________________
ટૅડ રાજસ્થાન
આરતનગરમાં વિવાહ કાર્ય સમાપ્ત થયું. એ વિવાહમાં પુષ્કળ યૌતુક અપાયું.
એ અભિનળ વિવાહના સમાચાર વિપ્રલબ્ધ અરણ્યકમળના કાને પડયા. દારૂણ કેધ અને છઘાંસાથી તે ઉન્મત્ત થઈ ઉઠયા. સાધુને શાસ્તિ આપવા માટે તે ચાર હઝારરાઠોડ રજપુત લઈ તેને માર્ગ રેકી ઉભો રહ્યો. અગાઉ સાધુએ શંકલા મેરાજના પુત્રને વધ કર્યો હતો. શંકલા મહરાજ પણ રાઠોડની સાથે વેર લેવા માટે ભળી ગયે. સાધુ વીર પુરૂષ હતા. માણિકરાયે તેની સાથે ચાર હઝાર ગોહીલ સિનીકે મોકલ્યા. કહેલું હતું પણ સાધુએ તે વાતમાં સંમતિ આપી નહોતી, પોતાના બાહુબળ ઊપર અને પિતાના સાત ભટ્ટી સરદારો ઉપર ૨ પર્ણ ભરૂસો હતા. તે પણ માણિકરાયના પુષ્કળ આગ્રહથી સાધુએ પિતાના સાળા મેઘરાજ અને પાંચસો સૈનિકે સાથે લીધા.
' એ સાડા સાતસે સિનીકેની સાથે ભઠ્ઠી વીર સાધુ ચંદન નામના સ્થાન પાસે આવી પહોંચ્યા. ત્યાં તે પિતાની શ્રાંતિ દૂર કરવા લાગ્યું. રેન્જત રાકેડ વીર પિતાના દળ સાથે તે સ્થાને આવી પહોંચ્યો. તેનું સેવાદળ અગર કે સાધુના સેનાદળ કરતાં ત્રણ ગણું વધારે હતું તે પણ તે પોતાના પ્રતિદ્રુદ્ધ સાથે દ્વંદ્વ યુદ્ધ કરવા તૈયાર થયો. બને આશામીએ થોડા સમયના માટે વિશ્રામ લઈ યુદ્ધક્ષેત્રમાં ઉતર્યો. સહુથી પહેલે ભઠ્ઠી પક્ષને પાઠ ગોત્રીય જયટગા અને રાઠોડ પક્ષને ચેહાણ યોધ પરસ્પર સંમુખીત થયા. બન્નેએ પિતપતાના ઘડાને એક બીજાની સામે હાંકયા. દરેકના હાથમાં તીક્ષણ બે ધારવાળી તલવાર હતી. પરસ્પરના વિરૂધે તે ભયંકર તલવારનો ઉપયોગ થયે. પડખે અરણ્યકમલ અને સાધુ પિતા પોતાની સેનાના મોખરે ઉભા હતા. જોતજોતામાં યુદ્ધ ભયંકર થઈ ગયું એકદમ જયટંગ ભીષણ ચિત્કાર કરી અશ્વને દેડાવી ચોધ ઊપર પડયે. એક ને વેગ સહન ન કરવાથી ભૂતળશાયી થઈ ગયે. ધ ફરીથી ઉઠય નહિ. પ્રતિદ્વતિના પ્રચંડ પ્રહારે તેના પ્રાણ વાયુ નીકળી ગયા. ત્યારપછી વિન્મત પાહ તે શેણીતાકત તલવાર લઈ શત્રુ પક્ષ તરફ દોડે. જેને તેઓએ પ્રતિદ્ધિ ગણ્યા. તેના ઉપર તેણે હમલે કર્યો, તેથી કરી એક ભયંકર તોફાન થયું, દ્રઢ યુદ્ધ ભાંગી ગયું અને દળયુધ્ધ થયું. બન્ને દળ ભયંકર નાદ કરી લડવા લાગ્યા.
દળયુદ્ધ કરવાને અરણ્યકમલને કે સાધુને અભીપ્રાય નહતું. હવે સેના બળને અપવ્યય ન થાય તેના માટે તે બને તંદ્વ યુદ્ધમાં ઉતય, દૂર રથમાં બેસી સુંદરી કર્મદેવી યુદ્ધાભિનય જોતી હતી. સાધુ આ સમયે છેવટની વિદાયગીરી લેવા તેની પાસે આવ્યો. વીરનારી કર્મદેવીએ શાંત ગંભીર સ્વરે તેને કહ્યું “ જાઓ! યુદ્ધમાં પ્રવૃત્ત થાઓ ! હું અહિ રહી તમારું યુદ્ધ જોઇશ. જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com