________________
ચાદ્ધનું સિ‘હસનારોહણ
નગરના કીલ્લા કરવા અને કાટ કરવા તેણે ૨૪૦૦૦૦ રૂપિઆ ખર્ચ્યા.
શાંતિની પુષ્પમય શય્યા ઉપર શયન કરી રાઠોડ વીર મહાદેવે નિવિવાદે દશવ રાજભાગ કર્યા. ત્યાર પછી આત્મરક્ષાર્થે તે વિષમ ઉદ્વિગ્ન થયેા. વીરકેસરી ખાખરે તે સમયે દેહ ત્યાગ કર્યો. તેના પુત્ર હુમાયુનને શેરશાહે, તેના પિતૃ સિ’હાસન ઉપરથી ઉડાડી મુકયા, હુમાયુન પોતાના રક્ષણ માટે દૂર દેશમાં પલાયન કરી ગયા. નિ:સહાય હુમાયુને રાઠોડ રાજ માલદેવની મદદ માગી, પણ માલદેવે તેના મુખ તરફ યુ' નહિ. ખરેખર માલદેવે ખીલકુલ નિષ્ઠુરતા વાપરી, માલદેવે હુમાયુન તરફ અસદવ્યવહાર કયે. તેનુ કારણ છે. ગયા વીયાનાના ભય'કર યુદ્ધમાં માલદેવનો પુત્ર રાયમલ, ખાખરના હસ્તે હણાયે. તે દારૂણ પુત્ર શાક માલદેવ વિસરી ગયા નહોતા, એ ભય'કર શેાકાનળ ખાખરના શોણિતપાત એલવવા તેણે સકલ્પ કર્યેા હતેા પણ તેના સંકલ્પ સિદ્ધ થયા નહિ. ખાખર આ દુનીયા છેડી ચાલ્યા ગયેા. ખાખરના નામે માલદેવ હઝારે અભિશાપ આપત હતા. હુમાયુન ખાખરનો પુત્ર હુમાયુન વિપન્ન હોય કે સંપન્ન હોય પણ માલદેવની, તેને મદદ કરવા વાસના નહોતી, હુમાયુન આશ્રયાર્થી હોઈ માલદેવની પાસે આવ્યેા. માલદેવની શૈકાગ્નિ તેને જોઇ પ્રજવલિત થયા. તેણે હુમાયુનને ધિક્કારની નઝરે જોયા. અતિથિસત્કારના એવી રીતના ધાર વ્યભિચારથી માલદેવે જે પાપને સચય કર્યો હતા, તે પાપના સચયમાંથી તેની નિકૃત્તિ થઈ નહિ. નિજમળમદે મત્ત થઈ તેણે એક ક્ષણ વિચાર કરી જોયું નહિ, જે યુમાયુન વિપદમાંથી નિસરી ભારતવર્ષ નુ સાલેમ આધિપત્ય મેળવશે અને તેનેાજ માટ પુત્ર અકબર ઘેાડા દિવસમાં ઉચું માથુ કરી તે અસદવ્યવહારને તેને સારા ખદલે આપશે. અકબર, હુમાયુનની એ દુઃખનિશાનું વનક્ષત્ર, હુમાયુનના ભગ્નહૃદયની એક સાંત્વનાની ચીજ. સપત્તના સુખાર્લિંગને સુપ્ત થઇ માલદેવે એકવાર, સ્વસમાં પણ જોયુ નહિ જે તે અકબરના હાથમાં એક દિન રાઠોડ રજપુતનુ અષ્ટ ચક્ર સોંપાશે, તેના મહત્વ અને ઉદારત્વના ગુણે એકવાર તે માલદેવને વંશપર રાજ રાજેશ્વર નામ નાઈલ્કાબ વડે અકખરથી ભૂષિત થાશે.
t
,,
८९७
આશ્રયાર્થી હુમાયુન તરફ એવા અસદવ્યવહાર ચલાવવાથી માલદેવ કઈ જાતના ઉપાકાર પામ્યા નહિ. પણ તેથી તે એકઘેાર વિપદમાં આવી પડયા. હુમાયનના પ્રચંડ પ્રતિદ્ધિ શેરશાહે, એ બાબતમાં માલદેવની અવસ્થાથી વાકેફ થઇ તેને વિનંતી કરવાની ઇચ્છા કરી. શેરશાહ માલદેવના પ્રતાપ જોઈ શકિત થતા હતા.
જ્યારે રાઠોડ રાજના પરાક્રમ અને પ્રતાપનુ· વિવરણ તે સાંભળતા ત્યારે તેના હૃદયમાં માટી ચિંતાનો ઉદય થાતા. જે ફીકરમાં રહેતે, જે દિલ્લીના રાજ્ય પાસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com