________________
૪૬૩
યોધનું સિંહાસનારોહણ રાઠોડ વીર શિવજીએ, જે દિવસે, પિતાના પિતૃ પુરૂની લીલાસ્થલી કને જ નગરી છે મરૂભૂમિના અનંત વાલુકા રાશિ ઉપર પોતાની વિજય પતાકા રોપી, તે દિવસથી તે વર્તમાન સમાલેગ્ય કાળ સુધી ત્રણસો વર્ષ વીતી ગયા. એ ત્રણ સિકામાં તેના વંશધરે એટલા બધા વિસ્તારવાળા થઈ ગયા. કે ચારડઝાર વર્ગ કેશવાળી જમીન તેઓના વાસ માટે બીલકુલ સંકેચવાળી હતી.
વિધાતાના અલગ્ય અને કઠોર વિધાનના અનુસાર આજે તે વીર કેસરી રાઠોડ શિવજીના વંશધરો દીનભાવ પિતાને સમય કહાડે છે ખરા, પણ પિતાના પૂર્વ પુરૂષના પ્રચંડ બહુ બળના પ્રભાવે જીતાયેલ જમીનની મમતા મુકતા નથી. પુરીહર, ઈર્યોદ, શંકલ, ચેહાણ, ગેહીલ, શનિગુરૂ,કાત્તિ. જીત, હણ વગેરે જે સઘળા પ્રાચીને અતિમાનુષ કાર્ય કરી જગતને વિસ્મયાપન કરી ગયા છે. આજ તેઓના વંશધરે દીનભાવે ભારતવર્ષમાં કાલિયાપન કરે છે.
ધરાઉના એકંદર સોળ પુત્ર હતા. તેમાંથી મોટા સંતુલે પિત્રુ રાજ્યને ત્યાગ કરી રાજસ્થાનના ઉત્તર પશ્ચિમપ્રાંત સ્થિત ભટ્ટીઓના રાજ્યમાં શાતલમીર નામને દુર્ગ સ્થાપે. તે દુર્ગ ચાલના પોકથી દૂર ત્રણ કેશ ઉપર સ્થા. મરૂભૂમિના એક સીમાડે શાહરી નામની યવન જતિને નિવાસ હતો. તેના અધિપતિના સાથે સંતુલને ઘેર વિવાદ થયે. તે વિવાદે તેણે યવન રાજને સંહાર કર્યો. પણ તે પિતાના જીવનની રક્ષા કરી શકે નહિ. કશમા નામના સ્થાને તેની અંત્યેષ્ટિકિયા થઈ શંતુલની સાત રાણી ચિતા ખડકી તેની વાંસે તેમાં બળી મુઈ.
ધરાઉના ચોથા પુત્ર દુદાએ મેરતાના વિશાળ ક્ષેત્રમાં પોતાનું વંશવૃક્ષ રેપ્યું. તેનાજ વંશધરે મેરતીયા રાઠોડ નામે પ્રસિદ્ધ થયા. એકવાર તેઓ મરૂ દેશમાં શ્રેષ્ઠ વીર કહેવાયા. જે વીર કેસરી યમલે દીલ્લીશ્વર અકબરની પ્રચંડ સેનાની સામે ચીતડપુરી બચાવી જેની પાષાણ મૂતિ આજ પણ દીલ્લીના તેરણદ્વારે વિરાજે છે. રાઠોડ કુમાર દુદે, તેને દાદ થાય. દુદાની એક સર્વ : ગુણ સંપન અને વિદ્વાન એક પુત્રી હતી. તેનું નામ મીરાંબાઈ, મીરાંબાઈ સાથે રાણા કુંભ વિવાહ થયે હતે.
ધરાઉને છ પુત્ર નામે વકે હતે; જેણે વાંકાનેરની પ્રતિષ્ઠા કરી. વિકાનું સ્તૃત વિવરણ વિકાનેરના ઇતિહાસમાં કરશું.
રાઠેડ કુળ ચુડામણિ ધરાઉના પરલોક વાસ ઉપર તેનો બીજો પુત્ર સુ (સુરજમલ ) મારવાડના સિંહાસને બેઠે; આ સ્થળે ઉત્તરાધિકારિતાને ચિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com