________________
ટાડ રાજસ્થાન
આ ક્ષણે હવે ખીજા દોબસ્તની પાલાચના કરવાનું ચુક્ત છે. જેએ માથાના પરસેવા પગે ઉતારી સઘળા દિવસ, કઠોર પરિશ્રમ કરે, જેના પરિશ્રમના ગુણે પૃથ્વી સ્વર્ણ ફળ પ્રસવ કરે, જે માનવ સમાજનુ એક પ્રધાન અંગ છે. તે નિરીર શાંતિપ્રિય લાકહિતકર ખેડુતની હાલત જોવાતું આ સ્થળે સંપૂર્ણ રીતે પ્રયેાજનીય છે, એ અવસ્થાની આલેચના સાથે આપણે તેઓના અનીત અને વમાન ચિત્ર વાંચનારની સામે મુકશુ
૪૨૨
મેવાડ રાજ્યમાં ખેડુđજ ભૂમિને અધિકારી, મેવાડભૂમિ ઉપર ખેડુતનુ સ્વત્વ દૃઢ અને અમર છે, અષ્ટચક્રના પ્રભૂત પરિવર્તનથી તે સ્વત્વનું પરિવર્તન થાતું નથી. તેને ખાપોતા કહે છે, કોઇ સ્વા પર રાજા તેને તે સ્વત્વથી વંચીત કરવા ચેષ્ટા કરે. ત્યારે તે ભગવાન મનુનુ અમૃતમય વાક્ય ઉચ્ચારી ગભીર કઠે ખેલી ઉઠે છે, જે જેએ વન કાપી નાંખી ક્ષેત્રનુ પરિષ્કરણ અને કણ કરે છે, જમીન તેએનીજ*
જ્યાંસુધી વિશ્વ પ્રેમિક વ્યવસ્થાકારાના શિષસ્થાને ભગવાન્ મનુનું નામ વિરાજતુ રહેશે, જ્યાંસુધી તેણે ખાંધેલા વિધિની પ્રણાલીનુ એકપણ સૂત્ર જગત્પાળનુ રહેશે. ત્યાંસુધી એ અમૃતમય વાકય કોઈ ભૂલશેનહી એ વિધિના અનુસારે રાજસ્થાનનુ ભૂમિસ્વત્વ મુકરર થયું. ત્યાંના ખેડુતા પ્રાચીનકાળથી ખેલતા આવ્યા છેજે “ ભાગરા ધની રાજા હા ભ્રમરાધની મેછે, અથા ત્ રાજભાગના ધણી રાજા છે. ભૂમિના ધણી હું છું, ભગવાન્ મનુના સમયથી એ ધારણા હીંદુવા સ્થિમજ્જાને વીટાઈ રહી ગઈ છે.
સુપ્રસિદ્ધ એરીયાન્ કર્ટીયસ, ડીએ!ડારસ વીગેરે પ્રાચીન પાશ્ચાત્ય પડીતે સમયનું ઇતિવૃત ખાંધી ગયા છે. તે સમયના ઇતિવૃતની આપણે જો સમાલેચના કરવા બેસીએતે ખાત્રીથી માલુમ પડે કે પ્રત્યેક નાગરિક તંત્ર એક એક રાજ્યાંત ત રાજ્યવત્ પ્રતિષ્ટિત. તેઓનું શાસનવિધિ રાજચક્રવર્તીથી સ્વતંત્ર, શત્રુથકી પ્રજાને બચાવ કરે તેના માટે પ્રજા પાસેથી તે કર લેવાના રિવાજ રાતે.. રાજસ્થાનની પલ્લી સમાજમાં એવું દૃશ્ય જોવામાં આવે છે. પક્ષી સમાજમાં પંચાયત પ્રથા ચાલવાથી ન્યાયનું આલેાચન થાતું
પિતૃ પિતામહ વીગેરેની અધિકત ભૂમિને ખેડુતા માાતા કહે છે. પણ એવા ખાપેાતાના સાધિકારી જો યુદ્ધે જીવી હોય તેા તેનું નામ લેામીચા કહેવાતુ.
ભગવાન્ મનુએ જે પલ્લી સમાજને નિયમ ખાંધ્યા છે, મેવાડમાં બરોબર તેજ નિયમ ચાલે છે. પૂર્વકાળે પાંચ પાંચ પઢ્ઢી ઉપર એક ગ્રામીણ હતા. મેવાડમાં તે * ભગવાન્ મનુએ પણ કહેલ છે સ્વાનુદે૫ તાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com