________________
૪૫૪
ટેડ રાજસ્થાન
પિતાના પાછળ આઠ પુત્રોને મુકી અશ્વત્થામા પરલોકવાસી થયે. તે આઠમાથી મેટ દુહર પિતાની સંપતિને પામ્યા. એ પ્રસિદ્ધ સ્વલ્પ રાજયમાં તેની હૃદય તૃપ્તિ થઈ નહિ. તે હૃદયમાં એક વાસના ધીરેધીરે વધતી હતી. દુહરના હૃદયમાં બાલ્યકાળથી પૂર્વ પુરૂષનું લીલાનિકેતન કનેજને લેવાની વાસના હતી. આ ક્ષણે પિતૃ રાજ્ય ઉપર અભિષિકત થઈ તે પિતાની વાસના પુરી કરવા તૈયાર થયે. પણ તેની તે વાસના પુરી થઈ નહિ. કનેજના ઉદ્ધારમાં અકૃત કાર્યથી દહુરે પુરીહરના હાથમાંથી સુંદર લઈ લેવા ચેષ્ટા કરી, પણ તેની તે ચેષ્ટા ફળવાળી નીવડી નહિ. તેમાં તેને પ્રાણ વિયેગ થયે.. | દર બે પુત્રને પાછળ મુકી પરકમાં ગયે. તેમાંથી મોટે રાયપાળ પિતૃ સિંહાસને બેઠે. પુરીહરરાજાના હદય શેણીતથી પિતૃ શેકાનિ ઓલવી દેવાને પ્રયત્ન કરવા લાગે. રાયપાળે સેનાદળ લઈ મુંદર ઉપર હુમલે કર્યો. તે પ્રચંડ હુમલે પુરીહરરાજ રેકી શકશે નહિ. તે યુદ્ધસ્થળે પડયો. વિજયી રાયપાળે મુંદર કિલ્લાને કબજે કર્યો. રાઠોડ કુળની વિજય પતાકા મુંદરના કીલા ઉપર ઊડવા લાગી. પણ તે થોડા જ ઉડી. છતાયેલા પુરીહરિએ સેના સંગ્રહ કરી બળ સંપન્ન થઈ રાયપાળને સુંદર કીલ્લામાંથી હાંકી કહાડ.
- રાયપાળને તેર પુત્ર હતા. તેમાંથી મોટા પુત્ર કહુલ તેના સિંહાસને બેઠે. બાકીના સઘળા જુદાજુદા પ્રદેશમાં ચાલ્યા ગયા. કહલને પુત્ર જહતન. જહલનને પુત્ર ચેદ. અને ચેદાને ઉત્તરાધીકારી ખીદે થયે. એ સઘળા રામારેનું ચરિત કઈ ઠેકાણેથી મળ્યું નથી. રાવ ખીદે રાજ્ય વૃદ્ધિ કરી શકો. ખીદાના મૃત્યુ પછી તેને પુત્ર શીલક ગાદીએ બેઠે. ત્યારપછી વિરામદેવ અને વિરામદેવ પછી ચંડ સિંહાસને બેઠે. ચંડ થકી રાઠોડ કુળની શ્રીવૃદ્ધિ, થઈ. ચંડ, વીર અને રાજનિતિજ્ઞ હતે.
ઉદ્યમ, અધ્યવસાય અને સહિષ્ણુતાના ગુણે વરવર ચંડ વિભુષિત હતું એ ત્રણ ગુણથી તેણે મુંદરને કીલે જીતી લીધું. ચડે પોતાનું શાસન મુંદરમાં દઢ કર્યું. પિતાની વિજયીની સેના લઈ તે દક્ષીણ પ્રદેશ તરફ ગયે. તે ગદવારની રાજધાની નાંદેલ નગર પાસે આવી પહોચ્યું. ત્યાં પિતાનું સેવાદળ રાખી તે પિતાના નગરમાં જઈ રાજ્ય કરવા લાગ્યો. ત્યાં તેણે રૂડા ચરિતથી રાજ્ય કર્યું.
યશલમીરના ભદ્દી રાજના તાબામાં પુગલ નામને એક જનપદ છે. તે પ્રદેશ તે સમયે રણંગદેવ નામના ભઠ્ઠી સરદારના હાથમાં પાયે હતે. રણુંગદેવને સાધુ નામનો એક વિશાળી પુત્ર હતા. લાક્ષ કુલનની જેમ સાધુ પ્રણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com