________________
દ્ધનું સિંહાસનારોહણ
૪૬૯
સરદારે યવન સાથે મળી ગયા છે. એમ તેણે નિશ્ચય કર્યું. સઘળા સરદારને સઘળે ઉદ્યમ અને આધ્યવસાય પ્રતારણાના રૂપે નીવડશે, એમ તેણે વિચાર્યું. રાઠોડ વીર વિષમ રીતે સંદેહમાં આવી પડશે. ..
જોતા જોતામાં યુદ્ધ કરવાને મુકરર થયેલે દિવસ પાસે આવી ગયે. માલદેવના વિષાદ ગંભીર વદનને જડ અને નિષ્પદ પ્રકૃતિને અને ઉદાસ ભાવ ભંગીને જેઇ રાઠોડ વીરે વિષમ ચિંતામાં પડયા. યુદ્ધનો સમય પાસે આવ્યું તેઓએ માલદેવની અનુમતિ ચાહી. પણ માલદેવે અનુમતિ આપી નહિ. દારૂણ વિસ્મય અને સંદેહ રાઠોડ રજપુતોના હૃદય આલ્પાદિત થયાં. શત્રુઓ ઘરના આંગણામાં આવી તેફાન કરતા હતા, તે જે તે વીરેનાં હૃદય ઠેકાણે રહે ખરાં! તેઓ જ્યાં સુધી જીવિત હોય ત્યાં સુધી યવને, રાઠોડ વંશની સમાન મર્યાદા પદ દલિત કરે ખરા! માલદેવ શું રડેડ રજપુત નહિ? તેણે શું વીર કેસરી
ધરાવના કુળમાં જન્મ લીધે નથી ! જ્યાં સુધી દેહમાં પ્રાણ છે! જ્યાં સુધી બાહુમાં બળ છે ત્યાં સુધી તે શત્રુઓને શા માટે ઉપેક્ષા કરે છે ! તેનું કારણ શું ! વીવાળા રે, રાજાના ઔદાસીત્યનું કારણ જાણી શકયા અને સમજી શક્યા. તેઓ પોતપોતાનું સેનાદળ લઈ યવને ઉપર પડયા. બાર હઝાર રજપુતાએ, દેવેરી યવનના કરાળ ગ્રાસમાંથી સ્વદેશને ઉદ્ધાર કરવા યવન સેના ઉપર હમલે . સામાન્ય પરિખા અને કેટ તેઓની ગતી રેકવાને અસમર્થ થઈ. તેઓ, દળે દળે યવન સેના ઉપર પડી તેને દલિત અને વિવાસિત કરવા લાગ્યા. એ રીતે યવન રાજનું અનેક સન્ય રજપુતની તીક્ષણ તલવારના મુખે પડયું. એક સૈન્ય પડયું કે તેના ઠેકાણે બીજું સૈન્ય આવી ઉભું રહ્યું. દુકામાં યવન સેનાનો થતે ક્ષય જેવામાં આવ્યું નહિ. પ્રધાન પ્રધાન રાઠોડે તે યુદ્ધમાં રણ સ્થળે પડવા લાગ્યા. છેવટે રાઠોડનું બળ કમ થઈ ગયું. રાઠોડ સેના ઉન્મલિત થવાને ઉપકમ થઈ પડે. રાઠોડ સદારને એ આત્મત્યાગ જોઈ માલદેવના નેત્રો ઉઘડી ગયાં. તે સમયે કે તે પ્રતાહિત થયે. પણ અસમયે તેને સમજણ આવી. અસમયે કુંભકર્ણની નીંદ્રાને ભંગ થયે. આજ માલદેવને અનીવાર્ય. રાઠોડ સેના ઘણી ખરી ઉમૂળિત થઈ. યવન સેના, તે સમયે અક્ષત દેહે લડવા લાગી. રાઠોડ રજપુતેના જની સંભાવના રહી નહિ. જોતા જોતામાં હીંદુ મુસલમાન વચ્ચે યુદ્ધ:ભયંકર થઈ પડયું બાકીના રાઠેડ વી વીરતા બતાવી રણરથળે પડવા લાગ્યા. માલદેવ સંપૂર્ણ રીતે પરાજય પામે. તે નિશ્ચય કરી સમયે જે પિતાની બુદ્ધિના દોષે જ તેને સંપૂર્ણ પરાજ્ય થયે. સરદારની કઠેર જાત્રેનાથી તેનું હૃદય અનુનાપિત અને પિડિત થઈ ગયું. જે તે સરદારને એવી રીતને અવિશ્વાસ ન કરત તે પઠાણસિંહ શેરશાહની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com