________________
४७४
રોડ રાજસ્થાન
ખડગની મદદે મારવાડનું જે આધિપત્ય તેઓએ મેળવ્યું હતું. તે મારવાડના સિંહાસને, તેના ખરા વાસને બેસારવાને પરની અનુમતિ લેવી પડી. મારવાડમાં આ નૂતન યુગની અવતારણા થઈ. રાઠોડ કુળને ભાગ્યતરંગ વિપરીત દિશાએ પ્રવાહિત થયા. એક કાલના સ્વતંત્ર રેકેડે આજ યવનના શંખલિત દાસ થયા. એક કાલને ઉન્નત મારવાડ પ્રદેશ આજ અધઃ પતિત, આજ રડેડ રજપુત દિનેશે હતા, મારવાડના ભાવિ ઉતરાધિકારીઓ પોતપોતાની સેના લઈ એક બીજાના હૃદયણિત પીવા ચાલ્યા. એ સમયે સમ્રાટની ઇચ્છાના અનુસાર તેઓનું અદષ્ટ ચક પરિચાલિત થયું. સમ્રાટે, તેઓના ચરિત પ્રમાણે રાજા સંમાન આપ્યું, તેઓ નીચ અને જઘન્ય પરિચય કરી પદેન્નતિ મેળવવા ચાહવા લાગ્યા, તેઓ કતદાસની જેમ સમ્રાટના, પદનું હેલન કરી આબાદી ઈચ્છવા લાગ્યા, ઉદયસિંહને મનસબ પદ મળ્યું પણ ત્યાર પછી તેના વંશધરે ઉન્નત દશામાં આવ્યા નહિ, રજપુતે સ્વભાવથી તેજસ્વી. વિશેષ કરી રઠેડ રજપુતે તેજસ્વીતા અને ઔદ્ધત્યમાં પુષ્કળ પ્રબલ, અદષ્ટ દેવના કઠોર વિધાનના અનુસાર તેઓ સ્વાધીનતાથી વિશ્રુત થયા ખરા, પણ તેથી કરી તેઓએ પિતાની સ્વાભાવિક તેજસ્વિતા ઈ ઢધી નહિ. એ પ્રકૃણ ગુણના પ્રભાવે, તેઓ સઘળા સામતમાં સમ્રાટની જમણી ભુજા થઇ પડયા. એટલી પ્રભન સામગ્રીથી તેઓએ પરતંત્રની બેડી પોતાના ચરણમાં નાંખી.
રઠેડરાજ માલદેવ સંવત્ ૧૬૫માં પલક વાસી થયે. તેણે પિતાના મેટા પુત્ર ઉદયસિંહને ઉત્તરાધિકારી માન્યા હતા પણ ભટ્ટ ગ્રંથોથી માલુમ પડે છે કે જ્યાં સુધી ચંદ્રસેન જીવતા રહે ત્યાં સુધી કેઈએ તેને ખરે વારસ ગણે નહિ. ઉદયસિંહ, કાપુરૂષોચિત્ત કામ કરી, પિતાની બેનને દિલ્લીશ્વરના કરમાં સંપી, જેથી કરી મારવાડની સામંત મંડળી પુષ્કળ નારાજ થઈ, રાડેડ વીર શિવજીના કને જ રાજ્યના પરિત્યાગ સમયથી તે માલદેવના મૃત્યુ સમય સુધીના સમય સુધી મારવાડના ઈતિવૃતમાં ત્રણ યુગની અવતારણા થઈ. ૧ લે. ક્ષીરરાજ્યમાં ઇ.સ. ૧૨૧૨ માં શિવજીનું આવવું થયું ત્યારથી
ચંડે કરેલ મુંદરજ્ય (ઈ. સ. ૧૩૦૧) સુધીને પહેલે યુગ. ૨ જે. મુંદરના જ્યથી તે વેધપુરની સ્થાપના સુધીને (ઈ.સ. ૧૪૫૮)
બીજે યુગ. ૩ જે. વેધપુરની સ્થાપનાથી તે ઉદયસિંહના અભિષેક કાલ પતને
( ઈ.સ. ૧૫૮૪) ત્રીજે યુગ. એ ચાર ફેંકાના વર્ષોમાં રડેડ કુળને ભાવ્યતરંગ કઈ કઈ દિશાએ પ્રવાહિત થશે તેની સમાલોચના આપણે કરવી યુક્ત છે. પ્રાચીન મીયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com