________________
પોધનું સિંહાસનારોહણ
૪૬૫ શાગે એક સ્વતંત્ર જનપદ સ્થાયે, તેનું નામ બુરે, એ શાગના વંશધ શાગાવત નામે વિખ્યાત થયા. ચોથા પુત્ર પ્રયાગ થકી પ્રગાત ગેત્ર થયું. પાંચ પુત્ર વિરામદેવ, તેનો નફ નામનો એક પુત્ર હતું. તે નરૂ મારવાડમાં દેવતારૂપે ગણાય છે. સુત નામના સ્થળે તે એક પ્રતિમૂર્તિ હાલ પૂજા પામે છે. નરૂના વંશધરે નરાવત નામે પ્રસિદ્ધ થયા, તેઓની એક શાખા હારાવતીના અંદરના પાંચ પહાડમાં જોવામાં આવે છે.
રાડેડ વીર સૂરજમä સં. ૧૫૭૨ (ઈ. સ. ૧૫૧૬) માં ભાદ્રપદ માસે પરલેકવાસી થયે. તેને પિત્ર ગાંગ મારવાડના સિંહાસને બેઠે. ગાંગને બીજે કાકે લાગ તેને ઘેર પ્રતિદ્રઢ થઈ ઉ રહે. શાગે પિતાના પિતાને ઉપયુક્ત ઊત્તરાધિકારી માની રાજાના પદની ઘોષણા કરી તે ગાંગને સિંહાસન ભણ કરવા એક ઉપયુક્ત સહાય શોધવા લાગ્યો, દિલ્લીશ્વર ઇબ્રાહીમને સર્વ નાશ કરનાર લેદી વંશીય દોલતખાં રાઠોડના હાથમાંથી નાગર લઈ લઇ સુખથી દિવસ કહાઢતે હતે. સ્વાથધિ થવાથી લકનું હિતાહિત જ્ઞાન ચાલ્યું જાય છે, તે લેક ખરા પક્ષુ જે થઈ પડે છે, આજ સ્વાર્થ પર શાગના પક્ષમાં તે ઘટયું. જે દોલતખાંએ, તેના પૂર્વજો પાસેથી નાગોર પ્રદેશ લઈ લીધું હતું. આજ શાગે તે દેલતખાં પાસે માંગી. સ્વજાતિ હી કાપુરૂષથી ભારતવર્ષને સર્વ નાશ થયો.
- સ્વદેશ વૈરી સ્વાથધ શાગની દુવૃત્તિથી મારવાડમાં એક વિષમ અંતવિપ્લવ ઘટયે. તે અંતવિગ્રહમાં ગુંથાઈ મહારાજ ની સંતતિ આજ એક બીજાનું શેણીતપાન કરવાને તૈયાર થઈ. મારવાડના વીર રજપુત આજ બે દળમાં વિભકત થઈ ગયા. તે બન્ને દળે રાઠેડ રાજકુમારોના વાવટા નીચે આવી ઉભા. દોલતખાં તેઓને મધ્યસ્થ થઈ વિવાદભંજન કરવાની ચેષ્ટા કરવા લાગ્યું. અને તેણે મારવાડનું રાજ્ય બે પ્રતિબંદ્ધિના બે ભાગમાં આપી દેવા ચાહ્યું. પણ તેજસ્વી ગાંગે તેની દર્પ સાથે દરખ્યાત અગ્રાહ્યા કરી. તે પિતાના ખડગની મદદે પોતાના અષ્ટની પરિક્ષા કરવાનું છે. સારા ભાગ્યે મરૂસ્થળીના શ્રેષ્ઠ વીર તરફથી તેની સહાયતા હતી. દુકામાં તે પ્રચંડ ગૃહયુદધમાં સંપૂર્ણ જય મેળવી શકે. તેને ઘોર પ્રતિદ્વદ્ધિ શા યુદધસ્થળે પડયે અને લાદી દોલતખાં ઘેર રીતે અપમાનીત થઈ યુધસ્થળથી પલાયન કરી ગયે.
ગાગે વિવાદ વિના નિષ્કટક થઈ બાર વર્ષ રાજ્ય કર્યું. એ સમયે. વીરા વર બાબરના રણતુર્ય નાદે ભારતવર્ષની ભૂમિ કંપિત થઈ તે ભયંકર કંપની સાથે દિલ્લીના સમ્રાટ ઈબ્રાહિમ લોદીનું સિંહાસન કંપી ઉઠયું. તેને રાજમુકુટ ખલિત થઈ ભૂમિ ઉપર પડે. એ આકસ્મિક તેફાનથી આખે હીંદુ સમાજ મટી ભ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com