________________
૮ ]
પીઠિકા
જે શખ્સના વિચિત્ર ચારિત્ર્યથી અન્ત આવે છે તે, અને જે શખ્સ એશિયાના મહાન બુદ્ધિમાન પુરુષ વરેના સબંધમાં યોગ્ય તુલના કરાવ્યા વિના રહેશે નહીં તે વાત પણ આપણું ખાસ ધ્યાન ખેચનારી થઇ પડે છે. ”
હસ્તસ્થિત ગ્રન્થનું આટલે સુધી અવલોકન કરી વધારે વિસ્તારમાં ઉતરીશું નહીં અને તેથીજ આ ભૂમિકાના ઉત્તર પ્રદેશમાં આવી આટલું નિરિક્ષણ કરાવવું આવશ્યક છે કે આ ગ્રન્થના પ્રસિદ્ધ કર્તાના પોતાના“ કયોનનીય કર્મજ ઉદ્ઘાર છે જ્યાં આપણે અવલે,કનમાં ઉતરીએ છીએ, ત્યાં તેઓશ્રીની પ્રવૃત્તિ પણ કાંઇ ન્યૂ તબળવાળી જણાતી નથી
આ ગ્રન્થગત ઐતિહાસિક વિષય સબંધી યોગ્ય વિવેચન વાલ્યુમ ૬ ની પાડિકામાં કરવામાં આવ્યુંછે. એટલે આ સ્થાને તેનું પિષ્ઠ પેષણ યોગ્ય ગણ્યું નથી. આ ભૂમિકામાં માત્ર વાલ્યુમ ૨ માં સમાએલી મારવાડ સબધી હકીકતનુંજ દર્શન કરાવવામાં આવ્યુંછે.
મ્હારે માન સાથે આ પ્રસંગે જણાવવું જોઇએ કે ભૂમિકા લખવાની આ પ્રવૃત્તિ મારા તરફની પ્રારમ્ભનીજ છે તેથી આ જાતનું નિરંતરનું કર્ત્તવ્ય કરનારની સન્મુખ કદાચ ક્ષુદ્ર ગણાશે પરંતુ એકડે એક શીખનારની બુદ્ધિમાન પુરૂષે અવગણના નહીં કરતાં તેને અધિક ઉત્સાહ શીરીતે પ્રકટે તે તર પોતાનું લક્ષ બિન્દુ રાખી તેને ઉપયેગ કરવા જોઇએ, અને તેમ થયું. સતે દરેક જીજ્ઞાસુ યથા યોગ્ય વિજય મેળવવા સામર્થ્યવાન અનેછે. મેં જે કાંઈ શબ્દ સમૂહ એકત્ર કરી તેનું આ ભૂમિકામાં સ્થાપન્ન કરેલું છે તે યોગ્ય વા યોગ્ય ? સ્થાને વા અસ્થાને ? છે તેનું નિરક્ષણ કરવું એ જનસમાજનું કત્ત બ્ય છે. અને તેથી હું વિજ્ઞપ્તિ કરવા રજા લછું કે આ ભુમિકામાં જો તેવું કાંઇ હાયતા ટૂંકો ચારિ, નિવામ્બુ મëાત્ એ ન્યાયે ઉપયોગ કરશે. અને એવા પ્રકા- રના કેઇ પ્રચ્છન્ન દોષ દૃષ્ટિ સન્મુખ આવે તેને મારા તર‰ કૃપા કરી લખશે તે તે હું હવે પછીના કાઈ પ્રસંગમાં સુધારવા પ્રવૃત્ત થઇશ અને તે તે લોકોને તે ભાખત માટે ઉપકાર માનીશ.
આ ભૂમિકા લખવાનું કામ મારા જેવા સાધારણ માણસને સોંપવા તથા તે કા મ્હારાથી લઇ જનસમાજની દૃષ્ટિ આગળ મને પણ મૂકવાની જે ધારણા સદ્ગુણાલ કૃત સુરમ્ભાવ પુરૂષોત્તમ ભાઇએ ખતાવી છે તેને મારી ઇચ્છા અનુસાર સમ્પૂર્ણ રીયાતા ઉપયેાગ થયાજ નથી. પરંતુ એ ધારણાને અમુક અંશે મ્હારાથી જે કઈ બન્યુંછે તેટલું કરી ક્ષમા ઇચ્છુંછું અને તેટલાના સદુપયોગ કરવા વિજ્ઞપ્તિ કરી વિરમવા રજા લઉં છું.
દયાશંકર રૂદ્રજી વ્યાવહારિક.
સંવત્. ૧૯૬૭ના જ્યેષ્ઠ વદી
ચંદ્રવાસર માંગરાળ. કાર્ડિઆવાડ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com