________________
૪૭૦
འ་ར་འའ་ འ འ འ འ ་འ ང་རངའ་རའ༤༤་རང་རང་ལའང་རང་རངའ༤ འ་ནང་རང་ར ནར་ནར་
ટેડ રાજસ્થાન કબર તે મરૂભૂમિમાં ચાલ. રાઠોડ લોકેએ જે વીરત્વ તે યુદ્ધમાં દેખાડી આપ્યું તે વીરત્વને સ્વીકાર ખુદ શેરશાહે કરેલ છે. એ સંકટમાંથી છૂટી તે બે જે
એક મુઠી યવનના માટે ભારત સામ્રાજ્ય મારા હાથમાંથી જવાને ઉપક્રમ આવ્યું હતું.”
એ શોચનીય અને ઘોર પરાજયથી રાડેડ રાજ માલદેવની દારૂણ મનેવેદના થવા લાગી. તે મનોવેદનામાંથી તે એકદમ છુટે નહિ. તે દારૂણ અવ– માનતા પછી તે અનેક દિન જીવિત રહ્યો. પોતાના જીવિત કાળમાં તેણે દિલીના સિંહાસને બે સ્વતંત્ર રાજવંશને બેઠેલા જોયા. પ્રથમ લેદી વંશના અધઃપતન ઉપર શાકતીય વંશનું અભ્યસ્થાન. દ્વિતીય-વળી તે વંશને ખસેડ દઈ પાઠાન શેરશાહીન વંશનું રાજ્યારોહણ, એ બન્નેના વંશના અભ્યસ્થાન અને અધ:પતન ઉપર ભારત સામ્રાજ્યમાં બે પ્રચંડ વિપ્લવ ઘટયા. શેરશાહ અધિકદિન ભારતવર્ષનું આધિપત્ય ભોગવી શકે નહિ. તેના મૃત્યુ પછી કેટલાક વર્ષ ઉપર હુમાયુને પિતાના રાજ્યને ઉદ્ધાર કરીતે લીધું. *
જે હુમાયુનનું જીવન કાળ વધારે સ્થાપીત રહ્યું હતું. તો રાઠોડ રજપુતેની સારી આબાદી થાત, શાથી કે હુમાયુન શાંત સ્વભાવ અને અહિંસા પરાયણ હતું. જેથી રાઠોડ રજપુતે નિવિવાદે, પોતાના રાજ્યની શ્રીવૃદ્ધિ કરી શકત. પણ તેઓનું દુર્ભાગ્ય, કે હુમાયુન ફરીથી ગાદીએ બેઠા પછી થોડાદિવસ રાજ્યગ કરી શકેતેના મૃત્યુ પછી વીર બાળક અકબરની તિવદ્રષ્ટિ મારવાડ ઉપર પધ, તેણે માલદેવની આશાતાને મૂળમાંથી છેદી સં. ૧૬૧૭ (ઈ. સ. ૧૫૬૧)માં વીરબાળક અકબરે એક મેટી સેના લઈ મારવાડને માલકોટ કિલ્લે ઘેરી લીધું. તેણે મનમાં રાખ્યું હતું જે અલ્પપ્રાયાસે કિલ્લાને કબજે થાશે. પણ જ્યારે કિલ્લાના વાસીઓનું યુદ્ધ નૈપુણ્ય જોયું ત્યારે તેને સહેલાઈથી કલે. લેવાને મનેભાવ દૂર થયે. ભયંકર યુદ્ધમાં બન્ને પક્ષના અસંખ્ય સૈનીકે મુઆ પછી કીલે અકબરના હાથમાં આવ્યું. મેરતાને જીતી લઈ વિજયી નાગર તરફ ચાલે. નાગોર નગર પણ તેના હાથમાં પડયું, તેણે નાગોર, મેરતા વગેરેને પ્રદેશ વિકાનેરના રાજા રાયસિંહના હસ્તમાં ગે.
અકબરને પ્રતાપ પ્રતિદિન વધવા લાગ્યું. તેના તે વધતા પ્રતાપના સંમુખે
જ શેરશાહના મૃત્યુ પછી બે મુસલમાન રાજા દિલીના સિંહાસને બેઠા, પહેલે સેલીસાસુર બીજે મહમદ આદીલશાહ.
: હુમાયુનની જીવની એડીનબરના મેજરકુલરના પુસ્તકાગારમાં માલુમ પડી છે. પારસ્ય રાજ્યના હુમાયુનના અજ્ઞાત વાસમાં એક તેના નેકરે તે લખેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com