________________
શિવજી અને સત્યરામનુ' અભિગમન,
૪૫૯
દ્વાર પાસે પહોંચ્યા નહિ એટલામાં શત્રુઓએ તેના ઉપર હુમલા કર્યો. વિશ્વાસઘાતક ભટ્ટી રજપુતાએ ક્રોધની મૂર્તિ ધારણ કરી. તેએ એકદમ ચંડ ઉપર પડયા. ચંડ એકલે, માત્ર ઘેાડા ઘણા શરીર રક્ષક સાથે હતા. શી રીતે તે હજાર પ્રચ’ડ સૈનિકોની સામે થઇ શકે. તે ભયકર સકટ કાળમાં તેના મનમાં આવ્યું, જે તે નગરના તારણદ્વારે ઉભા રહેશે તે તેના આત્મરક્ષણની સભાવના છે. પણ તેના મનના સંકલ્પ મનમાં રહા, શત્રુએ સાથે લડતાં તેનું સંગ રૂધિરાક્ત થયું, તેના જીવન રક્ષણ માટે, તેના સઘળા શરીર રક્ષકે લડી મરણ પામ્યા' અસ્રઘાતથી ચડનુ શરીર શિથિલ થઇ ગયુ. રાઠોડ કુળ તિલક ચંડ નગર દ્વારે પડયા* પાશવ ભટ્ટી રજપુતા, જ્યેાલ્લાસે વિકટનાદ કરી ઉઠયા. નગરને લુંટવા નગરમાં પેઢા. રાજરાજેશ્વર ચંડના પવિત્ર દેહ તેના પગતળે ચખદાણા.
એ રીતે રાઠોડ કુળના જ્વલ’ત પ્રદીપ કાયમના માટે એલવાયા. ચડ, ને વધારે જીવિત રહયા હત તેા રાઠેડ કુળની વધારે આબાદી થાત. ચાદ પુત્ર અને એક કન્યાને વાંસે મુકી ચંડ પરલેાકવાસી થયા. કન્યાનું નામ હંસા. હું...સાને મેવાડના અધિપતિ લાક્ષ સાથે પરણાવી હતી. તેનાજ પેટે કુલા' રાણે પેદા થયા. એ અયેાગ્ય વિવાહથી મેવાડ અને મારવાડ રાજ્યમાં જે વિષમ અનથ થયા તે મનતું વિવરણ મેવાડના ઇતિવૃત્તમાં વર્ણવેલ છે.
મહાવીર ચંડના મૃત્યુ પછી તેના માટેા પુત્ર રણમલ સુદરના સિહાસને બેઠે. રણમા, કાઠે લાંખા હતા, તે ઘણે! અલિષ્ટ કાય હતા. તે પેાતાની જાતિમાં સમાં ખલિષ્ટ હતા. ચંડના મૃત્યુ પછી નાગાર, રાઠોડના હસ્તમાંથી ખસી ગયું. રાણા લાક્ષની સાથે પેાતાની બેનના વિવાહ હાવાથી રણમલૈં ચિતેડમાં રહેતા હતા. તેથી રાણા લાક્ષ સાથે તેની સારી મિત્રતા થઈ. લાક્ષના જીવિત સમયે, રણમ મેવાડના મહાપકાર કર્યા હતા. અજમેરના પ્રતિનિધિની પાસેથી એક દુહિતા લઈ જવાના ભ્યપદેશે, સસૈન્ય તે પ્રાચીન ચાહાણ દુર્ગમાં પેઠે. ત્યાર પછી દુર્ગાના રક્ષકોને અને સૈનિકોના સહાર કરી તેણે તે દુ કમજે કયે. વળી તેને તેણે રાણાને સોંપી દીધા. ક્ષેમસિંહ પાળીએ, એ કૈાશળ કરવાનું રણમાને કહ્યું હતું.
રણમલૢ રાજ્ય શાસનમાં વિલક્ષણ પારદર્શી હતા, જેથી રાજ્ય સુશાસિત થાય તે સારી રીતે તે જાણતા હતા. રણમાના શોચનીય વૃત્તાંતનું વિવરણ મેવાડના ઇતિહાસમાં આપ્યું છે. રણમણના એકદર ચૈદ પુત્રા હતા, તેના સતાનાએ મરૂસ્થળીમાં વિસ્તાર પામી તે પ્રદેશના સામત સમિતિની અગપુષ્ટિ કરી. સક્ષેપમાં મરૂસ્થળીમાં તે લેાકાથી મહેાપકાર થયા.
ચડ, સ’વત્ ૧૪૩૮માં સિંહાસને એ અને સંવત્ ૧૪૬૫માં પરલોકવાસી થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com