________________
મારવાડ
૪૪૫
- - - - - - - - - -
* --
----
-
૬ ફે-પા, યદુવંશીય રાજા તેજોમાનના હાથ થકી તેણે બેગીલાત છતી લીધું, એરીસા પણ તેના વિકમ પ્રભાવે જીતાઈ ગયું.
૭ મોહર, યદુવંશીય રાજાઓ પાસેથી તેણે બંગાળ પ્રદેશ લઈ લીધા, તેના થકી, ઐહર કામધ્વજ પેદા થયા.
૮ મો–વરદેવ, તેના મોટા ભાઈએ તેને વૃતિ રવરૂપે વારાણસી અને ચોરાસી ગામે આપી દીધાં, પણ તેણે તેના તે ગામ ઉપર મગ દીધે નહિ. પિતાની કીતિ રથાપવા, તેણે પારકપુર | નામના નગરની રથાપના કરી. વરદેવના વંશધરો પારૂક કામવૃજ નામે વિખ્યાત થઈ પડયા.
૯ મે-ઉગ્રપ્રભુ, એમ કહેવાય છે જે ઉગ્રપ્રભુએ હીંગળાજ જઈ ઘેર તપશ્ચય કરી, તેથી દેવી તેના ઉપર અત્યંત સંતુષ્ટ થઈ, દેવીએ તેને એક તલવાર આપી. દેવાજ્ઞાએ, તે તલવાર મંદિર પાસેના એક કુંડમાંથી નીકળી દેવદત્ત તે તરવારની સહાયે, ઉદ્મપ્રભુએ સાગર તીરવત દક્ષિણ દેશ જીતી લીધું. ચાંદેલ કામદેવજ રજપુતે તેના વંશમાં પ્રસિદ્ધ થયા.
૧૦ મે-મુક્તમાન, તયાર વંશીય ભાનુદત રાજા પાસેથી કેટલોક પ્રદેશ જીતી લીધું. તેનાવંશધર વીર કામધ્વજ નામે પરિચય પામ્યા.
૧૧–ભરત, વીર ગુજરવંશીય રૂદ્રસેન નામના રાજા પાસેથી, તેણે કેટલોક પ્રદેશ જીતી લીધો. તેના વંશધરે ભુરે કામધ્વજ નામે નામાંકિત થયા.
૧૨ મે-અલકુલ, તેણે ક્ષીરેદા નામના નગરની સ્થાપના કરી, તે એક વીર પુરૂષ હતે, સિંધુનદ તીરવર્તી અટક નામના સ્થળે મુસલમાન સાથે તેનું એક યુદ્ધ થયું, તેના વંશધરો ક્ષીરદીય કામધ્વજ નામે વિખ્યાત થયા.
૧૩ મે-ચાંદ, ઉતર પ્રદેશનું તારાપુરનગર તેણે કબજે કર્યું, ભુવનવિદિત તાહીર નામના નગરના ચહાણ ભુપતિની પુત્રીને તે પરણે, ચાંદ તે વનિતાની સાથે વારાણસીમાં આવી રહયો.
ઇ. સ. ૪૦૭માં રાઠોડ વીર નયનપાળે કનોજને કબજો કર્યો, ત્યારપછી તેના તેર પાત્ર ભારતવર્ષના જુદા જુદા પ્રદેશમાં ઉપત્તિવિટ થયા. ત્યારપછી સાત સૈકાના કાળમાં જે જે રાઠોડ વીર રાજાઓ થઈ ગયા, તેનું ચરિત કોઈ ગ્રંથથી નીકળી આવતું નથી. તે લાંબા સમય પછી રાજા જયચંદ્ર કનેજના સિંહાસને બેઠે. તે સાત સૈકાના સમયમાં કેવળ એકવીશ રાજાઓનાં નામ માલુમ પડી આવે છે.જે ગ્રંથમાં એ એકવીશ રાજાનાં નામ માલુમ પડે છે. તે ગ્રંથથી નિશ્ચિત થાય છે જે તે એકત્રીસ રાજામાંથી કેટલાક રાજા-ઈકાલવાળા અને કેટલાક રાઉ–ઈચ્છાલવાળા હતા. એમ કહેવાય છે જે રંગતધ્વજ નામના રાજાએ દિલ્હીના સુઆર વંશીય રાજા યશરાજને એક યુદ્ધમાં
* એ પારક પુર હાલ કયાં છે. તેને નિશ્ચય થયો નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com