________________
પીકિા
૫ ]
અધિક રત્યા કરૂં છું તપિ તત્પ્રથમ તે પ્રસ‘શાનું આકર્ષણ કરવા જેટલા હું ઉત્સુક છું તેનાથી અધિક ત્યિા મ્હારા ગ્રન્થના વસ્તુરૂપ રાજપુતસ્થાનના મનેાહર લે:કેની અનુક ંપા જાગૃત કરવાને હું તેથી ઘણા વધારે આતુર છું.
મહાત્મા ટાડે હિન્દની લીલામય તવારિખના વિષય ઉપર પે.તાના આ ગ્રન્થના પૂર્વ વિભાગમાં ઊપાધાતના રૂપમાં જે કાંઇ કહ્યું છે, તેથી અધિક કિવા પુનરૂક્તિ આ ગ્રન્થમાં વર્ણવવા પ્રવૃત્તિ કરેલી નથી તેાપણ તે મનતા કહે છે કે “ હિન્દુઓની તવારિખા અને યુરોપની તવારિખેની તવારિખના ગ્રન્થા દરજ્જેની સરખામણી ગમે તેટલી સ્વલ્પ થઇ શકે તરૂપે આ ગ્રન્થા હિન્દુસ્થાન ઉપર ભૂતકાળના બનાવાનાદતરોની ખામીનેજ દોષ ધણા દિર્ધ સમયથી આરેાપિત થયેલો છે. તે દોષનો પરિહાર કરશે પરન્તુ ભય એટલાજ રહે છે કે આજે હવે તે કદાચ નિરુપયેાગી ગણાય. ’
,,
હું ધારું છું કે તથા હું પૂર્ણ વિશ્વાસથી કહી શકું છું કે જે આ ઐતિહાસિક ગ્રન્થના મહાન સ્થૂળથી ચમકયા વિના ધૈર્ય સડવર્તમાન સ્વૈર્ય પૂર્વક અવલોકન કરી જશે. તેઓ હિન્દુ જનમંડળમાં રહેલાં ખાસ લક્ષણેાથી સારી રીતે નાત થયા વિના રહેશે નહીં. અને તેઓ રાજપુતસ્થાનનાં પ્રત્યેક રાજ્યાનાં મૂળ તથા તેને કેવી રીતે ઊત્સર્ગ થયા તેનું જ્ઞાન પ્રાપ્ત કરવા ઉપરાંત જે લેાકેા ઉપર કદાચ કોઈ ભવિષ્ય કાળમાં હિન્દમાં આપણી હયાતીના આધાર રહે તે લોકોના ચારિત્રના ખરા ખ્યાલ બાંધવાને શ ક્તમાન થઇશકશે. ઐતિહાસિકા, ઐતિહાસ કર્તા, કિવા પ્રજાનાં મૂળ તત્વના શેાધકોને આ ગ્રન્થમાં ગમેતે નૂતનતા દ્રષ્ટિ ગે.ચર થાય તાપણ મહાત્મા ટાઙ કહેછે કે આ પૃ ( આ ગ્રન્થમાં એકત્ર કરેલા વિષય ) માત્ર એક પ્રાચીન ઐતિહાસિક વસ્તુને અવ્યવસ્થત પુંજ છે તેમ ગણવા કરતાં કોઇ ઉત્કૃષ્ટ પંકિતના દાવા રાખવાની મહાત્મા ટાડની અભિલાષા સમ્પૂર્ણ
વાતવિક છે.
મનુષ્ય જાતિને પ્રત્યેક સ્થિતિમાં કિવા રૂપમાં નેવી અને ભિન્નભિન્ન ધર્મના પથાની મનુષ્યની વ્યાવહારિક શકિત ઉપર શું? અસર થાયછે તેનું અવલોકન કરવું એ મનુષ્ય માત્ર અર્થે માનસિક આનંદનું ઉંચુ સાધન હમેશ હોવું જોઇએ. અને હું આશા રાખુ છું કે આ ગ્રન્થમાં જે મનુષ્ય ના ગુડ્ડાનું વર્ણન આપવામાં આવ્યું છે તે આ તત્વજ્ઞાનના વિશાળ ક્ષેત્રમાં શ્રમ લેનારનેં મનુષ્યની વૈચિત્ર્યતાના જ્ઞાનને પ્રદેશ વિસ્તૃત કરવામાં સુહાય કરશે.
આ ગ્રન્થમાં સમાવેશપામેલી વસ્તુ સ્થિતિ સંબધી સ્વતઃવ વાતિઅને સ્વવર્ગના લોકોના જ્ઞાન અઘણા ગંભીર ઉચ્ચ અને પવિત્ર બાવને ઘાતન કરનારા મહાત્મા ટાડનાર શબ્દોમાં કહીએતા તેઓ કયાં સુધી કહેછે કેઃ—
In the present circumstances of our alliance with these states, every trait of national character, and even every tradi tional incident. which, by leading us to understand and ,, restheir peculiarities, l, i enable us to secure their
.
frl sulp and esteem, bcoz of infinite importance. The we study their history, the better shall we compre
more
""
""
13
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com