________________
લુટવાની પ્રથાનુ' દમન
૪૧૯
ત્સના કામા નેઇ વિચાર!! જે જયમલ્લુ અકબરની સામે થઇ મેવાડના ઉદ્ધાર કરી રૂડા દાખલા મુકી ગયા છે. પણ આપ શું કરે છે. વીરવર જયમાઁના આપ ઉપયુક્ત વશધર છે, પણ આપમાં તેવું વીરત્વ અને આત્માત્સર્ગ કયાં.
એ સઘળાં વાકયેા. રાઠોડ સરદારના કમાં બેઠાં, તેનું કઠોર હૃદય ગળી ગયુ, નયનપ્રાંતથી આંસુ પાડવા લાગ્યા. તેણે પોતાનાં હાથમાં રહેલ દાન પત્ર ઍજટના હાથમાં આપ્યું, રાણાને તેણે ગભીર વાકયે કહ્યુ', જે વાકયથી રાણા, સ’પ્રીત થયા તેના ઉપર યથાશ્ચિત સંમાન તેણે દેખાડયું તેણે તેને એદનારમાં મેકલ્યે. હમીર ચંદાવત ગેત્રમાં પેદા થયેલ હતા, તે મેવાડની બીજી શ્રેણીને સરદાર હતા. જે સરદારસિંહૈ એનશીખ મંત્રી સામંતની હત્યા કરી. હમીર તે સરદારસિંહના પુત્ર, હમીર, પિતાની સઘળી સપત્તિ પામ્યા. વળી પિતાના ઔદ્ધત્ય અને કઠારતાના વારસા પણ તેણે મેળળ્યેા. હમીર વૈપ્લેવિક દળને અધિનાનાયક હતા, સઘળા રાજસ્થાનના લાક તેને દારામ કહી ખેલાવતા હતા, પેાતાના પદના અનુસારે મગર જોકે તે ત્રીશ હજાર રૂûઆના વિષયના ભાગ કરતા હતા. તાપણુ તેના કોષમાં એક કેાડી પણ રહેતી નહેાતી, હમીર સ્વભાવથી કપટી અને ચતુર, તે કપટ રાજ ભક્તિ મતાવી રાજાનું મનેારજન કરતા હતેા. એવી ભક્તિથી તે સર્વંદા રાજસભામાં વિરાજતા હતા. તે લાવા સરદારના પરમ મિત્ર હતે. મત્રીએ રાણાના આદેશ લાવા સરદારને કહી સંભળાવ્યે જે “ જ્યાં સુધી આપ શીરાધ કીલ્લો અને લઈ લીધેલી બીજી ભૂમિ સપતિ પ્રત્યપણુ નહિ કરો ત્યાં સુધી રાજસભામાં તમે આવશે નહિ ” એ આદેશ સાંભળી દુવ્રત હમીરનું શરીર સળગી ઉઠયું. તે સાથે પેાતાની મુછ મરડતા મરડતા ખેલ્યા. “ તમારા પૂર્વ પુરૂષ સામજીની દશા તમે સભારે, ”
તેજસ્વી હમીરની પ્રચંડ પ્રકૃતિ નિદિન વધારે તેજ થતી ગઇ, તે ક્રમે ક્રમે દુય થઈ પડયેા. અગરો કે તેના દુષ ભાવને કોઇ અનુકરણ કરી શકયું નહિ. પણ અનેક લોકો તેના તે ભાવની પ્રશંસા કરતા હતા. તેના સગોત્રીય સરદારાને આનંદની સીમા રહી નહિ, તેઓ આનંદથી ઉત્ફળ થઈ પોતાના સરદાર હમીરના ગુણનું ગાન કરતા હતા. હમીરના દુ વ્યવહાર વધી ગયા. હમીરના વ્યવહાર માટે એજ ટને કહેવુ ચુક્ત માલુમ પડયું. હમીરના દુ વ્યવહાર ઢાખી દેવાના કામના ભાર એજટ સાહેબને સોંપ્યા. એજટ સાહેબે તે કાર્ય સાધવાના ભાર ગ્રહણ કયે. એજટ સાહેબ તે કાર્ય સાધવાના સુયેગ નેતા હતા. તે સુચેગ આવી પહોંચ્યા. જે સઘળા રાજકમચારીઓ ઉપરના કીલ્લાના અધિકાર કરવા ગયા. હતા. દુર્ગાધ્યક્ષે તેઓને ઘેર અપમાનીત કરી કીલ્લામાં પેસવા દીધા નહિ, અપમાન સહ્ય કરી તે નીચા મસ્તકે ઉદયપુરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com