________________
યોદ્ધનું સિંહાસના રહણ
४७१
રજપુત ચુડામણિ વીર કેસરી પ્રતાપસિંહ વિના ઘણું કરી સઘળ અવનત મસ્તકે ઉભા રહ્યા, અનેક રજપુતે, ડોપચારે તેની પૂજા કરવા લાગ્યા. રાઠેડરાજ માલદેવ પણ તે સંકામક રેગથી ઘેરાઈ અકબરની અર્ચના કરવા લાગે, તેણે
છાપૂર્વક અકબર પાસે મસ્તક નમાવ્યું નહોતું, ઘટના ઐતના ઘેર આવતમાં પ તેને તે નમવાનું અપમાન સહેવું પડયું. સં. ૧૬રપ (ઇ. સ. ૧૫૬૯) માં માલદે, જુદી જુદી જાતની ભેટ આપી. પોતાના બીજા પુત્ર ચંદ્રસેનને અકબર પાસે મોકલે. મેગલ સમ્રાટ તે સમયે અજમીરમાં રહેતે હતે. ખુદ માલવદેવે તેની મુલાકાત ન લીધી તેના માટે અકબર બહુ અસંતુષ્ટ હતું. તે અસંતોષના લીધે તેણે રજપુતોનું આધિપત્ય વાંકાનેરના રાયસિંહને સોપ્યું.
ચંદ્રસેન ગલિત માલદેવને ઉપયુક્ત પુત્ર. પિતાની આજ્ઞાથી તે અકબરની છાવણીમાં આવ્યો. ખરે, પણ અકબર પાસે આવવાનું મન નહતું, જન્મભૂમિની સ્વાધીનતાને અને રાઠોડના કુળના માન સંભ્રમને તે પિતાના પ્રાણ થકી, અધિક પ્રીય ગણતા હતા. તે પિતાના પ્રાણના બદલામાં તે વાધીનતા અને માન સંભ્રમ અખંડ રાખવા વાસના રાખતો હતો. તેને મોટા ભાઈ ઉદયસિંહ આત્મમર્યાદા ઉપર જલાંજલિ આપી, સ્વાધીનતાની સુવર્ણ પ્રતિમાને પોતાના હાથમાંથી ફેંકી દઈ અકબરને પદાનત થશે. તેજસ્વી ચંદ્રસેન તેને મોટેભાઈ કહેવા તેને વીકાર કરતો નહિ. ઉદયસિંહને રાજ્યાભિષેક થાશે તે રજપુતને સંભ્રમ વિગેરે અવ્યાહત નહિ રહે, એમ જાણ તેણે તેને રાજસિંહાસને બેસવા દીધો નહિ, અનેક તેજઠ્ઠી વીર્યવાળા સામતે તેના વિપક્ષમાં હતા. રાજધાનીમાંથી ચંદ્રસેન વિતાડિત થર્યો. ત્યાર પછી તે કેટલાક વિદ્યુત રજપુતે સાથે મારવાડના પશ્ચિમ પ્રાંતમાં રહેલાં શિવાને નામના સ્થળે ગયે. અને ત્યાં કઠેર ઉધમ અધ્યવસાય કરી શ્વાધીનતાનું રક્ષણ કરવા લાગે.
રાઠોડ વિર ચંદ્રસેન રાજધાનીમાંથી વિતાડીત થયો, પણ તેથી તેણે પિતાનું સત્વ છોડયું નહતું. તેના મનમાં દઢ ધારણા હતી જે મારવાડનું સિંહાસન તેને મળે તે યવન વિરૂધે ઉપડી રજપુતેનાં માન રાખે, અવનતિષિણી આશાની મોહિની મૂતિને વશ થઈ તેણે તે ધારણા છેડી દીધી નહિ, એ ધારણાથી તે પિતૃ સિંહાસન લેવા કૃત સંકલપ થયે. તેના મદદગાર કમ હતા, મદદને બીજો સામાન છેડે હતે. તેનું સેનાબળ મુષ્ટિમેય હતું. ઉદયસિંહની મદદ મેટી અને વધારે હતી. વિશેષ કરી પિતે માલદેવ તેને પુષ્ટ પિષક, તે પણ તેજસ્વી ચંદ્રસેને પિતાની આશા છોડી નહિ, તે દર શીવાનોમાં રહી કેટલાક માત્ર સહચરે સાથે કમાનત સતર વર્ષમાં ઉદયસિંહના વિરૂધ્ધ કાર્યક્ષેત્રમાં ઉતર્યો. તે પિતાની અભીષ્ટસિદ્ધિ, ઘણી ખરી સિદ્ધ કરી શકે. તેના બેહદ ગુણ રાશિથી વિમેહિત થઈ અનેક રજપુતે તેની મદદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com