________________
૪૧
છુટવાની પ્રથાનું' ક્રમન
સરદાર તે કુળમાં પેદા થયા હતા. વિગત મહારાષ્ટીય વિપ્લવમાં તેહસિંહના પિતા પ્રતાપસિંહૈ, દુ મરાઠાના કરાલગ્રાસમાંથી મેવાડ ભૂમિને ઉદ્ધાર કરવામાં, રણભૂમિ ઉપર પ્રિય પ્રાણ છેાડયા. તેના તે આત્માત્સર્ગના પુરસ્કારમાં તેને આમલી દુર્ગા મળ્યા. તેહિસ’હ, પેાતાના કોઈ ચતુર સખપીના ચાતુ જાળમાં ખંધાઈ, ચંદાવતનુ એક વિશેષ અર્થ સાધન કરવા પ્રવૃત્ત થયેા. તે સ્વભાવથી થોડી બુદ્ધિવાળા અને ઉદ્ધત હતા એટલેકે તે તે કામના ઉદ્ધાર કરી શકયા નહિ. તેહસિંહનું અંતઃ કરણ સરલ હતું. તે અંદરના રાષવન્તિ છાના રાખી શકતા નહિ. એકવાર એજટ સાહેબ તેની મુલાકાત લેવા ગયે તે સમયે તેના અંદરના રાષાનળ પ્રજ્વલિત થયેા. તે સમયે તે કાંઇ ખેલ્યા નહિ. પણ તેના નયનમાં રોષના ચિન્હ જોવામાં આવ્યા. ફ્તેહુસિંહૈં, એક સભાગૃહમાં એજન્ટને મળ્યા જે સભાગૃહની ભીત ઉપર તેસિંહના પૂર્વજોની તસવીર હતી. ટોડ સાહેબે તે સભાગૃહમાં આવી આસન દીધું. થોડા સમયમાં તેહિસહુ સાથે વાત્તાલાપ થયેા.
તેસિંહે ટેડ સાહેબની સ'મુખે આસન લીધું. તેણે અભ્યાગત અગ્રેજની અભ્યના કરી નહિ, તે તેની સાથે એકવાર પણ એક્લ્યા નહિ. તેના આચરણથી અગ્રેજ એજન્ટ અપ્રતિભ થયા. જેને ઘેર તે આવ્યા, તે ઘરવાળાએ તેની સાથે વાત પણ કરી નહિ, એ શુ' સામાન્ય દુઃખના વિષય હેવાય ! પણ તે પરાસ્ત થાય તેવા માણસ નહેાતે. સંમુખે તેસિંહના પિતાનું એક ચિત્ર હતું. એજટ તેની તરફ આંગળી કરી તેહિસ'ને બતાવી કહ્યું—. જીએ આ સરદારની છષ્મી, જે એક હાલના રજપુતના પિતા છે” એ વાત સાંભળી તેહિસહુના હૃદયમાં એક અપૂર્વ ભાવ ઉત્પન્ન થયા. તેની બે આંખમાં અસાધારણ તેજ પેદા થયું તેના વદન ઉપર ઘેાડુ હાસ્ય જેવામાં આવ્યુ. તે એજંટ સાહેબની સામે જોઈ એલી ઉઠચે આ ચિત્ર મારા પિતાનું છે ” ખેલતાં ખેલતાં ફતેહસિંહનુ મુખાવપ ગ ંભીર ગ્લાનિથી ઘેરાઈ ગયું. વિશાળ નયનપ્રાંતમાં આંસુના ખિદુ આવી ગયાં. તે વિશાદસાથે ખેલ્યા, આ મારા સ્વર્ગીય પિતા ! આપ તેને એળખા છે ? એજ ટ સાહેબે કહ્યું, હા ! એળખું છું. તેવીરવર રાજભક્ત, પ્રતાપસિહ—જેણે સ્વદેશના માટે આત્માત્સર્ગ કર્યાં, તેના સ્વવાસ થયે પણ તેનું નામ જીવિત છે. આજ પણ દેશીવિદેશી લોકો ભક્તિ ભાવે તેને પૂજે છે. એજંટ સાહેઅની વાત સાંભળતાં સાંભળતાં તેસિંહના મુખમાંડળના ભાવ બદલાઈ ગયા. સાહેબના ખેલવાના અંત ન આવ્યે એટલામાં તે ગ ંભીર સ્વરે ખેલ્યે. આપ આમલી યે, આમલી લ્યે! પણ જોજો ! આત્મત્યાગનો મહિમા ભૂલશે નહિ” *તેહસિંહના તે પ્રચંડ ઉચ્છવાસ જોઇ ચતુર અગ્રેજ એજટ વધારે વિલંબ કરી શકયા નહિ.
66
,,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com