને સતર્કતાથી યુદ્ધ ના ચલાવવા લાગ્યું. તેના એ યુદ્ધાજનનું સુંદર કૈશલ જોઇ શેરશાહ ભય પામ્યું. તેણે પિતાની સેનાને પ્રાચીરથી વેષ્ટિત કરી. તે પ્રાચીરણિત છાવણમાં બેસીને જુદી જુદી જાતની ચિંતા કરવા લાગ્યું. તેણે વિચાર્યું. જે રજપુતના તરફથી તેને પરાજય થાય તે રણ સ્થળમાંથી નાશી જવાને કોઈ પણ ઉપાય નથી. તેમ થવાથી નિશ્ચચ રણ સ્થળે પ્રાણ ત્યાગ થાય. રજપુતે પ્રતિદિન ભીષણ ભૂતિ ધારણ કરતા ગયા. તેથી શેરશાહના હૃદયમાં વિષમ ચિંતા થઈ. એ રીતે એક માસ ગુજરી ગયે. રજપુતો અને યવને પરસ્પરના સામે છાવણ રાખી રહ્યા. યુદ્ધ વિના એક માસ નીકળી ગયે. ક્રમે યવનરાજનું સંકટ વધ્યું. પણ તેથી તે મૂઢ થઈ ગયે નહિ. તર્ક વિતક કર્યા પછી આખરે તેણે પિતાની અભીષ્ટ સિદ્ધિ માટે એક કુટ ઉપાય
ધી કહાયે. શેરશાહ રજપુતેને સારી રીતે જાણતા હતા. તે જાણતું હતું જે રજપુતેનું હૃદય અપાઘાતે આહત થાય છે. અલ્પ ચેષ્ટાએ બીજી દિશાએ નમી જાય છે. એ ધારણાથી તેણે રાડેડ સેનામાં અવિશ્વાસ અને અનેક કરી દેવા પ્રતિજ્ઞા કરી, એક પત્ર લખી માલદેવની છાવણીમાં તે નાખી દેવા તેણે મુકરર કર્યું, એવા ભાવને તે પત્ર લખ્યું છે, જે વાંચવાથી રજપુત સરદારો તરફ માલદેવને અવિશ્વાસ થઈ જાય. પત્ર લખી યવનરાજે વિચાર્યું. જે, શી રીતે તે માલદેવના સંમુખે નખાય, યુદ્ધ ઘોડા, રેજના માટે સ્થાપિત રહ્યું. ત્યારે શેરશાહે માલદેવની પાસે એક દૂત મેક દૂત, કેશળ કમે તે પત્ર માલદેવના તંબુમાં નાંખે, અને તે નિરાપદ થઈ શેરશાહની પાસે આવ્યા. તે બનાવટને પગ માલદેવના હાથમાં આવ્યું. કતુહલાકાત થઈ તેણે તે પત્ર આપાત વચ્ચે, તેનું માથું ધુર્ણિત થયું. હદયતાડિત વેગે કંપી ઉઠયું, તેણે ચારે દિશામાં અંધકાર જોયું. જે સરદારે ઉપર વિશ્વાસ રાખી. તે દારૂણુકાય ક્ષેત્રમાં ઉતર્યો. તે સરદારો શું વિશ્વાસઘાતક ! તે સરદાર તેને સર્વ નાશ કરવા દેશવેરી યવન સાથે મળી ગયા તે વાત શું સાચી? માલદેવના મનમાં વિષમ સંદેહ થ. સઘળા સરદારે વિશ્વાસઘાતક છે, એમ તેના જાણવામાં આવ્યું. સઘળા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com