________________
શિવજી અને સત્યરામનું અભિગમન. પિતાના ભુજબળના ભરોસે જીવન ધારણ કરતે હતે. નાગોરથી તે સિધુ નદ સુધીના પ્રદેશોને લુંટી તે પુષ્કળ સંપતી લાવ્યું હતું.
યમની જેમ સાધુ થકી મરૂભૂમિના સઘળા લકે ભય પામતા હતા. એક સમયે, કેઈ નગરમાંથી કેટલાક ઉંટ, ઘોડા વિગેરે જીતી, તે ગોહીલની રાજઘાની આરતના પ્રાંત ભાગમાં થઈ જાતે હતે. એટલામાં તે નગરના અધિપતિ માને કરાયે તેને આદરથી નિમંત્રણ કર્યું, સાધુએ, તેનું મંત્રણ સ્વીકારી તેના ભવનમાં રહેવાનું શરૂ કર્યું, થોડા સમયમાં પાન જનની તૈયારી થઈ. માણેકરાય, ભઠ્ઠી વીર સાધુની પાસે બેસી તેના વીરત્વ વાળી વાત સાંભ છે. તે વાત સાંભળી ગોહીલ રાજ વિમિત અને આહાદિત થયા. વિરત્વની વાર્તાએ, બીજા એક માણસના કાનમાં અમૃત ધારા સચી. તે એકાગ્ર મને, ભઠ્ઠીવીર સાધુનું શુદ્ધ અને વિરચરિત સાંભળતી હતી. તે સાંભળનાર સ્ત્રીનું નામ કર્મ દેવી, તે ગોહિલ રાજ માણેકરાયની દુહિતા. કર્મદેવી, જન્મથી સુખની કોડમાં ઉછરી હતી. કર્મ દેવી, પીતા માતાનું જીવન હતી. મરૂભૂમિમાં તે એક ખુબસુરત રમણી ગણાતી હતી. મુંદરાધિય રાઉચંદના ચોથા પુત્ર અરણ્યમલ તેને વિવાહ સ્થિર થયે હતો. વિવાહ જહદી થવાનું હતું, જેથી બન્ને પક્ષમાં સત્વર તૈયારી થાતી હતી. પણ તે સંબંધ કદેવીને પહેલાં પસંદ નહોતે તેણે સાધુના વીરત્વ ચરિત્ત સાંભળ્યાં હતાં, તે સાંભળી પ્રથમથી જ તેણે તેને પતિ તરીકે પસંદ કર્યો હતે, આજ તે મનોમન પતિને સંમુખે જોઈ અને નિજક તેની વીરત્વ કહાની સાંભળી. તે પિતાને હૃદયભાવ છાને રાખી શકી નહી. તેની સહચરીઓએ તેને બહુ સમજાવી પણ તે સમજી નહિ. તેણે પોતાની સહચરીઓને કહ્યું “તુચ્છ રાજસિંહાસન લઈ શું થાય, ઉંચા રાઠોડના પુત્રવધુ થયે શું થાય, મેં જેને પ્રાણ મન સેપેલ છે તેની જ હું દાસી દાસી થઈ રહીશ. પણ બીજાની મહિષી થઈ રહીશ નહિ” કર્ણદેવની તે રાઠોડ પ્રતિજ્ઞા તેના પિતા માતાએ સાંભળી. તેઓનું હૃદય એકીવારે ભય અને દુઃખે વ્યાકુળ થયું, રાઠોડ કુળ સાથે પિતાની પુત્રીને સંબંધ કરી માણેકરાય મોટી આશાઓ રાખતા હતા. પણ દુર્ભાગ્યવશે તે અશા ફળવાળી થઈ નહિ.
વિવિધ વિધાને પાનજન સમાપિત થયું. ગોહિલ રાજ માણેકરાયે, સાધુની પાસે સઘળું જાહેર કરી કહ્યું જે, રાઠોડ કુમાર સાથે સંબંધ ભંગ કરવાથી મેટી આપતિની સંભાળના છે. તેજસિવ સાધુએ કહ્યું, નાળિયેર યથાવિધાને પુગલમાં મોકલાય તે હું તમારી પુત્રીને પરણું, એ સઘળી વાત થયા પછી સાધુ પિતાના ઘેર આવ્યાથોડા સમયમાં વિવાહ સૂચક સંબંધનું નાળિયેર આવ્યું અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com