________________
૪૫૦
ટડ રાજસ્થાન, સાથે મરૂ ભૂમિ તરફ ગયા. તેઓએ શા કારણે માતૃભૂમિમાંથી વિદાયગીરી લીધી, તે બાબતમાં ભટ્ટ લેકે જુદી જુદી રીતે બોલે છે. કેટલાક બોલે છે જે, પરચતીર્થ દ્વારકામાં જવાને તેઓને પ્રધાન ઉદ્દેશ હતો. કેટલાક લેકે બેલે છે જે, ઉદ્યમ અને અધ્યવસાયની મદદે નવા કાર્યક્ષેત્રમાં ઉતરી અદઇ દેવની પ્રસન્નતા મેળલવા, તેમ કરવાને તેઓને ઉદ્દેશ હતું, એ બન્ને મતમાં ક યુક્તિ સંગત તે નિશ્ચય કરવું મુશ્કેલ છે. શિવજી રજપુત-ગનત રાઠોડ કુળને ઉપયુક્ત વંશધર, પિતૃ પુરૂનું માન ગૌરવ વધારવાને દરેક રજપુતને ઉદ્દેશ હેઈ શિવજીએ તે ઉદેશ પકડે માતૃભૂમિ છોડી દીધી.
રાઠોડ કુળનું ભવિષ્યદ ગગન ધીરે ધીરે પરિષ્કૃત થાય છે, તે શિવજી જાણી શકે નહિ. તે મુણિમેય સેના લઈ મરૂભૂમિના ઉત્તમ વાલુકામય સ્થળે કરવા લાગ્યું. કયાં જવું? શી રીતે ભાગ્યલક્ષ્મી પ્રસન્ન થાય, તે વિષયમાં તે સ્થિર કરી શકશે નહી. પણ કઠેર ઉદ્યમ અને અધ્યવસાયની મધ્યે મૂળમંત્ર સાધવામાં સ્થિર પ્રતિજ્ઞ હેઈ તે ભયંકર કાર્યક્ષેત્રમાં ઉતર્યો. તે મંત્રના સાધન પ્રભાવે, તે થોડા સમયમાં જે વિસ્તૃત ભૂ ભાગ ઉપર પિતાનું આધિપત્ય મેળવી શકયે. તે ભૂભાગ યમુના સિંધુ ગારાનદી અને આરાવલ્લીની વચ્ચે હતે. એ ચતુ સીમબદ્ધ વિશાળ દેશમાં જે સઘળી ભિન્ન ભિન્ન જાતિવાસ કરતી હતી. તેનું સંક્ષિપ્ત સમાલોચન-કચ્છાવહ રજપુતે તે સમયે રાજનૈતિક જગતમાં વિશેષ પ્રતિષ્ઠા મેળવી શક્યા નહોતા. તેને સ્વર્ગીય અધિપતિ રાવ પૂજન, ગયા મુસલમાન બળવામાં કજના યુદ્ધમાં મુઓ હતા. આ સમયે તેને પુત્ર મીલસિંહ કુંશાવહ કુળના રાજસિંહાસને બેઠે હતું, અજમેર, શંબર અને બીજા ચેહાણ રા, યવન રાજના હાથમાં હતાં. પણ આશાવલ્લીના અનેક કલાઓ રજપુતેના કબજામાં હતા. નાદોલ નગર, યવનના હુમલામાંથી સારી રીતે બચી જવા સમર્થ થયું. વિશાળ દેવને એક વંશધર તે નગરમાં રાજય કરતે હતે. તે સઘળામાં મરૂભૂમિનું ગૌરવ સ્વરૂપ મુંદર નગર પ્રાચીન પુરીહર કુળની ગૌરવ ધ્વજા, પિતાન વિરાટ કીલ્લાના માથે ધારણ કરી ગર્વ સાથે ઉભું હતું. રાણ માનસિંહના હાથમાં મુંદર નગરને શાસન ભાર સોંપાયે હતે. માનસિંહ પોતાના સામંત ભૂમિયા વિગેરેની પૂજા પામી તે સમયે મરૂભૂમિમાં પ્રધાન રાજા નીવડે હતે. ઉત્તરમાં નગરકેટની પાસે ગોહીલે રહેતા હતા. કાળના કઠોર પ્રહારથી આજ ભારતવર્ષમાં તેઓનું અસ્તિત્વ લેપ પામ્યું છે ખરું, પણ તે સમયે, તેઓ વિશેષ સમૃદ્ધ થઈ ઉઠયા હતા, તે અનેક ભટ્ટ ગ્રંથેથી નીકળી આવે છે. તે સમયે ગેહલ કુળના અધિપતિએ રીંત નામના નગરમાં પિતાનું રાજપીઠ સ્થાપન કરી ચિદસે ચાળીસ ગામ ઉપર પિતાનું આધિપત્ય ચલાવ્યું. જે રથળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com