________________
ટાડ રાજસ્થાન
રાવરણ'ગદેવે મહેરાજને શાસ્તિ આપવા પેાતાના દળ સાથે તેના જનપદ ઉપર હુમલે કયે, શંકલા રજપુતા સામાન્ય પ્રતાપશાળી નહેાતા. મરૂ નિવાસી કેઇપણુ વીરપુરૂષ તેઓને આજ સુધી હરાવી શકયેા નહેતા. મહેરાજ સુપ્રસિદ્ધ હરવાશ'કલના પિતા થાય, તેને પ્રચંડ પ્રતાપ કોઈ આજદિન સુધી રોકી શકયુ નહાતું. ત્યારે શું પુગળને રાવ રહ્ંગદેવ આજ શું તેને પ્રતાપ રોકી શકશે! પુગળ પતિએ મેાટી સેના સાથે શંકલના રાજ્ય ઉપર હુમલે કયે શકલ તે સમયે અસતર્ક હતો. શંકલ પરાજીત થયેા.તેના સૈનિકોનું લેાહી લુણીનદીના તીરે પડયું, વિજયી રણુ ગદેવ, પરાજીત શકલાનું રાજ્ય લુટી પેાતાના દેશમાં ગથી આણ્યે.
૪૫૮
રણુ ગદેવના મૃત્યુના સમાચાર તેના બે પુત્ર તનુ અને સૈરના કાને પહોંચ્યા. દારૂણ જીઘાંસાથી તેએ પગથી તે માથા સુધી સળગી ગયા. પણ તેઓ નિરૂપાય. તેઓનુ એવું ખળ નહેાતું કે તે સુંદરના અધિપતિ સાથે લડે. હવે તે તેના ઉપાય લેવાનું ચિંતન’કરવા લાગ્યા. તે સમયે મુસલમાન રાજ ખીજીરખાં મુલતાનમાં હતા, રાષેાન્મત તનુ અને મેર હવે તેના શરણે ગયા, તેઓએ સનાતન હીંદુધર્મના ત્યાગ કરી ઈસ્લામ ધર્મ પકડયેા. એમ થવાથી ખીજીરખાં તેના ઉપર પ્રસન્ન થયે. તેણે તેના હાથમાં એક સેનાદળ સાંધ્યું, તે સેનાદળ લઈ તનુ અને મેર રાઠોડ રાજ ચડની વિરૂધ્ધ ચાલ્યા. એટલામાં યશલમીરના રાજા કુહરના ત્રીજો પુત્ર કીલન તેને મળ્યા તેણે તેએનુ ખળાબળ જોઈ કૂટ ઉપાય અવલંબન કરવા તેઓને
સલાહ આપી.
ભિટ્ટ રાજકુમાર કીલને ત્યારપછી તેઓને કુટાપાય અવલખન કરવાની સહાયતામાં રાઠોડ રાજચડને કાશલ જાળમાં બાંધી દેવા વિચાર કર્યાં, તેણે પોતાની દુહિતાને તેને પરણાવવા ચાહ્યું, ભટ્ટીરાજે પોતાની કન્યાને વિવાહ માટે નાગારમાં મોકલી, વિવાહના દિવસ સ્થિર થયા, ચંડે થાડા દિવસથી નાગોર જીતી લીધું હતું, આ ક્ષણે ત્યાં વિવાહની તૈયારી થવાલાગી, ક્રમે વિવાહના દિવસ આવી પહેાંચ્યું, તે દિવસે યશલમીરના તેારદ્વાર થકી પચાશ ઢાંકેલાં ગાડાં બહાર પડયાં, એ ગાડાંની વાસે કેટલાક સૈનિકા હતા, અને તેની વાંસે સાતસે "ટા હતાં, આ વિવાહ યાત્રા નહોતી, યુદ્ધ યાત્રા હતી, તે સઘળા સવારે અને સાંઢીયા સવારા છદ્મવેશી લડવૈયા હતા, એ શિવાય તેઓનીવાંસે એક હઝાર અવારાહી સૈન્ય હતુ.
રાઠોડ રાજ ચડ, આ સઘળા પ્રપ`ચ જાણતા નહોતા. તે વિવાહાચિત વેશથી સજીત થઇ ભટ્ટી રજપુતાના સામૈયામાં ગયા. ઘેાડે દૂર ગયે કે તેના નજરે તે સઘળાં ગાડાં પડયાં. તેના મનમાં પ્રતીતિ આવી જે ભટ્ટી રજપુતાની પ્રતારણા નથી. એ પ્રતીતિના શરણે થઇ તે નિઃસ ંદેહ ચિતે તે ગાડાંએની પાસે આળ્યે, એકદમ તેના મનમાં વિષમ સંદેહ આયે. એકદમ ચડ નાગાર તરફ ક્યે, પણ તે નગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com