________________
રાણા દ્વિતીય પ્રતાપસિ'હુ થી
૪૦૯
આમીરખાં સ્વભાવથી કૃર હતા. તે સ્વાર્થ પર અને વિસ્વાસઘાતક હતા. પણ બ્રીટીશ ગવમેટ સ્વાર્થ સાધનમાં તત્પર થઇ જો તેને પ્રયાજન ન દેખાડત તેઆમીરખાં તે રીતની વિશ્વાસઘાકતા કરત કે નહિ તેમાં સંદેહ છે.
આમીરખાંએ હોલકરના વિદેશીચ સામતામાં પેશી વિશેષ સ'પતિ અને પ્રતિષ્ઠા મેળવી પણ બ્રીટીશ ગવરમેટે “ સુહૃદયભેદ નીતિનું અવલંબન કરી, તેની પાસે પ્રસ્તાવ કર્યો જે જો તે મહારાષ્ટ્રીય રાજા સાથે સઘળે સંબધ છેડી દે, અને પેાતાના સૈનિકોને નિરસ્ત્ર રાખે તે તેને પુષ્કળ સપતિ અને ક્ષમતા મળે, અનેક ચિંતા કરી હોલકર તે પ્રસ્તાવમાં સમત થયા. અને ભારતવર્ષાના તે સમયના શાસન કા લા` હેસ્ટીન્સ પાસેથી પોતાના પ્રભુના રાજ્યના ત્રીને ભાગ પામ્યા. ત્યારે આમીરખાં શીરેઝ, ટક, રામપુર વીગેરે, જનપદનુ આધિપત્ય પામ્યા. બ્રીટીશસિ’હના આશ્રય તળે નવાબ આમીરખાં, એક સામત રાજા રૂપે રાજ્ય કરવા લાગ્યા. પડાણ રાજ્ય આમીરખાને મહારાષ્ટીય મિત્રતાના અધનમાંથી છેડી બ્રીટીશસિ ંહે રજપુત સ્થાનમાં પોતાનું શીતળ જળ સિ ંચવાનું શરૂ કર્યું. ટુકામાં તેથી કરી ભારત વર્ષના મંગળના સૂત્રપાત થયેા.
""
કપટીના કાપડયથી અને જુલમીએના અત્યાચારથી, નંદનકાનન સરખી મેવાડ ભૂમિ શેાચનીય અવસ્થાને પામી, પણ એવી શેાચનીચ અવસ્થાથી તેની નિષ્કૃતિ થઈ નહિ. અત્યાચાર ઉપર અત્યાચાર હેાવાથી મેવાડના સર્વાગે જે ક્ષતવિક્ષત થયા તેના ઉપર પણ તેને એ ત્રણ કઠેર આઘાત સહન કરવા પડયા. તે આઘાતે મેવાડનું અસ્થિપંજર ચુર્ણ થઇ ગયું. હાસ્યમય મેવાડભૂમિ શાકા દીપક મસાણ જેવી થઇ ગઈ. છેવટે રાણા સાથે બ્રીટીશસિ ંહને સંધિ થવાથી તેની નિદારૂણ દુરવસ્થા નાશ પામી.
ઈ. સ. ૧૮૦૬ માં અંગ્રેજ દૂત મેવાડ પ્રદેશમાં પેઠા, જેમ જેમ તે અગ્રસર થતા ગયા તેમ તેમ મેવાડની દુરવસ્થા નયનગોચર થવા લાગી. જે મેવાડ એક સમયે રાજસ્થાનનું નંદનકાન હતું. જેના ક્ષેત્રમાં કાચુ સાનુ પાકતુ. આજ તે મેવાડની ચારે તરફે ભગ્ન સ્નૂપા અને ભગ્ના વિશેષ જોવામાં આવતાં હતાં અબજીએ મેવાડનું સર્વસ્વ લઇ લીધું. પણ છેવટે તેને તે સઘળુ પાછું આપી દેવાની ફરજ પડી. તેની નૃશંસત્તાથી અને સ્વાર્થ ઘટનાથી મેવાડની પુષ્કળ ક્ષતિ થઈ તેનું ઉપયુક્ત ફળ તેને મળ્યું, જે સિધીઆ થકી તેના સાભાગ્યને માત્ર રિશ્રૃત થયા, તે સિધીઆને કેવળ અમાન્ય ગણી તેણે ગ્વાલીયરમાં પેતાની સ્વામીનતા સ્થાપી, તેથી કરી સિંધીઓને વિદ્વેષભાવ તેના ઉપર ઉથલી પડયા. અમઅને શાસ્તિ આપવા માટે સિધીયે સુચેગ શ્વેતા હતા, એક દિવસે એક
પર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com