________________
૪૫૨
ટાડ રાજસ્થાન
રહેતા હતા, તે સમયે એક દીવસ ખબર આવ્યા કે દુત લાક્ષ કુલા તે નગર ઉપર હુમલા કરવા આવ્યા. લાક્ષના હુમલાથી અણહીલવાડ પાટણના રાજા ભય પામ્યા. પણ તેના ભય દુર કરી શીવજી તે દુદાંત જાડેજા વીરની સાથે
હું યુદ્ધમાં ઉતયે લાક્ષ શિવજીના પ્રિય઼ ભ્રાતા સત્યરામને સંહાર · કરી નિર્વિઘ્ન યુદ્ધસ્થળથી પલાયન કરી ગયા હતા. આજ તે ભ્રાતૃšતાના હૃદય ગાણીત્તથી પેાતાને શેકાનળ ખુજી. દેવા શીવજીએ સંકલ્પ કર્યાં. પ્રચ’ડ પ્રતિશોધ પિપાસા અને યશેાલિપ્સાથી ઉત્તેજીત થઇ શીવજીએ લાક્ષ કુલાનને તે દ્વંદ્વ યુદ્ધમાં ઉતરવા હાક મારી. શિવજીના ખડગ પ્રહારે લાક્ષનુ માથુ છેદાયું. એ જોઇ ત્તન રાજના લાકે જયના નાદ કરવા લાગ્યા.
।
:
- દુષ લાક્ષના શૈાણીત વડે દારૂણ ભ્રતૃશાકવન્તિ શિવજીએ એલવી દીધો. દ્વારકાની તીર્થયાત્રા તેને કરવાની રહી. ખરેખર તે તીર્થયાત્રાનું વ્રત તેણે ઉંદ્યાપન કર્યું. કે નહિ, તે વિષયની હકીકત કાઈ સ્થળથી નીકળતી નથી. અણુહીલવાડપાટણથી વિદાયગીરી લઇ, શિવજી લુણી નદીના તીર સ્થળે ચેડા દીવસ રહ્યા. ત્યાં સીવા નામનું એક નગર હતું.
છત્રીશ રાજકુમાર માંહેલા એક રાજકુળની શાખા ત્યાં વાસ કરતી હતી. શિવજીએ તેને સહાર કરી તે નગરના . કબજો કર્યે ક્રમે જીગીષા વૃત્તિ તેના હૃદયમાં ખમણી જાગી ઉઠી.. ત્યારપછી તેણે તે સ્થળના પાસેના ક્ષીરધરના ગાહી. લનો વધ કર્યા. તેણે તેના પ્રદેશમાં પોતાની વિજય પતાકા રોપી દીધી. ગાડી લાના અધિપતિ મહેશદાસ . તેના હાથમાં આવી પડચે. તેથી તેના સાભાગ્યના માર્ગ સાફ થયેા. બાકી રહેલા ગેાહીલા પ્રાણ- લઈ પલાયન કરી ગયા.
સાભાગ્ય લક્ષ્મીની પ્રસન્નતા હોય તે માણસ અભીષ્ટ સાધવામાં કૃતકા થઇ જાય છે: શિવજી ક્ષિરધરમાં થેાડા દીવસ રહ્યો. તેની શ્રીવૃદ્ધિ સાધનને એક ઉપાય' આવી. પડયે. તે સમયે તે પ્રદેશમાં પક્ષી નામના નગરમાં કેટલાક બ્રાહ્મણા વાસ કરી અતુલ ભૂમિ સપતિનો ભોગ કરતા હતા. પણ પર્વત નિવાસી મીન લેાકેા સમયે સમયે તેના ઉપર પડી તેઓની સપતિ લુંટતા હતા. શાંતિપ્રિય નિરીહ" બ્રાહ્મણા તે વૃત્તના જુલમમાંથી ખચવા માટે કાઈ પણ ઉપાય શેાધી શકયા નહિ. છેવટે તેએ શિવજીના શરણેગયા. શિવજીએ તેને ઉદ્ધાર કરવા પ્રતિજ્ઞા લીધી. ચોડા સમયમાં પોતાની પ્રતિજ્ઞા પાલન કરી તેણે તેવાના આશિર્વાદ લીધે. તેમ થયાથી પણ બ્રાહ્મણા નિશ્ચિત થયા નહિ. તેઓએ જાણ્યું જે શિવજી જ્યાંસુધી પક્ષી નગરમાં છે ત્યાંસુધીજ તેઓની અવસ્થા નિરાપદ છે, શિવજીના ગયા પછી મીન લોકે તેના ઉપર અત્યાચાર કરશે. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com