________________
S
INSUMO
મારવાડ
પ્રથમ
સ્થાય.
મારવાડ, શબ્દને જુદે જુદો વ્યુત્પતિવાદ મારવાડના પુરાતન ઇતિવૃત સંબંધે પ્રમાણ, યતિએ આપેલ વંશ પત્રિકા, મારવાડ વાસી રાઠોડ રજપુતના વંશની ઉત્પતિનું વર્ણન, નયનપાલ, નયનપાળને આવિર્ભાવિ સમય, નયન પાળે કરેલ કને જ વિજય, સુર્ય પ્રકાશ, રાજ રૂપાખ્યાત વિજય વિલાસ, અને બીજા ભટ્ટના ગ્રંથ, કામધ્વજ ઉપાધી ધારી તેર રાઠોડ રાજ પરિવારને ઉલેખ, કાજપતિ રાજા જ્યચાંદ (જયચંદ્ર, મુસલમાને કરેલા ભારત વર્ષના, વિજયના પુર્વે કનેજ , રાજ્યનો વિસ્તાર અને સમૃદ્ધિ વર્ણન, જયચંદ્રનું વિશાળ સેનાદળ તેને માંડલીક ઉપાધી અને દેવ સંમાન લાભ, તેના રાજ સુયયજ્ઞનું આજન, આજનની નિષ્ફળતા અને તેથી પેદા થયેલ લાભાલાળા. ભારતવર્ષની તત્કાલિક અવસ્થાનું વિવરણન,તે સમયના ચાર પ્રધાન હદુ રાજા. શાહબુદીને કરેલ ભારતવર્ષનું આક્રમણ, દીલ્લીના પ્રધાન
રાજાને હરાવી તેની કાજ તરફ યુદ્ધ યાત્રા, જ્યચાંદનું મૃત્યુ.
':
*
*
ne: +
*
ડિ મા રવાડ, મરવાડ શબ્દને માત્ર અપભ્રંશ દેશીય શુદ્ધ ભાષામાં તેને મરૂ
સ્થળી વા મરુસ્થાન કહે છે. મરૂસ્થાનનું બીજું એક પ્રતિવચન મરૂ 2િ થી દેશ, મુસસમાન ઈતિહાસિક લેખકો, પણ તેને મરૂદેશ કહે છે. Iિ દેશીય ભટ્ટ કવિયે, મારવાડને ઘણું કરી મરધર નામે કહે છે. કઈ કઈ
સમયે છંદના અનુરોધે તેઓ કેવળ મરૂ શબ્દ પણ વ્યવહાર કરે છે રાઠોડ લોકો જે દેશમાં વાસ કરે છે તેને હાલ લેક મારવાડ કહે છે ખરા, પણ
For
*
૫૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com