________________
૪૨૨
‘ટેડ રાજસ્થાન -
મહે જય કરી મેળ અને જે દુર્ગ, મારવાડમાં પ્રધાન રાજ્યધાનીનું શહેર કહેવાતે આજ તે સુંદર નગર અકસ્માત્ યાધ શું છોડી દે ખરે! પણ દેવ ઘટનાએ અથવા દેવ પ્રત્યાદેશે યોધે તે છે. મુંદરથી બે કષ દૂર દક્ષિણ દિશામાં વાકુડાચીડીયાની ગિરિ શ્રેણીની ગુફામાં એક મેગી રહેતા હતા, રાઠોડ કુળના મંગળ માટે તેનું ચિત, સર્વદા ગુંથાયું રહેતું હતું. એકવાર એની સાથે તેને સાક્ષાત્કાર થયું. તેણે રાઠોડ રાજને કહ્યું. “મહારાજ! મુંદરમાં આપનું રાજપીઠ નિરાપદ રહેશે નંહિ. એટલે મારી વાસના એવી છે જે આપ વાકુડાચડીયાના સાનુ દેશે, પિતાના નામથી એક નગર સ્થાપન કરે, ” રાઠોડ વીર ગીવરની વાસનાથી વિરૂદ્ધ વર્તી શકતે નહિ. તેણે ગીએ કહેલા સ્થળે નગર સ્થપવાને ઉપક્રમ કર્યો, તેણે તે સ્થળે યેધપુર સ્થાપ્યું, તે ધપુરના પદ તળે ઉન્નતગિરિમાળા દક્ષિણમાં દૂરની આરાવલીની ગિરિમાળા સાથે મળી જઈ આકાશમાં અનંત તરંગમાળાની જેમ વિરાજે છે, બીજી ત્રણ દિશાએ વિસ્તૃત મરૂસાગર અગણ્ય મરીચિકા સઈ તીવ્રસૂર્યકીરણે વાલુકા માર્ગને તપાવે છે.
નિર્મળ જળ જે જીવન રક્ષાને એક પ્રધાન ઉપાય છે તે જળ માટે છે પહેલાંથી વિચાર્યું નહિ. વાકુડાચીડીયા સઘળા સારા વિષયથી સંપન્ન ખરે, પણ આજ એક વિષયે તે અભાવવાળે જોવામાં આવ્યું. તેમાં નિર્મળ જળ મળે તે ઉપાય નથી. દુર્ગ નિર્માણ કાળે યોધના હૃદયમાં પહેલાં તે ચિંતા ઉદય પામી નહોતી. તેથી ચેધપુરમાં નિર્મળ જળને અભાવ રહી ગયે. ટૂંકામાં જોધપુરની પ્રતિષ્ઠા અગાઉ ધે, નગર વાસીઓના મુખ માટે પહેલાં વિચાર કર્યો નહિ.
સં. ૧૫૧૫ ના જેષ્ટ માસમાં રાઠોડ વીર યોધે જોધપુરની પ્રતિષ્ઠા કરી. ત્યાર પછી તે ત્રીશ વર્ષ જીવીત રહ્યા. સંવત્ ૧૫૪૫ માં એકસઠમા વર્ષની ઉમરે તેણે આ દુનીયાને ત્યાગ કર્યો, તેના દેહને પવિત્ર ભસ્મ તેના પિત્રુ પુરૂ
ના ભમાવશેષ સાથે મુંદરના મહેલમાં રાખે. મારવાડના વિશાળ ક્ષેત્રમાં જ રાઠોડ કુળને બીજે પ્રતિષ્ઠાન કર્તા, જીવનની પ્રથમાવસ્થામાં તે જે અસંખ્ય સંકટમાં આવી પડે હતે. તેજ સંકટે તેના ભાવી સુખને માગ નિષ્કટક કરી દીધો. તેનું હૃદય અસીમ ઉત્સાહથી ભરેલું હતું. બે હરવાશંકળ પ્રાભૂજી અને રામદેવની પ્રતિમૂતિ પથ્થરમાં કેતરાવી મુંદરના સંમુખ ભાગમાં સ્થાપી. આજ તે પ્રતિમૂતિઓ ઘડા ઉપર જીવંત ભાવે વિરાજે છે. તે સ્વદેશ, પ્રેમિક વીરેના નામ કઈ પણ રાઠેડ રજપુત વિસરતા નથી. આજે પણ તેઓ પ્રાતઃકાળે શય્યામાંથી ઉઠતાં તેઓના નામનું સ્મરણ કરે છે. આજે પણ તેઓ તે પ્રસ્તરપ્રતિમૂતિની પ્રદક્ષિણા કરતાં કરતાં તેનું ગુણગાન કરી, અત્યંત આનંદેત્સવ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com